Sudeep Eye Hospital & Laser centre

Sudeep Eye Hospital & Laser centre Sudeep Eye Hospital & Laser Centre

Eyes of your child is more important than the ENTERTAINMENT.
10/10/2024

Eyes of your child is more important than the ENTERTAINMENT.

03/12/2023
Morbi is now Advanced in Eye treatment.Sudeep Eye Hospital is making Laser eye surgery painless, 100%safe & predictable....
03/12/2023

Morbi is now Advanced in Eye treatment.
Sudeep Eye Hospital is making Laser eye surgery painless, 100%safe & predictable.
Book your Cataract surgery
9409416781,02822222262

મોતિયાનું લેઝર ઓપરેશન સુદીપ આંખની ની હોસ્પિટલમાં અતિ આધુનિક પદ્ધતિથી 2.2 MICS Phaco ટેકનિક થી થાય છે. જેમ આપણે નવી જનરેશ...
01/12/2023

મોતિયાનું લેઝર ઓપરેશન સુદીપ આંખની ની હોસ્પિટલમાં અતિ આધુનિક પદ્ધતિથી 2.2 MICS Phaco ટેકનિક થી થાય છે. જેમ આપણે નવી જનરેશનની કાર અને નવી જનરેશનના મોબાઈલ વાપરીએ છીએ તો આંખની અંદર પણ નવી જનરેશનના ઓપરેશન અને નવી જનરેશનના લેન્સ શા માટે ન બેસાડીએ. તો આજે જ સંપર્ક કરો સુદીપ આંખની હોસ્પિટલનો:9409416781,02822222262

મોતીયા તથા વેલના લેઝર ઓપરેશન કાર્ડમાં શક્ય છે. મોરબીમાં સૌપ્રથમવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં લેઝર મશીનમાં મોતિયા અને વેલ ના ઓ...
29/10/2023

મોતીયા તથા વેલના લેઝર ઓપરેશન કાર્ડમાં શક્ય છે. મોરબીમાં સૌપ્રથમવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં લેઝર મશીનમાં મોતિયા અને વેલ ના ઓપરેશનની યોજના ચાલુ કરવામાં આવેલ છે. આ મેસેજને તમારા બધા જ ગ્રુપમાં અને તમારા ગામડામાં શેર કરો જેથી દર્દી આ યોજનાનો લાભ લઈ શકે. યોજના દિવાળી પછી તારીખ 18/11/2023 થી અમલમાં આવશે.
આપણી આજુબાજુ માં ગામડાઓમાં આ મેસેજને બને તેટલો શેર કરવો જેથી ગામડાના લોકો આ યોજના નો ફાયદો લઈ શકે અને લેઝર ઓપરેશન કરાવી શકે.મોરબીની આજુબાજુ ઘણી જગ્યાએ સસ્તામાં સાદા ઓપરેશન કરે છે અને આપણા જ ગામના લોકો ત્યાં જઈ ઘણી વખત આંખ ખોઈ બેસે છે. આ યોજનામાં તમારી આંખ ની સાર-સંભાળ જાપાન તથા અમેરિકાના મશીન કરશે જેમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સ લગભગ નહિવત છે.

07/12/2022

વેલ અને વેલના ઓપરેશન વિશેની અગત્યની માહિતી આ વીડિયોમાં આપેલ છે. આ જાણકારી બધા સુધી પહોંચે એમના માટે share કરવા વિનંતી.
મોતિયા,વેલ તથા જામરના આધુનિક ઓપરેશન કરાવવા માટે સંપર્ક
સુદીપ આંખની હોસ્પિટલ
ડો. કૌશલ વી. ચીખલીયા
સાવસર પ્લોટ 11, વ્રજ હોસ્પિટલ ની બાજુમાં, મોરબી
9409416781
02822222262
વધુ જાણકારી માટે ઉપરના નંબરનો સંપર્ક કરવો.

ખરાબ થયેલા આંખની અંદર બેસાડેલા હલકા નેત્રમણી બદલાવી નવો નેત્રમણી બેસાડવા ના ઓપરેશન સુદીપ આંખની હોસ્પિટલમાં કરવામાં આવે છ...
07/12/2022

ખરાબ થયેલા આંખની અંદર બેસાડેલા હલકા નેત્રમણી બદલાવી નવો નેત્રમણી બેસાડવા ના ઓપરેશન સુદીપ આંખની હોસ્પિટલમાં કરવામાં આવે છે.
ડો કૌશલ વી. ચીખલીયા
સાવસર પ્લોટ 11,વ્રજ હોસ્પિટલ ની બાજુમાં, મોરબી
૯૪૦૯૪૧૬૭૮૧
૦૨૮૨૨૨૨૨૨૬૨

Address

Savasarplot 11, Near Vraj Hospital
Morbi
363641

Telephone

+919409416781

Website

Alerts

Be the first to know and let us send you an email when Sudeep Eye Hospital & Laser centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sudeep Eye Hospital & Laser centre:

Share

Category