Dr. Vishwa Shah Kothari - Aavishkar Advance Eye Hospital & Cornea Centre

  • Home
  • India
  • Modasa
  • Dr. Vishwa Shah Kothari - Aavishkar Advance Eye Hospital & Cornea Centre

Dr. Vishwa Shah Kothari - Aavishkar Advance Eye Hospital & Cornea Centre It is state-of-the-art ophthalmic hospital in Modasa, Aravalli, Gujarat

Invisible triggers…તમને દેખાતા નથી, પણ તમારી આંખોને રોજ અસર કરે છે. 👁️ધૂળ, પ્રદૂષણ અને હવામાં રહેલા એલર્જન્સ —આ બધું મળી...
03/05/2026

Invisible triggers…
તમને દેખાતા નથી, પણ તમારી આંખોને રોજ અસર કરે છે. 👁️

ધૂળ, પ્રદૂષણ અને હવામાં રહેલા એલર્જન્સ —
આ બધું મળીને Eye Allergy નું કારણ બની શકે છે.

🔴 આંખોમાં ખંજવાળ
🔴 લાલાશ
🔴 પાણી આવવું
🔴 burning sensation

આ લક્ષણોને ક્યારેય અવગણશો નહીં.
સમયસર સારવારથી આંખોને સુરક્ષિત રાખી શકાય છે.

તમારી આંખો અનમોલ છે —
તેમની કાળજી આજે જ લો.

👨‍⚕️ Dr. Vishwa Shah Kothari
📍 Modasa
📞 +91 95183 99144

👁️ Eyes Don’t Speak… But They Always Signalઆંખો ક્યારેય બોલતી નથી,પણ સમસ્યા થાય ત્યારે સ્પષ્ટ સંકેત આપે છે. ⚠️ખંજવાળ, લા...
01/05/2026

👁️ Eyes Don’t Speak… But They Always Signal

આંખો ક્યારેય બોલતી નથી,
પણ સમસ્યા થાય ત્યારે સ્પષ્ટ સંકેત આપે છે. ⚠️

ખંજવાળ, લાલાશ, પાણી આવવું —
આ બધું સામાન્ય નથી… ignore ન કરો!

તમારી આંખોની કાળજી લો, કારણ કે સમયસર સારવાર જ સાચી સુરક્ષા છે. 💙

📍 Expert Care by Dr. Vishwa Shah Kothari
📞 +91 95183 99144

28/04/2026
Dry eyes may seem like a small issue… but ignoring it can lead to bigger problems.Burning, irritation, redness or blurry...
17/04/2026

Dry eyes may seem like a small issue… but ignoring it can lead to bigger problems.

Burning, irritation, redness or blurry vision — these are signs your eyes need care.

Timely check-up can protect your vision and keep your eyes healthy.

👁 Don’t ignore the early signs.
📍 Aavishkar Eye Hospital & Cornea Center
👨‍⚕️ Dr. Vishwa Shah Kothari
📞 +91 95183 99144

Dry Eyes may seem like a small problem… but the wrong treatment can make it worse. 👁️⚠️Not every Dry Eye condition is th...
14/04/2026

Dry Eyes may seem like a small problem… but the wrong treatment can make it worse. 👁️⚠️

Not every Dry Eye condition is the same — and that’s why every patient needs a personalized treatment plan.

Using random eye drops or self-medication can harm your eyes instead of helping. 🚫

At Aavishkar Eye Hospital, we focus on accurate diagnosis and the right care for your vision. 💙

✔️ Customized Eye Drops
✔️ Expert Consultation
✔️ Safe & Effective Treatment

Take care of your eyes — they deserve expert attention.

👨‍⚕️ Dr. Vishwa Shah Kothari
📞 +91 95183 99144

👁️ Dry Eyesને હળવાશથી ના લો…આંખોમાં સતત સુકાંપણ, બળતર અથવા ચૂબતા જેવી લાગણી થાય છે?Eye drops લીધા છતાં પણ રાહત ન મળે તો ...
12/04/2026

👁️ Dry Eyesને હળવાશથી ના લો…

આંખોમાં સતત સુકાંપણ, બળતર અથવા ચૂબતા જેવી લાગણી થાય છે?
Eye drops લીધા છતાં પણ રાહત ન મળે તો એ ગંભીર સમસ્યા બની શકે છે.

🔹 Eye Drops વગર રાહત ન મળે
🔹 સ્ક્રીન સામે કામ કરતાં મુશ્કેલી પડે
🔹 આંખોમાં સતત બળતરા રહે

👉 આ સ્ટેજ પર સારવારમાં Delay કરવો જોખમી છે.

સમયસર યોગ્ય સારવાર લો અને તમારી આંખોની સંભાળ રાખો 👁️✨

👨‍⚕️ Dr. Vishwa Shah Kothari
(Expert Eye Care Specialist)

📍 મોડાસા
📞 +91 95183 99144

EyeSpecialist Healthcare EyeHealth GujaratHealthcare

👁️ Dry Eyesને હળવાશથી ના લો…ઘણા લોકો માને છે કે ઘરેલુ ઉપાયોથી Dry Eyes ઠીક થઈ જાય છે —પણ સાચી વાત એ છે કે તે માત્ર તાત્ક...
09/04/2026

👁️ Dry Eyesને હળવાશથી ના લો…

ઘણા લોકો માને છે કે ઘરેલુ ઉપાયોથી Dry Eyes ઠીક થઈ જાય છે —
પણ સાચી વાત એ છે કે તે માત્ર તાત્કાલિક રાહત આપે છે, સંપૂર્ણ સારવાર નહીં.

જો આંખોમાં બળતર, ખંજવાળ, પાણી આવવું કે ધૂંધળું દેખાવ જેવી સમસ્યાઓ વારંવાર થાય છે,
તો હવે સમય છે યોગ્ય નિદાન અને સારવારનો.

👨‍⚕️ નિષ્ણાત માર્ગદર્શન સાથે મેળવો સાચી સારવાર

📍 Aavishkar Eye Hospital & Cornea Center, Modasa
📞 +91 95183 99144

ઊંઘ ઓછી… તો આંખો થાય Dry! 😴👁️આજકાલની લાઇફસ્ટાઇલમાં ઊંઘની કમી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે…પણ શું તમે જાણો છો?ઓછી ઊંઘ તમાર...
06/04/2026

ઊંઘ ઓછી… તો આંખો થાય Dry! 😴👁️

આજકાલની લાઇફસ્ટાઇલમાં ઊંઘની કમી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે…
પણ શું તમે જાણો છો?
ઓછી ઊંઘ તમારી આંખોના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે.

🔹 આંખોની નેચરલ રિપેર પ્રક્રિયા અધૂરી રહી જાય છે
🔹 Dry Eyes, irritation અને redness વધી શકે છે
🔹 આંખોમાં થાક અને ભારેપણું અનુભવાય છે

👉 સ્વસ્થ આંખો માટે પૂરતી ઊંઘ ખુબ જ જરૂરી છે.

તમારી આંખોની કાળજી લો… કારણ કે
“Clear Vision = Better Life” ✨

📍 Aavishkar Eye Hospital & Cornea Center
👨‍⚕️ Dr. Vishwa Shah Kothari

કોન્ટેક્ટ લેન્સ પહેરો છો? તો Dry Eyes થી સાવધાન! 👁️⚠️કોન્ટેક્ટ લેન્સ વાપરતા લોકોમાં આંખ સુકાઈ જવાની સમસ્યા સામાન્ય બની શ...
04/04/2026

કોન્ટેક્ટ લેન્સ પહેરો છો? તો Dry Eyes થી સાવધાન! 👁️⚠️

કોન્ટેક્ટ લેન્સ વાપરતા લોકોમાં આંખ સુકાઈ જવાની સમસ્યા સામાન્ય બની શકે છે,
જેમાં આંખમાં ચૂબન, લાલાશ અને અસ્વસ્થતા અનુભવાય છે.

👉 લાંબા સમય સુધી લેન્સ પહેરવાથી આ સમસ્યા વધુ વધી શકે છે.

તમારી આંખોની સાચવણી માટે:
✔️ યોગ્ય સમય સુધી જ લેન્સ પહેરો
✔️ સ્વચ્છતા રાખો
✔️ સમયસર આંખોની તપાસ કરાવો

ડોક્ટરની સલાહ વગર અવગણશો નહીં.

👨‍⚕️ યોગ્ય માર્ગદર્શન માટે આજે જ સંપર્ક કરો.
📞 +91 95183 99144

👁️

01/04/2026

આજની નાની ભૂલ કાલે મોટી સમસ્યા બની શકે છે 👁️

“ફક્ત Dry Eyes છે…” એમ વિચારતા પહેલા એક વાર વિચારજો.

બળતરા, ચુભન, ધૂંધળી નજર — આ બધું તમારા શરીરનો સંકેત છે કે આંખોને કાળજી જોઈએ.

સમયસર સારવાર લેશો તો આંખોને સુરક્ષિત રાખી શકશો.
આંખો છે તો દુનિયા સુંદર છે ✨

લક્ષણો દેખાય તો મોડું ન કરો — તરત જ ડોક્ટરની સલાહ લો

StayHealthy VisionCare

Dry Eyes are not just discomfort… they can affect your vision too 👁️⚠️Ignoring dryness for a long time can lead to blurr...
29/03/2026

Dry Eyes are not just discomfort… they can affect your vision too 👁️⚠️

Ignoring dryness for a long time can lead to blurred vision and frequent focus issues.
But the good news? Early treatment can help you protect your eyesight.

Don’t ignore the signs — take care of your eyes today for a clearer tomorrow ✨

📍 Consult Dr. Vishwa Shah Kothari
📞 +91 95183 99144

👁️ Dry Eyes? Don’t Ignore the Signs!Do your eyes feel tired, itchy, or irritated by the end of the day?Long screen time,...
23/03/2026

👁️ Dry Eyes? Don’t Ignore the Signs!

Do your eyes feel tired, itchy, or irritated by the end of the day?

Long screen time, AC exposure, pollution, and stress can lead to Dry Eye Syndrome 😣
🔹 Burning sensation
🔹 Redness & irritation
🔹 Eye fatigue
🔹 Watering or discomfort

Ignoring these symptoms can affect your daily life and eye health. Take care of your eyes before it gets worse!

👨‍⚕️ Consult our expert:
Dr. Vishwa Shah Kothari

📍 Aavishkar Eye Hospital & Cornea Center, Modasa
📞 +91 95183 99144

✨ Because your vision deserves the best care

Address

Second Floor, R K Square, Besides Doctor House Parking, Doctor House Lane, Near Bus Station
Modasa
383315

Telephone

+919518399144

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Vishwa Shah Kothari - Aavishkar Advance Eye Hospital & Cornea Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Vishwa Shah Kothari - Aavishkar Advance Eye Hospital & Cornea Centre:

Share