
01/01/2024
૨૦૨૨ થી ૨૦૨૪ એમ બે વર્ષ Association of Pediatricians - Morbi ટ્રસ્ટના સેક્રેટરી તરીકે ફરજ બજાવી. જેમાં બન્ને વર્ષે આખા વર્ષ દરમ્યાન કરેલી કામગીરી માટે Academy of Pediatrics - Gujarat દ્વારા અમારી બ્રાન્ચને 1st પ્રાઇઝ ઍવોર્ડ મળેલ. આ રહ્યો ૨૦૨૩નો ઍવોર્ડ.