Shreeji hospital & icu

Shreeji hospital & icu consultant physician & critical care specialist

Many many happy returns of the day. Happy birthday Dr Atul Bhoraniya sir
06/01/2025

Many many happy returns of the day. Happy birthday Dr Atul Bhoraniya sir

20/01/2024





consultant physician & critical care specialist

Happy Birthday Dr Atul Bhorania sir Director Shreeji Hospital & ICUConsultant Critical Care Specialist
06/01/2024

Happy Birthday Dr Atul Bhorania sir
Director Shreeji Hospital & ICU
Consultant Critical Care Specialist

06/12/2023

ડેન્ગ્યુ વિશેની બેઝિક માહીતી તો બધાને હશે પણ ડેન્ગ્યુ ઘણી વાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ડેન્ગ્યુમાં શરુઆતના લક્ષણો જેવા કે તાવ, કળતર, માથુ દુખવું,ઊલટી-ઉબકા વગેરે જોવા મળે છે. પણ જો પ્રોપર સારવાર ના થાય તો ઘણાં બધા કોમ્પ્લિકેશન થઈ શકે છે, જેવા કે લીવર પર સોજો આવવો, કિડની ખરાબ થવી, લોહી પાતળુ થઈ જવુ, બ્લીડીંગ થવુ(disseminated intravascular coagulation- DIC). આવા કોમ્પ્લિકેશન ઘણી વાર જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં શ્રીજી હોસ્પિટલ એન્ડ આઇસીયુ માં જોવા મળ્યો.

ડેન્ગ્યુની પ્રોપર અને સમયસર સારવારથી તેના કોમ્પલીકેશન અટકાવી શકાય છે.

અમે શ્રીજી હોસ્પિટલ એન્ડ આઇસીયુ ટીમ મોરબીની જનતાને શ્રેષ્ઠ આઇસીયુ અને ઇમરજન્સી સારવાર આપવા કટિબધ્ધ છીએ.

ડૉ પિયુષ દેત્રોજા
ડૉ અતુલ ભોરણીયા
શ્રીજી હૉસ્પિટલ એન્ડ આઈસીયુ

Shreeji hospital & icu





22/07/2023









consultant physician & critical care specialist

22/07/2023






consultant physician & critical care specialist

૨૫ મે નો દિવસ વર્લ્ડ થાઇરોઇડ ડે તરીકે ઓળખાય છે. તો ચાલો આજે થાઇરોઇડ ગ્રંથી ત્થા તેને લગતી તકલીફો વિશે થોડું જાણીએ.      ...
25/05/2023

૨૫ મે નો દિવસ વર્લ્ડ થાઇરોઇડ ડે તરીકે ઓળખાય છે. તો ચાલો આજે થાઇરોઇડ ગ્રંથી ત્થા તેને લગતી તકલીફો વિશે થોડું જાણીએ.





09/05/2023

શું તમને ડાયાબટીસ છે?
શું તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં છે?
તમારું ડાયાબિટીસ કેટલી હદ સુધી કંટ્રોલ મા છે?
તમને ડાયાબિટીસ ને કારણે થતા કોમ્પ્લિકેસન નું કેટલું જોખમ રહેલું છે?
આ બધાજ પ્રશ્નો ના સમાધાન માટે આજે જ અમારા સ્પેશિયાલીસ્ટ ડૉકટર ને કન્સલ્ટ કરો.

consultant physician & critical care specialist

Happy birthday.Many many happy returns of the day to Dr Piyush Detroja sir 🎉🎂
06/05/2023

Happy birthday.Many many happy returns of the day to Dr Piyush Detroja sir 🎉🎂

02/05/2023

consultant physician & critical care specialist

જાણો તમને ડાયાબિટસ તો નથી ને !?ડાયાબિટીસ ના લક્ષણો શું હોય?ડાયાબિટીસ નું નિદાન કઈ રીતે થઈ શકે ? જો તમને આમાંથી કોઈ રિસ્ક...
27/04/2023

જાણો તમને ડાયાબિટસ તો નથી ને !?
ડાયાબિટીસ ના લક્ષણો શું હોય?
ડાયાબિટીસ નું નિદાન કઈ રીતે થઈ શકે ?

જો તમને આમાંથી કોઈ રિસ્ક ફેક્ટર હોય કે પછી કોઈ લક્ષણો હોય તો એક વાર અમારા ફિજિશિયનની મુલાકાત કરો.

૩૨ વર્ષ ના એક યુવાનને અચાનક છાતી માં ભારે દુખાવો થયો. તપાસ દરમ્યાન એકસ-રે માં જાણવા મળ્યું કે ફેફસાં માંથી હવા બહાર નીકળ...
08/04/2023

૩૨ વર્ષ ના એક યુવાનને અચાનક છાતી માં ભારે દુખાવો થયો. તપાસ દરમ્યાન એકસ-રે માં જાણવા મળ્યું કે ફેફસાં માંથી હવા બહાર નીકળી ગયેલી (ન્યુમો થોરેકસ) અને ફેફસું દબાઈ ગયેલું. ઓક્સિજન નું લેવલ પણ ઘટી ગયેલું. તુરંત ઇમરજન્સી ધોરણે ICD (ચેસ્ટ ટ્યુબ) નાખવાં મા આવી. ICD નાખ્યા પછી તુરંત ઓક્સિજન નું લેવલ વધવા લાગ્યું. દર્દી ને છાતી નો દુખાવો ધીમો પાડવા લાગ્યો.








કોઈ પણ મેડિકલ ઇમરજન્સી માટે શ્રીજી હોસ્પિટલ એન્ડ આઇસીયુ ૨૪/૭ કાર્યરત

ડૉ પિયુષ દેત્રોજા
ડૉ અતુલ ભોરણીયા
શ્રીજી હોસ્પિટલ એન્ડ આઇસીયુ
મોરબી

Address

Above State Bank Of India, Opp. Krishna Travels, Savsar Plot
Morbi
363641

Telephone

+917069355155

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreeji hospital & icu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shreeji hospital & icu:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category