OncoDigital

OncoDigital Cancer Supportive Care
All types of help to cancer patient at door step. Supportive Care, Treatment Self Help Website : oncodigital.com

Supportive Care, Treatment Navigation, Cancer Treatment Protocol, Rehabilitation, Palliative care and mental support.

*કેન્સરમુક્ત મહેસાણા..કેન્સર મુક્ત ગુજરાત.. અંતર્ગત હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશનની અદભુત કામગીરી*
15/05/2025

*કેન્સરમુક્ત મહેસાણા..કેન્સર મુક્ત ગુજરાત.. અંતર્ગત હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશનની અદભુત કામગીરી*

18/04/2025

માન.શ્રી મયંક નાયક , રાજ્યસભા સાંસદ દ્વારા
હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન , મહેસાણા ની સેવાકીય પ્રવૃતિઓ વિશે ઉદબોધન.....

https://youtu.be/V-CN86clwI8-> હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા કેન્સર તાલીમ યોજાઈ-> પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓ...
18/04/2025

https://youtu.be/V-CN86clwI8

-> હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા કેન્સર તાલીમ યોજાઈ

-> પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો અને હેલ્થ વર્કર્સ માટે કેન્સર તાલીમયોજાઈ

-> રાજ્યસભા સાંસદે કેન્સર જાગૃતિ માટે જનજાગૃતિનું આહ્વાન કર્યું

-> કેન્સરના નિદાન અને સારવારની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

-> હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા કરાયો ગ્રામીણ વિસ્તારોમાં કેન્સર જાગૃતિનો પ્રયાસ

-> મહેસાણામાં આરોગ્ય કર્મચારીઓને અદ્યતન તાલીમ અપાઈ

અહેવાલ:- તરૂણ પ્રજાપતિ
ચક્રવાત ન્યુઝ મહેસાણા

હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન દ્વારા કેન્સર તાલીમ યોજાઈપ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસરો અને હેલ્થ વર્કર્.....

03/04/2025

📢ગાંધીનગરમાં પ્રતિષ્ઠિત NGO હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન, મહેસાણા માટે ફિલ્ડ માર્કેટિંગ માટે ખાલી જગ્યા 🏥.... ગાંધીનગર જિલ્લામાં કેન્સર ઓપીડી વાન 🚑 અને PHC મુલાકાતો માટે ફિલ્ડ કો-ઓર્ડિનેટર (MSW / SI) ની જરૂર છે.
પગાર - ફ્રેશર્સ માટે 10,000, અને અનુભવ મુજબ +. મુસાફરી માટે એલાઉન્સ આપવામાં આવશે.
ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ 🪪 અને વાહન ફરજિયાત 🛵.

સંપર્ક - ડૉ. રાહુલ સુતરિયા
8140415881 📱
વોટ્સએપમાં રિઝ્યુમ મોકલો અમે ઇન્ટરવ્યુ ગોઠવીશું.

03/04/2025

Vacancy for doctors in Gandhinagar.🩺 Harikrishna cancer foundation Mehsana 🏥.... Requirement of Medical officer ( BHMS / BDS) for cancer opd Van 🚑 in morning session PHC visits in Gandhinagar District 5 days in a week.
Salary - 15000 for freshers, and + experience
A cancer van with a driver will be provided by the organization.
Contact - Dr. Rahul Sutariya
8140415881 📱
Send resume in WhatsApp we will arrange an interview.

Kheralu  # Satlasana  # Vadnagar  # Doctor CME  # Harikrishna cancer foundation Mehsana Gujarat  # Cancer Shiksha  # Awa...
29/03/2025

Kheralu # Satlasana # Vadnagar # Doctor CME # Harikrishna cancer foundation Mehsana Gujarat # Cancer Shiksha # Awareness.

19/02/2025

Media Report # Harikrishna cancer foundation Mehsana # Work # Initiative # services.

19/02/2025

Media Report # Harikrishna cancer foundation Mehsana

Oncodigital - cancer supportive care and Home care - Run by Harikrishna cancer foundation Mehsana Gujarat.
19/02/2025

Oncodigital - cancer supportive care and Home care - Run by Harikrishna cancer foundation Mehsana Gujarat.

Address

Mehsana
384002

Alerts

Be the first to know and let us send you an email when OncoDigital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category