
17/12/2024
આયુર્વેદમાં બાળકનાં જન્મથી લઈને તે ૧૫ વર્ષનું થાય ત્યાં સુધી કરી શકાય એવો સુવર્ણપ્રાશન નામનો શ્રેષ્ઠ સંસ્કાર બતાવેલ છે. જેે એક આયુર્વેદિક સંસ્કાર છે જેને ''બ્રેઈન ટોનિક'' પણ કહી શકાય છે.
''સુવર્ણ એટલે સોનું અને પ્રાશન એટલે ચટાડવું. સુવર્ણભસ્મની સાથે બ્રાહ્મી, શંખપુષ્પી, વયા જેવી બુદ્ધિશક્તિ વધારનાર ઔષધોને મેળવીને આ પ્રાશન તૈયાર કરવામાં આવે છે, તેનાથી બાળકની બુદ્ધિશક્તિ, યાદશક્તિ તથા રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આ સુવર્ણપ્રાશન જન્મથી લઈને ૧૫ વર્ષ સુધીનાં બાળકો માટે લાભકારક છે.
તારીખ : - ૧૮/૧૨/૨૦૨૪ (બુધવાર)
સમય :- સવારે ૯:૦૦ થી સાંજે ૫:૩૦ સુધી
સ્થળ :- આશુતોષ આયુર્વેદિક ક્લિનિક
એસ. બી. એમ્પાયર , ટીબી રોડ , વિજાપુર
સુવર્ણપ્રાશન તદ્દન ફ્રી કરવા માં આવશે.
સંપર્ક :- ૯૪૦ ૮૧૯૬ ૮૪૬