Swara Orthopaedic Hospital

Swara Orthopaedic Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Swara Orthopaedic Hospital, Hospital, First Floor, Madhav park Complex, Bus stand, Road, near Nishtha hospital, Limbdi.

07/05/2023

• • • • • ઉપલબ્ધ સુવિધાઓ • • • • •
• હાડકા તેમજ સાંધાના જટીલ ફ્રેક્ચર માટે નાનો ચેકો મુકી ઓપરેશન માટે અત્યાધુનિક હાઈફિકવન્સી IITV ની સુવિધા.
• થાપાનો, ઘુંટણનો તથા ખભાનો સાંધો બદલવાના ઓપરેશન માટેની અત્યાધુનિક સુવિધાઓ.
• દુરબીન વડે ઘુંટણની ગાદી, ઘુંટણના તાંતણા ( ACL, PCL ), ખભાની ગાદી(RCT) વગેરેના ઓપરેશનોની સુવિધાઓ...
• સ્નાયુઓ, નસના દબાણ, સંધિવા(રયુમેટોલોજી) નું નિદાન તેમજ સારવાર.
• ન જોડાતા હાડકા, જટીલ ફેક્ચર માટે રશિયન પધ્ધતિ ઈલિઝારોવના, તથા જન્મજાત કે જન્‍મ પછી થતી હાડકાની ખોડખાપણની સારવાર નિષ્ણાંત.
• ગરદન, કમરની ગાદી ખસી જવા, નસ દબાવી, કમરના દુઃખાવાનું સચોટ નિદાન તથા ઈન્જેકશનથી સારવાર.
•સ્ટ્રેચર લીફ્ટ ૨૪ કલાક ઇમરજન્સી સારવાર ડિઝીટલ એક્સ-રે પાવર બેકઅપ જનરેટરની સુવિધા દર્દી માટે જનરલ, સેમી સ્પેશ્યલ, સ્પેશ્યલ તથા એ.સી. રૂમની સુવિધા.
• મેડીક્લેઈમ, પોલીસ કેસ, વાહન અકસ્માત તેમજ રમત-ગમત દરમ્યાન થતી ઇજાઓની સારવારની સુવિધા.

Address

First Floor, Madhav Park Complex, Bus Stand, Road, Near Nishtha Hospital
Limbdi
363421

Telephone

+916359108001

Website

Alerts

Be the first to know and let us send you an email when Swara Orthopaedic Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share