01/01/2026
આપ સૌને નવા વર્ષ ૨૦૨૫ ની હાર્દિક શુભકામનાઓ! ✨
નવા વર્ષની શરૂઆતમાં, અમે અમારા તમામ દર્દીઓનો ‘ડીલક્સ એડવાન્સ્ડ ડેન્ટલ કેર’ પર અતૂટ વિશ્વાસ રાખવા બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. તમારા સ્મિતનું ધ્યાન રાખવાની તક આપવા બદલ આભાર. આ વર્ષ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના! 😁🦷 Happy New Year 2025 from Deluxe Advanced Dental Care! 🎉
Thank you to all our patients for visiting us and trusting our team. We look forward to seeing you again! ✨