Family Dental care

Family Dental care મલ્ટી-સ્પેશિયાલિસ્ટ દાંત ની હોસ્પિટ?

14/05/2023
14/04/2023
ખુશ ખબર ....ખુશ ખબર ...ખુશ ખબરમાંગરોળ તથા આસપાસ ની જનતાને જણાવવવાનું કે માંગરોળ ની પ્રખ્યાત હોસ્પિટલ *ફેમિલી ડેન્ટલ કેર*...
27/05/2022

ખુશ ખબર ....ખુશ ખબર ...ખુશ ખબર
માંગરોળ તથા આસપાસ ની જનતાને જણાવવવાનું કે માંગરોળ ની પ્રખ્યાત હોસ્પિટલ *ફેમિલી ડેન્ટલ કેર* એ આપ સૌના સાથ અને સહકાર થી માંગરોળ માં ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષ માં પ્રવેશ કર્યો છે ત્યારે આવા અવસરે ફેમિલી ડેન્ટલ કેર દ્વારા તારીખ ૨૯/૦૫/૨૦૨૨ રવિવાર ના દિવસે
*વિના મૂલ્યે દાંત તથા પેઢાના રોગોના નિદાન x-ray તથા ફ્રી દવા ના કેમ્પ નું આયોજન કરેલ છે*

જેમાં *ડો.હુઝેફા એચ.જડા,
ડો.જય એમ મકવાણા, તથા ડો.આકીબ એમ.ભાભા* આ ત્રણ ડેન્ટલ સર્જનો દ્વારા સચોટ નિદાન કરવામાં આવસે. *અને કેમ્પ માં ભાગ લેનાર દર્દી ને સારવાર ની જરૂર જણાશે તો સારવાર પણ રાહતદરે કરી આપવામાં આવશે.* જેની બધા લોકોએ નોંધ લેવી અને આગળ શેર કરી જરૂરિયાતમંદ લોકો સુધી આ મેસેજ પહોંચાડવા વિનંતી જેથી દાંત અને પેઢાના રોગોના દર્દી આ કેમ્પ નો લાભ લઇ શકે..

*કેમ્પ નું સ્થળ*
ફેમિલી ડેન્ટલ કેર
પ્રકાશ મેડિકલ સામે,માંગરોળ

*કેમ્પનું સમય*
સવારે ૧૦:૦૦ થી સાંજના ૬:૦૦

મો.9327501212

Address

Family Dental Care Opp. Parkash Medical Kothaliya
Mangrol
362225

Opening Hours

Monday 9am - 1:30pm
3:30pm - 8:30pm
Tuesday 9am - 1:30pm
3:30pm - 8:30pm
Wednesday 9am - 1:30pm
3:30pm - 8:30pm
Thursday 9am - 1:30pm
3:30pm - 8:30pm
Friday 9am - 1:30pm
3pm - 8:30pm
Saturday 9am - 1:30pm
3:30pm - 8:30pm
Sunday 10am - 12pm

Telephone

+919327501212

Website

Alerts

Be the first to know and let us send you an email when Family Dental care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Family Dental care:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category