Kim Care Hospital & ICU

Kim Care Hospital &  ICU Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kim Care Hospital & ICU, Hospital, 2nd floor, kirtan Plaza, kim chokdi to kim main road, Mangrol.

12/03/2026

क्या डिलीवरी का खर्च आपको डरा रहा है? 🤰
महंगे हॉस्पिटल और छुपे हुए चार्ज से परेशान हो गए हैं?

अब चिंता छोड़िए…
Kim Care Hospital लेकर आया है सुरक्षित और किफायती Delivery Package।

✔️ दवा
✔️ रूम
✔️ डॉक्टर फीस
✔️ विजिट चार्ज — सब कुछ पैकेज में शामिल!

👶 अगर पहली संतान बेबी गर्ल है,
तो पाएं 10% से 50% तक का खास डिस्काउंट!

📞 Call Now: 9624 9724 00
आज ही अपॉइंटमेंट बुक करें और सुरक्षित डिलीवरी का भरोसा पाएं।

2 અઠવાડિયા થી વધુ ઉધરસ, છાતીમાં દુખાવો, તાવ અથવા વજન ઘટે છે? ⚠️આ ટીબીના લક્ષણો હોઈ શકે છે.સમયસર તપાસ અને સારવારથી ટીબી સ...
11/03/2026

2 અઠવાડિયા થી વધુ ઉધરસ, છાતીમાં દુખાવો, તાવ અથવા વજન ઘટે છે? ⚠️
આ ટીબીના લક્ષણો હોઈ શકે છે.

સમયસર તપાસ અને સારવારથી ટીબી સંપૂર્ણ સાજી થઈ શકે છે. ✅

આજે જ તપાસ કરાવો.
📞 Appointment: 96249 72400
🏥 કિમ કેર હોસ્પિટલ

😟 ડિલિવરી પછી મૂડ સ્વિંગ, થાક કે ચિંતા અનુભવાઈ રહી છે?ઘણી મહિલાઓને ડિલિવરી પછી પોસ્ટપાર્ટમ થાયરોઈડિટિસની સમસ્યા થઈ શકે છ...
09/03/2026

😟 ડિલિવરી પછી મૂડ સ્વિંગ, થાક કે ચિંતા અનુભવાઈ રહી છે?

ઘણી મહિલાઓને ડિલિવરી પછી પોસ્ટપાર્ટમ થાયરોઈડિટિસની સમસ્યા થઈ શકે છે.

⚠️ સામાન્ય લક્ષણો:
• મૂડ સ્વિંગ અને ચિંતા
• થાક અને કમજોરી
• ગરમી/ઠંડી પ્રત્યે સંવેદનશીલતા
• વજનમાં અચાનક ફેરફાર
• વાળ ખરવા
• કમર અને સ્નાયુઓમાં દુખાવો

❗ આ લક્ષણોને અવગણશો નહીં.

🏥 કિમ કેર હોસ્પિટલમાં હવે પોસ્ટપાર્ટમ થાયરોઈડિટિસનું સંપૂર્ણ નિદાન અને સારવાર ઉપલબ્ધ છે.

👩‍⚕️ નિષ્ણાત ડોક્ટરની સલાહ લો અને તમારી તબિયતનું ધ્યાન રાખો.

📞 એપોઇન્ટમેન્ટ માટે કૉલ કરો: 96249 972400

📍 બીજે માળ, 16 થી 39, કિર્તન પ્લાઝા, કિમ મેઈન રોડ, પાલોદ, તા. માંગરોળ.

🔥 તાવ આવે છે? અવગણશો નહીં!ડેન્ગ્યુ, ટાયફોઈડ, ચિકનગુનિયા કે અન્ય તાવ માટે🏥 કિમ કેર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે✅ નિષ્...
05/03/2026

🔥 તાવ આવે છે? અવગણશો નહીં!

ડેન્ગ્યુ, ટાયફોઈડ, ચિકનગુનિયા કે અન્ય તાવ માટે
🏥 કિમ કેર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે
✅ નિષ્ણાત ડોક્ટરો
✅ સંપૂર્ણ તપાસ અને સારવાર
✅ 24 કલાક ઇમરજન્સી સુવિધા

📞 એપોઇન્ટમેન્ટ: 9624 9724 00

May the colours of Holi fill your heart with love, peace, and positivity today and always 💛🌺
04/03/2026

May the colours of Holi fill your heart with love, peace, and positivity today and always 💛🌺

🏥 કીમ કેર હોસ્પિટલ – Advanced Multi-Speciality Careતમારા અને તમારા પરિવાર માટે વિશ્વાસપૂર્ણ સારવાર હવે એક જ સ્થળે!💙 One ...
03/03/2026

🏥 કીમ કેર હોસ્પિટલ – Advanced Multi-Speciality Care

તમારા અને તમારા પરિવાર માટે વિશ્વાસપૂર્ણ સારવાર હવે એક જ સ્થળે!

💙 One Hospital – Multiple Specialities

✔️ Cardiology
✔️ Orthopedics
✔️ Neurology
✔️ General Surgery
✔️ ENT
✔️ Nephrology
✔️ Internal Medicine
✔️ Dermatology

👨‍⚕️ અનુભવી ડોક્ટર્સ ટીમ
🚑 એમ્બ્યુલન્સ સુવિધા ઉપલબ્ધ
🏥 આધુનિક સાધનો સાથે ઉત્તમ સારવાર

📞 આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો: 9624 9724 00

🤰 બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે માતાનું સ્વાસ્થ્ય સૌથી મહત્વપૂર્ણ છે!ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત ચેકઅપ, યોગ્ય આહાર અને નિષ્ણાત...
25/02/2026

🤰 બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે માતાનું સ્વાસ્થ્ય સૌથી મહત્વપૂર્ણ છે!

ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત ચેકઅપ, યોગ્ય આહાર અને નિષ્ણાત ડોક્ટરની સલાહ ખૂબ જ જરૂરી છે.

👩‍⚕️ કીમ કેર હોસ્પિટલમાં
✅ પ્રેગ્નન્સી દરમિયાન સંપૂર્ણ માર્ગદર્શન
✅ નિયમિત તપાસ અને સુરક્ષિત ડિલિવરી
✅ અનુભવી ગાયનેકોલોજિસ્ટ ટીમ
✅ 24×7 ઇમરજન્સી અને એમ્બ્યુલન્સ સુવિધા

તમારી અને તમારા બાળકની સુરક્ષા માટે વિશ્વાસ રાખો કીમ કેર હોસ્પિટલ પર 💙

📞 એપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો: 9624 9724 00
📍 પાલોદ – કીમ મેઈન રોડ

🏥 FREE MEGA HEALTH CAMP 🩺📅 1 માર્ચ ૨૦૨૬ ,રવિવારે📍 બીજો માળ, ૧૬ થી ૩૧, કીર્તન પ્લાઝા, કીમ મેઈન રોડ, પાલોદ, તા. માંગરોળ-૩૯...
14/02/2026

🏥 FREE MEGA HEALTH CAMP 🩺

📅 1 માર્ચ ૨૦૨૬ ,રવિવારે
📍 બીજો માળ, ૧૬ થી ૩૧, કીર્તન પ્લાઝા, કીમ મેઈન રોડ, પાલોદ, તા. માંગરોળ-૩૯૪૧૧૦

👨‍⚕️👩‍⚕️ અનુભવી ડોક્ટરો દ્વારા મફત ચેકઅપ
✔️ સામાન્ય રોગોની તપાસ
✔️ યોગ્ય માર્ગદર્શન અને સલાહ
✔️ જરૂર મુજબ આગળની સારવાર માટે કન્સલ્ટેશન

🔬 ઉપલબ્ધ સ્પેશ્યાલિસ્ટ્સ:
• Consultant Physician
• Orthopedic Specialist
• Gynecologist
• General & Laparoscopy Surgeon
• Pediatric

💊 આરોગ્ય અંગે જાગૃતિ અને સમયસર નિદાન – એ જ અમારી પ્રાથમિકતા.
👨‍👩‍👧‍👦 પરિવાર સાથે આવીને આ અવસરનો લાભ લો.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📲 9624 9724 00

🙏 સ્વસ્થ રહો – સુરક્ષિત રહો

13/02/2026

🏥 FREE MEGA HEALTH CAMP 🩺

📅 1 માર્ચ ૨૦૨૬ ,રવિવર
📍 બીજો માળ, ૧૬ થી ૩૧, કીર્તન પ્લાઝા, કીમ મેઈન રોડ, પાલોદ, તા. માંગરોળ-૩૯૪૧૧૦

👨‍⚕️👩‍⚕️ અનુભવી ડોક્ટરો દ્વારા મફત ચેકઅપ
✔️ સામાન્ય રોગોની તપાસ
✔️ યોગ્ય માર્ગદર્શન અને સલાહ
✔️ જરૂર મુજબ આગળની સારવાર માટે કન્સલ્ટેશન

🔬 ઉપલબ્ધ સ્પેશ્યાલિસ્ટ્સ:
• Consultant Physician
• Orthopedic Specialist
• Gynecologist
• General & Laparoscopy Surgeon
• Pediatric

💊 આરોગ્ય અંગે જાગૃતિ અને સમયસર નિદાન – એ જ અમારી પ્રાથમિકતા.
👨‍👩‍👧‍👦 પરિવાર સાથે આવીને આ અવસરનો લાભ લો.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📲 9624 9724 00

🙏 સ્વસ્થ રહો – સુરક્ષિત રહો

🏥 કિમ કેર હોસ્પિટલ✨ એડવાન્સ મલ્ટીસ્પેશ્યાલિટી ✨કીમ વિસ્તારની સૌથી મોટી💚 ધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ 💚👉 હવે સારવાર માટે...
06/02/2026

🏥 કિમ કેર હોસ્પિટલ
✨ એડવાન્સ મલ્ટીસ્પેશ્યાલિટી ✨

કીમ વિસ્તારની સૌથી મોટી
💚 ધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ 💚

👉 હવે સારવાર માટે દૂર જવાની જરૂર નથી…
👉 તમામ સુવિધાઓ એક જ છત નીચે!

✅ મેડિસિન વિભાગ
✅ બાળરોગ વિભાગ
✅ હાડકાં વિભાગ
✅ જનરલ & સ્પેશ્યલ વોર્ડ
✅ ICU / NICU (3 Bed)
✅ ડિલક્સ વોર્ડ
✅ ઓપરેશન થિયેટર
✅ 24×7 મેડિકલ વિભાગ
✅ 24×7 લેબોરેટરી
✅ ઈમરજન્સી સેવા ઉપલબ્ધ 🚑

💉 ઈમરજન્સી | ઓપરેશન | ICU | અકસ્માત સારવાર | એક્સ-રે

📞 એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો:
Mo. 96249 72400

📍 સરનામું:
બીજે માળ, 19 થી 39, કીર્તન પ્લાઝા,
કીમ મેઇન રોડ, પાલોદ, તા. માંગરોળ

💚 કિમ કેર હોસ્પિટલ – તમારી કાળજી, અમારી જવાબદારી

04/02/2026
🦵 ઘૂંટણના દુઃખાવાથી હવે મુક્તિ મેળવો!શું તમને ચાલતા કે સીડીઓ ચડતા ઉતરતા ઘૂંટણમાં દુઃખાવો થાય છે?તો હવે ચિંતા નહીં…🏥 કિમ ...
03/02/2026

🦵 ઘૂંટણના દુઃખાવાથી હવે મુક્તિ મેળવો!

શું તમને ચાલતા કે સીડીઓ ચડતા ઉતરતા ઘૂંટણમાં દુઃખાવો થાય છે?
તો હવે ચિંતા નહીં…

🏥 કિમ કેર હોસ્પિટલ – એડવાન્સ મલ્ટીસ્પેશિયલિટી
અહીં મળે છે ઘૂંટણ બદલવાની અદ્યતન સર્જરી,
👉 ઓછી પીડા
👉 ઝડપી રિકવરી
👉 ફરીથી સરળતાથી ચાલવાની ખુશી

⚠️ ઘૂંટણના ધસારાના લક્ષણો અવગણશો નહીં, સમયસર સારવાર જ સારો ઉપાય છે.

📞 અપોઇન્ટમેન્ટ માટે આજે જ સંપર્ક કરો:
Mo. 96249 72400
🚑 ઇમરજન્સી સુવિધા ઉપલબ્ધ

Address

2nd Floor, Kirtan Plaza, Kim Chokdi To Kim Main Road
Mangrol
394110

Website

Alerts

Be the first to know and let us send you an email when Kim Care Hospital & ICU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram