
27/04/2025
ઉનાળાની ત્વચાની સંભાળ (Summer Skin Care Tips)
ઉનાળાની કડક તાપમાં ત્વચાની સંભાળ રાખવી ખુબ જરૂરી છે.
તમારું સ્વાસ્થ્ય અને ત્વચા બંને સુરક્ષિત રહે, એ માટે ફોલો કરો આ સરળ ટિપ્સ:
🌞 સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં
💧 ધણું પાણી પીવો
👒 હળવા અને સફેદ કપડા પહેરો
🧴 મોઢું ધોઈને મુદતીની માટીનો લેપ કરો
24x7 તાત્કાલિક સારવાર માટે ઉપલબ્ધ —
રૃદ્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, મહેમદાવાદ
📞 +91 8140288993
🌐 rudramultispecialityhospital.in