Aravalli Institute of Medical Sciences Modasa

Aravalli Institute of Medical Sciences Modasa First of its kind in aravalli district - only100 bedded Multispeciality Hospital confirming NABH regulations

03/09/2025
આયુષ્માન કાર્ડ [PM JAY CARD] હેઠળ મફત સારવાર ઉપલબ્ધ છે.જો આપ / આપનું સંબંધી નીચેના લક્ષણોથી પીડાતા હોવ તો સંપર્ક કરોસરકા...
16/08/2025

આયુષ્માન કાર્ડ [PM JAY CARD] હેઠળ મફત સારવાર ઉપલબ્ધ છે.

જો આપ / આપનું સંબંધી નીચેના લક્ષણોથી પીડાતા હોવ તો સંપર્ક કરો

સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત વિનામુલ્યે ઉપલબ્ધ છે

1.ટોટલ-ની-રીપ્લેસમેન્ટ તથા ટોટલ-હીપ-રીપ્લેસમેન્ટ (સાંધો બદલાવવા)
2.કોઈ પણ પ્રકારના ફ્રેક્ચર માટેની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ મફત સારવાર ઉપલબ્ધ છે.
3.દૂરબીન લેસરથી પથરી, પ્રોસ્ટેટ તથા પેશાબની નળીના ઓપરેશન (URS/RIRS/PCNL) કિરણોથી પથરી તોડવાની સુવિધા (લીથોટ્રીપ્સી)–કિડની, મુઝારાય, પ્રોસ્ટેટ, જનેન્દ્રિના કેન્સરના રોગોના નિદાન અને ઓપરેશન.
4.સારણગાંઠ (Hernia) ની સાદી તથા દુરબીન દ્વારા (Laparoscopic) સર્જરી.
5.દુરબીન દ્વારા (Laparoscopic) પિત્તાશયની થેલી તથા એપેન્ડીક્ષની સર્જરી.
6.મળમાર્ગના રોગો (હરસ મસા ભગંદર)નું નિદાન તથા સારવાર.

7.ડાયાલિસિસ સુવિધા ઉપલબ્ધ છે

એઈમ્સ હોસ્પિટલ મોડાસા

સંપર્ક 9023221063,9023443836

Aims Hospital Celebrate Birthday of Two Employees Admin Jayesh Patidar and Accountant Asisbhai Thakar Wish U Happy Birth...
04/07/2025

Aims Hospital Celebrate Birthday of Two Employees Admin Jayesh Patidar and Accountant Asisbhai Thakar
Wish U Happy Birthday Both Of U💐🎂

Nidancamp 23/5/2025 Aims Hospital  modasa Mo. 9023443836,9023221063
20/05/2025

Nidancamp 23/5/2025
Aims Hospital modasa
Mo. 9023443836,9023221063

Aims Hospital * # Trauma Center  #24*7 Emergency
14/12/2024

Aims Hospital * # Trauma Center #24*7 Emergency

દિવાળીની રજાઓ દરમિયાન તમામ સુવિધાઓ અને ડૉક્ટર્સ ઉપલબ્ધ રહેશે.All facilities and doctors are available during Diwali vaca...
28/10/2024

દિવાળીની રજાઓ દરમિયાન તમામ સુવિધાઓ અને ડૉક્ટર્સ ઉપલબ્ધ રહેશે.
All facilities and doctors are available during Diwali vacation.

Happy birthday Dr Manish Patel sir
17/10/2024

Happy birthday Dr Manish Patel sir

કિડની રોગો ના નિષ્ણાંત  ડૉ. રવિ બ્રહ્મભટ્ટ (નેફ્રોલોજીસ્ટ) M.D & D.M ક્રિશ સ્પેશ્યાલિટી ક્લિનિક, અમદાવાદ થી મોડાસા આવે છ...
26/09/2024

કિડની રોગો ના નિષ્ણાંત ડૉ. રવિ બ્રહ્મભટ્ટ (નેફ્રોલોજીસ્ટ) M.D & D.M ક્રિશ સ્પેશ્યાલિટી ક્લિનિક, અમદાવાદ થી મોડાસા આવે છે.
👉 તેઓ બાળકો ના કિડની ની જન્મજાત રોગો , આનુવંશિક કિડની ના રોગો , કિડની ની પથરી, કિડની બાયોપ્સી , કિડની ટ્રાન્સપ્લાન્ટ, યુરીન માં ચેપ લાગવો, acute અને chronic કિડની ફેઇલ્યર , ડાયાબિટીસ - બ્લડ પ્રેશર તથા પ્રેગનન્સી માં થતાં કિડની ના રોગો , તમામ પ્રકાર ના કિડની ના રોગો ની સારવાર આપે છે.
👉તે એઈમ્સ મલ્ટી- સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માં મહિના ના દર શુક્રવારે ઉપ્લબ્ધ રહેશે.
👉ઓપીડી ટાઈમ :- બપોરે ૩ થી ૫ વાગે સુધી મળશે.
👉 ઓપીડી તારીખ:- ૨૭/૯/૨૦૨૪ શુક્રવારે.

ડૉ.મૈત્રેય પટેલ (ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ)  જે ડૉ . સંજય રાજપુત ના ટીમ  (અંશ ક્લિનિક, મણિનગર )  થી મોડાસા આવે છે.👉જે પાચન ...
26/09/2024

ડૉ.મૈત્રેય પટેલ (ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ)
જે ડૉ . સંજય રાજપુત ના ટીમ (અંશ ક્લિનિક, મણિનગર ) થી મોડાસા આવે છે.
👉જે પાચન તંત્રને લગતી પરિસ્થિતિઓનું નિદાન અને સારવાર કરવામાં નિષ્ણાત છે. આમાં અન્નનળી, પેટ, આંતરડા, યકૃત, સ્વાદુપિંડ અને પિત્તાશયનો સમાવેશ થાય છે.
👉 તેઓ એસિડ રિફ્લક્સ, અલ્સર, IBS, ક્રોહન રોગ, હેપેટાઇટિસ અને અન્ય પાચન વિકૃતિઓ જેવી પરિસ્થિતિઓનો સામનો કરે છે.
👉તેઓ વિવિધ પરિસ્થિતિઓના નિદાન અને સારવાર માટે એન્ડોસ્કોપી અને કોલોનોસ્કોપી જેવી પ્રક્રિયાઓ પણ કરે છે.
👉તે એઈમ્સ મલ્ટી- સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માં મહિના ના બીજા અને ચોથા શુક્રવારે ઉપ્લબ્ધ રહેશે.
👉ઓપીડી ટાઈમ :- બપોરે ૩ થી ૫ વાગે સુધી મળશે.
👉 ઓપીડી તારીખ:- ૨૭/૯/૨૦૨૪

👉 કિડની રોગો ના નિષ્ણાંત  ડૉ. રવિ બ્રહ્મભટ્ટ (નેફ્રોલોજીસ્ટ) M.D & D.M લવ કિડની ક્લિનિક, અમદાવાદ થી મોડાસા આવે છે.👉 તેઓ ...
19/09/2024

👉 કિડની રોગો ના નિષ્ણાંત ડૉ. રવિ બ્રહ્મભટ્ટ (નેફ્રોલોજીસ્ટ) M.D & D.M લવ કિડની ક્લિનિક, અમદાવાદ થી મોડાસા આવે છે.
👉 તેઓ બાળકો ના કિડની ની જન્મજાત રોગો , આનુવંશિક કિડની ના રોગો , કિડની માં રહેલી પથરી, કિડની બાયોપ્સી , કિડની ટ્રાન્સપ્લાન્ટ, યુરીન માં ચેપ લાગવો, acute અને chronic કિડની ફેઇલ્યર , ડાયાબિટીસ - બ્લડ પ્રેશર તથા પ્રેગનન્સી માં થતાં કિડની ના રોગો , તમામ પ્રકાર ના કિડની ના રોગો ની સારવાર આપે છે.
👉તે એઈમ્સ મલ્ટી- સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માં મહિના ના દર શુક્રવારે ઉપ્લબ્ધ રહેશે.
👉ઓપીડી ટાઈમ :- બપોરે ૩ થી ૫ વાગે સુધી મળશે.
👉 ઓપીડી તારીખ:- ૨૦/૯/૨૦૨૪ શુક્રવારે.

Address

Aims Hospital, Modasa-Shamlaji Bypass Road, Modasa
Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when Aravalli Institute of Medical Sciences Modasa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aravalli Institute of Medical Sciences Modasa:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category