Vibrant Multispeciality/superspeciality Hospital

Vibrant Multispeciality/superspeciality Hospital multispecialty and cardiology center

વાયબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા દ્વારા પામોલ બછાણા ૨૭ ચૌધરી સમાજ દ્વારા આયોજીત સમૂહ લગ્ન સમારોહમાં ફ્રી મેડિકલ સેવા કેમ્પનું ...
04/12/2023

વાયબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા દ્વારા પામોલ બછાણા ૨૭ ચૌધરી સમાજ દ્વારા આયોજીત સમૂહ લગ્ન સમારોહમાં ફ્રી મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકોએ લાભ લીધો હતો...🏥🩺⚕️

21/08/2023
01/06/2023
"Coming together is a beginning keeping together is progress working together is success"Kudos to team vibrant
01/06/2023

"Coming together is a beginning keeping together is progress working together is success"

Kudos to team vibrant

Successfully completed 3 year of VIBRANT HOSPITAL...thank you everyone who contributed and helped us in any way...🙏🙏🙏
01/06/2023

Successfully completed 3 year of VIBRANT HOSPITAL...thank you everyone who contributed and helped us in any way...🙏🙏🙏

સમાજ સેવા એજ સાચી સેવાપામોલ બછાણા સત્તાવીસ ચૌધરી સમાજ ટ્રસ્ટ આયોજિત પાંચમા સમૂહ  લગ્નોત્સવમાં  વાઇબ્રન્ટ મલ્ટીસ્પેસિયાલિ...
29/01/2023

સમાજ સેવા એજ સાચી સેવા

પામોલ બછાણા સત્તાવીસ ચૌધરી સમાજ ટ્રસ્ટ આયોજિત પાંચમા સમૂહ લગ્નોત્સવમાં વાઇબ્રન્ટ મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલ, મહેસાણા દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજાન કરવામાં આવ્યું હતું. એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકોએ લાભ લીધો હતો .......

સમાજ સેવા નો લાભ આપવા બદલ સમાજ ના પ્રમુખશ્રી જેસંગભાઇ ચૌધારી અને મંત્રી શ્રી બાબુભાઇ ચૌધરી નો ખુબ ખુબ આભાર.........

વાયબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા દ્વારા વિશ્વ આંજણા મહાસંમેલન સોલૈયા ખાતે ૨ દિવસય ફ્રી મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્ય...
09/01/2023

વાયબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા દ્વારા વિશ્વ આંજણા મહાસંમેલન સોલૈયા ખાતે ૨ દિવસય ફ્રી મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,એમાં ખૂબ જ મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકોએ લાભ લીધો હતો...🏥🩺⚕️

વાઇબ્રન્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, મહેસાણામા યોજના અને આયુષ્માન ભારતા યોજના અંતર્ગત "મફત" માં સારવાર૧. એન્જીયોગ્રાફી ...
06/10/2022

વાઇબ્રન્ટ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, મહેસાણા

મા યોજના અને આયુષ્માન ભારતા યોજના અંતર્ગત "મફત" માં સારવાર

૧. એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી (બલૂન/સ્ટેન્ટ)
૨. ઘૂંટણ અને થાપાનાં સાંધા બદલવાનું ઓપરેશન (TKR/THR)
૩. પથરીનું ઓપરેશન (UROSURGERY)

સંપર્ક :

દૂધસાગર ડેરી સામે, ગુરુદ્વારા રોડ
મહેસાણા પાલનપુર હાઇવે
મહેસાણા
7097030130, 7097030230

Address

Near Arbuda Bhavan, Gurudwara Road, Mehsana Palanpur Highway
Mehsana
384002

Telephone

+917097030130

Website

Alerts

Be the first to know and let us send you an email when Vibrant Multispeciality/superspeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category