12/03/2024
ફ્રી આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ
તા 14-03-2024 ગુરુવાર ના રોજ અમારી હોસ્પીટલ ને 7વર્ષ પૂર્ણ કરી 8 માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે ફ્રી આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે.
આ કેમ્પ માં ફ્રી નિદાન તથા રાહત દરે ટ્રીટમેન્ટ કરાવી શકો છો અને વ્યાજબી દરે દવા પણ ખરીદી શકો છો .
આપની કોઈપણ સમસ્યા હોય તેનો મૂળ થી સારવાર કરી કાયમી રોગ થી મુક્તિ મેળવી શકો છો.
વિવિધ રોગો ની સારવાર આયુર્વેદિક પધ્ધતિ થી કરી સકો છો જેમ કે સ્પાઈન કે જોઇન્ટસ્ ને લગતી તકલીફ , sciatica , frozen shoulder, cervical spondylitis, paralysis,avn, ankylosing spondylitis, knee joint arthritis, Rhematic , heel pain , નસ દબવી, ligament tear, infertility, digestive problems, hyperacidity, mental problems, અનિંદ્રા,constipation,skin problems etc...
આપની સમસ્યા નું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
નોંધ -
તા.14/3/24 ના દિવસે નિદાન તદન ફ્રી છે કેસ ફી 300/- લેવામાં આવશે નહિ. દવા ઉપર 10 % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે .
તા .15/3/24 થી 23/3/24 સુધી ટ્રીટમેન્ટ માં 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. દા.ત. નસ્ય કર્મ ના 7 દિવસ ના 1750 થાય પણ ડિસ્કાઉન્ટ સાથે 1050/- રૂપિયા થશે . શિરોધારા ના 750 સામે 450 , body massage 1200 સામે 720, neuro treatment 800 same 480 આપવાના થશે.
ટ્રીટમેન્ટ લેવા માટે તા 14/3/24 ના રોજ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે . તા 14/3/24 બાદ ડિસ્કાઉન્ટ સાથે રજિસ્ટ્રેશન લેવામાં આવશે નહિ. રેગ્યુલર પ્રમાણે ચાર્જ લેવામાં આવશે.
થેરાપી (ટ્રીટમેન્ટ) લેવા ઇચ્છુક દર્દીઓએ વહેલા તે પહેલા ના ધોરણે રજી્ટ્રેશન કરાવવું.
જૂના રિપોર્ટ હોય તો સાથે લાવવા.
સંપર્ક - આયુર્કલ્પ આયુર્વેદિક હોસ્પીટલ
પહેલો માળ f 15-19, કૃષ્ણમ્ સ્કાયવોક, નીલકંઠ રેસ્ટોરન્ટ ની સામે , રાધનપુર રોડ, મેહસાણા -2
કોન્ટેક -8511669151