Dental 32 multispecialty dental clinic - MORBI

Dental 32 multispecialty dental clinic - MORBI we are specialized in caring your teeth with latest technology,our mission is to offer best oral&dental solutions

Dr. Nikhil Patel
Dental Cosmetologist & Dental Implantologist,
Wisdom Tooth Surgery Expert,
Practicing Since 2013.

20/06/2025

26/03/2025

સ્માઈલ ડિઝાઇનિંગ અને ડેન્ટલ વિનયર્સ

"સુંદરતા સ્મિત વગર અધુરી છે, સફેદ અને ચમકતા દાંત તમારા સ્મિત અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે"

દાંતમાં કેલ્શિયમની ખામી, વ્યસન, વધારે પડતો ખાટા ખોરાક ના કારણે દાંત પરનું મજબૂત ઈનેમલ પળ નબળું આવે છે,અથવા તો બની જતું હોય છે, આવું નબળું ઈનેમલ સમય જતા પીળા દાગ તથા પીળા લેયરમાં ફેરવાઈ તમારી સ્માઈલને ખરાબ અને ડલ કરે છે.
જેને તમે સ્માઈલ ડિઝાઇનિંગ ડેન્ટલ વિનયર્સ ટ્રીટમેન્ટ દ્વારા એક જ સીટીંગ માં, ઇન્જેક્શન વગર તમારી આકર્ષક સ્માઈલ પાછી મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો .......☎️9512595399



મોં માંથી દુર્ગંધ આવવાના કારણો    ‌૧) મોં તથા દાંત ની અસ્વચ્છતા રાખવી ૨) ડ્રાય માઉથ( મોં સુકાવવુ) ૩) તમાકુ તથા સોપારીનુ ...
18/03/2025

મોં માંથી દુર્ગંધ આવવાના કારણો

‌૧) મોં તથા દાંત ની અસ્વચ્છતા રાખવી
૨) ડ્રાય માઉથ( મોં સુકાવવુ)
૩) તમાકુ તથા સોપારીનુ વ્યસન
૪) મોં માં થતા ઇન્ફેક્શન
૫) ચોકઠા તથા પ્રોસ્થેસીસ ને ચોકસાઈપૂર્વક સાફ ના રાખવા
૬) પાચન તંત્રના રોગ જેવા કે એસિડિટી, અપચો GERD

ઉપરોક્ત જણાવ્યા કારણો પ્રમાણે સારવાર લેવાથી તથા દર છ મહિને દાંતની સફાઈ કરાવવાથી મોંમાં આવતી દુર્ગંધ દૂર થાય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો ☎️9512595399

રૂટ કેનાલ કેનાલ ટ્રીટમેન્ટની ક્યારે જરૂર પડે છે?????    દાંતમાં થતા નાના અને છીછરા સડાની સમયસર સારવાર જરૂરી છે, સારવાર વ...
15/03/2025

રૂટ કેનાલ કેનાલ ટ્રીટમેન્ટની ક્યારે જરૂર પડે છે?????

દાંતમાં થતા નાના અને છીછરા સડાની સમયસર સારવાર જરૂરી છે, સારવાર વગર નાનો સડો ઊંડો થઈ નસ સુધી પહોંચે છે, ત્યારે તે ઇન્ફેક્શન અને રસી કરે છે.
જ્યારે સડો નસ સુધી પહોંચે છે, ત્યારે નીચે મુજબની તકલીફો થાય છે.
૧) દાંત તથા પેઢા ના ભાગે સોજો આવવો.
૨) દાંતની તકલીફ ના લીધે દુખાવો માથા, ગળા તથા કાન સુધી પહોંચે છે.
૩) દાંત તથા પેઢા ના ભાગે રસી ભરેલી ફોડલીઓ વારંવાર થવી.
વધુ માહિતી માટે call on ☎️ 9512595399

13/03/2025

Best Teeth whitening procedure in morbi with zero pain & discomfort
For more details call on ☎️9512595399

22/11/2024

04/11/2024

Address

Morbi

Opening Hours

Monday 9am - 1:30pm
4pm - 7:30pm
Tuesday 9am - 1:30pm
4pm - 7:30pm
Wednesday 9am - 1:30pm
4pm - 7:30pm
Thursday 9am - 1:30pm
4pm - 7:30pm
Friday 9am - 1:30pm
4pm - 7:30pm
Saturday 9am - 1:30pm
4pm - 7:30pm
Sunday 9am - 1pm

Telephone

+919512595399

Website

Alerts

Be the first to know and let us send you an email when Dental 32 multispecialty dental clinic - MORBI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dental 32 multispecialty dental clinic - MORBI:

Share

Category