24/12/2025
આજે હું હિતેશભાઈની પ્રેરણાદાયી જીવનની સફર શેર કરું છું. જેમને થાપાના સાંધાનો ઘસારાના લીધે અસહ્ય દુખાવો અને મુસાફરીની મર્યાદાઓનો સામનો કરવો પડતો હતો, તેમણે અનેક ઉપચાર અજમાવ્યા. આખરે Joint replacement સર્જરી બાદ આજે તેઓ પોતાનું જીવન ફરીથી પૂરા આનંદથી જીવી રહ્યા છે. તાજેતરમાં અમે લગ્નપ્રસંગમાં સાથે ગરબા કર્યા, અને તે પળ મારી માટે અત્યંત ભાવુક અને ગર્વની હતી."
"આ રહ્યો એ ખાસ વીડિયો જ્યાં અમે લગ્ન પ્રસંગમાં સાથે ગરબા રમી રહ્યા છીએ. આ પળો અમારા માટે બહુ જ વિશેષ છે!"