24/05/2026
અમદાવાદથી આવેલા મનસુખભાઈ દત્તાણીને દાંતની ખૂબ જ તકલીફ હતી. ચાવી શકતા નહોતાં, ખાવા-પીવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી. ત્યારબાદ તેમણે મહેસાણાની શ્રીજી હાઇટેક ડેન્ટલ હોસ્પિટલમાં ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવી અને નવા દાંત લગાવ્યા. આજે ચાર વર્ષ પછી ફોલોઅપ માટે આવ્યા ત્યારે તેમની ખુશી અને સંતોષ જોઈને અમને પણ આનંદ થયો. 😊
“સાચી સારવાર માત્ર દાંત નહીં, આત્મવિશ્વાસ પણ પાછો આપે છે.” ✨