Shankus Hospitals

Shankus Hospitals A network of multi-speciality cancer hospitals by Shankus Group where technology, team, and compassion come together to provide highest quality patient care.

A network of multi-speciality cancer hospitals by Shankus Group where technology, team, and compassion come together to provide highest quality care.

કેન્સરની સારવાર માટે હવે નહીં કરવો પડે અમદાવાદનો ફેરો. હિંમતનગરમાં જ મળશે રેડિયોથેરાપી (શેક આપવાની સારવાર)થી કેન્સરની સા...
13/09/2025

કેન્સરની સારવાર માટે હવે નહીં કરવો પડે અમદાવાદનો ફેરો. હિંમતનગરમાં જ મળશે રેડિયોથેરાપી (શેક આપવાની સારવાર)થી કેન્સરની સારવાર.

📞 +91 78180 00111 | +91 90990 80012

(Himatnagar, Shankus Himatnagar, Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Mehsana, Gujarat, India)

શંકુસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે હિંમતનગરમાં, જ્યાં મળશે કેન્સરની સારવાર માટે એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુપર સ્પે...
10/09/2025

શંકુસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે હિંમતનગરમાં, જ્યાં મળશે કેન્સરની સારવાર માટે એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુપર સ્પેશિયાલિટી સર્વિસિસ.

📞 +91 78180 00111 | +91 90990 80012

(Himatnagar, Shankus Himatnagar, Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Mehsana, Gujarat, India)

09/09/2025

પંચાલ દર્શનભાઇની કેન્સર સામેની જીતની સફર — યોગ્ય સારવાર, સાચી કાળજી અને અડગ મનોબળ સાથે થઇ. શંકુસ હોસ્પિટલ, મહેસાણાનાં સહકારથી મળ્યું નવું જીવન. 🌼

📞 Patan: Appointment – 90990 83306 | Emergency- 93283 38807

[Healthcare, Patient Experience, Hospital Review, Cancer Care, Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Patan, Gujarat, India]

પરિવારનો આધારસ્તંભ સ્વસ્થ રહે તો જ પરિવાર સ્વસ્થ રહે. આ National Nutrition Week દરમિયાન રાખો ધ્યાન તમારા મમ્મીનું અને આજ...
06/09/2025

પરિવારનો આધારસ્તંભ સ્વસ્થ રહે તો જ પરિવાર સ્વસ્થ રહે. આ National Nutrition Week દરમિયાન રાખો ધ્યાન તમારા મમ્મીનું અને આજે જ કરાવો તેમનું full body check-up.

📞 78618 93016 | 89800 25058

(Nutrition Week, Nutrition, Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Mehsana, Gujarat, India)

National Nutrition Week દરમિયાન તમારા સ્વસ્થ આરોગ્યની સફર 7 દિવસ સુધી 7 સરળ હેલ્ધી ટેવો વિકસાવીને આજથી જ શરૂ કરો! 📞 +91 ...
03/09/2025

National Nutrition Week દરમિયાન તમારા સ્વસ્થ આરોગ્યની સફર 7 દિવસ સુધી 7 સરળ હેલ્ધી ટેવો વિકસાવીને આજથી જ શરૂ કરો!

📞 +91 90990 80058 | +91 63579 88239

(Nutrition Week, Nutrition, Himatnagar, Shankus Himatnagar, Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospitals, India)

01/09/2025

ચાણસ્માના પટેલ સુરેશભાઈ ત્રિભુવનદાસ કેન્સર સામે જીત તરફ આગળ વધી રહ્યા છે. શંકુસ હોસ્પિટલ, મહેસાણા ખાતે યોગ્ય નિદાન અને સમયસર સારવાર તેમજ તેમના દ્રઢ મનોબળથી તેમણે નવજીવન મેળવ્યું છે.

📞 Patan: Appointment – 90990 83306 | Emergency- 93283 38807

[Healthcare, Patient Experience, Hospital Review, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Patan, Gujarat, India ]

સારવાર મોટી હોય કે નાની, શંકુસ હોસ્પિટલ્સમાં થશે વર્લ્ડ-ક્લાસ સારવાર, પરિવાર જેવી હૂંફ સાથે. 📞 78618 93016 | 89800 25058...
31/08/2025

સારવાર મોટી હોય કે નાની, શંકુસ હોસ્પિટલ્સમાં થશે વર્લ્ડ-ક્લાસ સારવાર, પરિવાર જેવી હૂંફ સાથે.

📞 78618 93016 | 89800 25058

(Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Mehsana, Gujarat, India)

કિડનીની તકલીફ પડી? તો અમદાવાદ જવાની જરૂર નથી. શંકુસ હોસ્પિટલ મહેસાણામાં થશે 24X7 ડાયાલિસિસની સારવાર, પરિવાર જેવી હૂંફ સા...
29/08/2025

કિડનીની તકલીફ પડી? તો અમદાવાદ જવાની જરૂર નથી. શંકુસ હોસ્પિટલ મહેસાણામાં થશે 24X7 ડાયાલિસિસની સારવાર, પરિવાર જેવી હૂંફ સાથે.

📞 78618 93016 | 89800 25058

(Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Mehsana, Gujarat, India)

मदद माँगना मन की मज़बूती की ओर पहला कदम है । बात कीजिए, क्योंकि आपकी आवाज़ मायने रखती है। 📞 1800-599-0019(Hospital, Care...
26/08/2025

मदद माँगना मन की मज़बूती की ओर पहला कदम है । बात कीजिए, क्योंकि आपकी आवाज़ मायने रखती है।

📞 1800-599-0019

(Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Gujarat, India)

ગણેશ ચતુર્થીનાં શુભ દિવસે હિંમતનગરમાં શંકુસ હોસ્પિટલે નવી શરૂઆત કરી છે. તમારા સ્વાસ્થ્યની ચકાસણી માટે આજે જ સંપર્ક કરો.(...
25/08/2025

ગણેશ ચતુર્થીનાં શુભ દિવસે હિંમતનગરમાં શંકુસ હોસ્પિટલે નવી શરૂઆત કરી છે. તમારા સ્વાસ્થ્યની ચકાસણી માટે આજે જ સંપર્ક કરો.

(Himatnagar, Shankus Himatnagar, Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Gujarat, India)

શંકુસ હોસ્પિટલ પાટણ ખાતે ડેન્ટલ એજ્યુકેશન પર સંવાદ યોજાયો શંકુસ હોસ્પિટલ પાટણ અને IDA પાટણ દ્વારા ગત 19 ઓગસ્ટ, મંગળવારના...
22/08/2025

શંકુસ હોસ્પિટલ પાટણ ખાતે ડેન્ટલ એજ્યુકેશન પર સંવાદ યોજાયો

શંકુસ હોસ્પિટલ પાટણ અને IDA પાટણ દ્વારા ગત 19 ઓગસ્ટ, મંગળવારના રોજ CDE - Continuing Dental Education પર સ્પેશિયલ સત્રનું આયોજન કરવામાં આવ્યું. જેમાં, જુદા જુદા મુદ્દાઓ પર એક્સપર્ટ ઓન્કોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો, સાથે સાથે એક્સપર્ટ્સ દ્વારા હાજર લોકો સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો.

(Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Patan, Gujarat, India)

કેન્સર જેવી બીમારીમાં અમદાવાદ જશો, તો ખર્ચ વધે, માનસિક તાણ વધે. પણ હવે કરાવો કેન્સરની વર્લ્ડ-ક્લાસ સારવાર શંકુસ હોસ્પિટલ...
17/08/2025

કેન્સર જેવી બીમારીમાં અમદાવાદ જશો, તો ખર્ચ વધે, માનસિક તાણ વધે. પણ હવે કરાવો કેન્સરની વર્લ્ડ-ક્લાસ સારવાર શંકુસ હોસ્પિટલ્સ હિંમતનગરમાં જ – ઘરની નજીક, સંપૂર્ણ કાળજી.

📞 +91 90990 80058 | +91 63579 88239

(Himatnagar, Shankus Himatnagar, Hospital, Care, 24x7 Emergency Care, Multispeciality Hospital, Hospitals, Shankus Hospital, Mehsana, Gujarat, India)

Address

Shankus Medicity, Behind Divine Child School, Near Shanku's Waterapark , Ahmedabad-Mehsana Highway
Mehsana
382711

Alerts

Be the first to know and let us send you an email when Shankus Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shankus Hospitals:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category