12/05/2025
આયુષ્માન સર્જિકલ હોસ્પિટલના ૧૨ વર્ષ પૂર્ણ — ઋણાણુંભૂતિથી ભરેલું એક સફર।
આ ૧૨ વર્ષો દરમિયાન મળેલા વિશ્વાસ, સહકાર અને પ્રેમ માટે અમે દિલથી આભાર માનીએ છીએ:
• ડૉક્ટર સમુદાયનો જે સતત માર્ગદર્શન અને સહયોગ આપે છે।
• અમારા દર્દીઓ અને તેમના પરિવારજનો, જેમણે દરેક સમયે અમારો વિશ્વાસ કર્યો।
• આયુષ્માનની સંપૂર્ણ ટીમ, જેઓ દરેક દિવસ સમર્પણપૂર્વક સેવા આપે છે।
• મારા પરિવારજનો, જેમણે દરેક પગલાએ સહારો આપ્યો અને આ યાત્રાને શક્ય બનાવી।
• અને સર્વોપરી પ્રભુનું આશીર્વાદ, જેઅના કારણે અમે આ સ્થાને પહોંચી શક્યા।
આ સફર માત્ર શરૂઆત છે — આગળ વધુ શ્રદ્ધા, સેવા અને લાગણીપૂર્વક સારવાર આપવાનું ધ્યેય છે।
આભાર — તમે બધા અમારી આ યાત્રાનો અભિન્ન ભાગ છો।