
28/06/2022
Vitiligo/કોઢ/સફેદ ડાઘ એ એક ઓટોઇમ્યુનરોગ(સ્વરોગપ્રતિકારક તંત્ર) છે જેમાં શરીર ના કોઇ પણ ભાગ પરથી રંગ જતો રહે છે.વ્યક્તિ નુ પોતાનુ જ રોગપ્રતિકારક તંત્ર મેલેનીન બનાવતા કોષ એટલે કે Melenocyte કે જે કાળા રંગ માટે જવાબદાર છે તેનો નાશ કરે છે. સફેદ ડાઘ ની કોઇ દવા હોતી નથી, દવા લેવાથી તે ફેલાઈ જાય છે - આવી માન્યતા લોકો મા જોવા મળે છે જે તદન ખોટી છે.તંદુરસ્ત જીવનશૈલી, પોષણયુક્ત આહાર અને ડૉક્ટર ઍ સૂચવેલી દવા સમયસર લેવાથી તે મટી શકે છે. Following patient has got good result in 6 months with minimum medicines.
WE ARE COMMITTED TO GIVE BEST RESULTS
For appointment contact skin clinic
Contact no 9724977160