
14/08/2025
CA મ્રિગના તન્ના - દુબઇ & વેદાંત મોદી - કેનેડા (Canada)
આપ બન્નેના ના આંગણે આવ્યો રૂડો અવસર, આપ બંનેનો સબંધ થયો અને આપ બન્ને સંસારના નવાજ સબંધ ના તાંતણે બંધાયા , ત્યારે આ ખુશી ના પ્રસંગ પર આપ બન્ને ને તથા આપના બન્ને ના પરિવાર ને હાર્દિક શુભકામના.... આપ સદાય ખુશ રહો તેવી શ્રી જલારામ બાપા પાસે અમારી દિલથી પ્રાર્થના.... જય જલારામ..