Madhav Hospital

Madhav Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhav Hospital, Hospital, Madhav Hospital, , 7/8, Savsar plot, Opp. Jalaram temple, , Ayodhyapuri Road. Morbi, Morbi.

06/01/2022
ઘણી સ્ત્રીઓ મા, તેમના શરીર પર વધારે વાળનો ગ્રોથ હોય છે. તેને દૂર કરવામાં ફક્ત સમય જ જતો નથી, પરંતુ તે ત્વચાને બળતરા પણ ક...
22/06/2021

ઘણી સ્ત્રીઓ મા, તેમના શરીર પર વધારે વાળનો ગ્રોથ હોય છે. તેને દૂર કરવામાં ફક્ત સમય જ જતો નથી, પરંતુ તે ત્વચાને બળતરા પણ કરી શકે છે, ખાસ કરીને બિકિની લાઇન જેવા સંવેદનશીલ વિસ્તારોમાં. અને હા, હંમેશાં વેક્સિંગ વિકલ્પ હોય છે, પરંતુ તે દર મહિને કરાવવું પડે છે.. કારણ કે વેક્સિંગ લાંબા સમય સુધી પરિણામ આપતું નથી. કારણ કે નવા વાળ આવી જતા હોય છે.. સંપૂર્ણ પરિણામો માટે લેસર હેર રીમુવલ કાયમી ઉપાય છે... જેમાં તમારે ક્યારેય અનિચ્છનીય વાળની ​​ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અને પાછું એ પણ દુખાવા વગરની સારવાર...

કોઈ પણ પ્રકારની કોસ્મેટિક સારવાર માટે...ગોલ્ડ મેડલ મેળવનાર  ડોક્ટર ની સલાહ લો..માધવ હોસ્પિટલ - સ્કિન વિભાગ.
08/06/2021

કોઈ પણ પ્રકારની કોસ્મેટિક સારવાર માટે...

ગોલ્ડ મેડલ મેળવનાર ડોક્ટર ની સલાહ લો..

માધવ હોસ્પિટલ - સ્કિન વિભાગ.

કોઈ પણ પ્રકારની વાળ ની તકલીફ??ગોલ્ડ મેડલ મેળવનાર  ડોક્ટર ની સલાહ લો..માધવ હોસ્પિટલ - સ્કિન વિભાગ.
05/06/2021

કોઈ પણ પ્રકારની વાળ ની તકલીફ??

ગોલ્ડ મેડલ મેળવનાર ડોક્ટર ની સલાહ લો..

માધવ હોસ્પિટલ - સ્કિન વિભાગ.

કોઈ પણ સ્કિન ની તકલીફ??ગોલ્ડ મેડલ મેળવનાર સ્કિન ના ડોક્ટર ની સલાહ લો..માધવ હોસ્પિટલ - સ્કિન વિભાગ.
03/06/2021

કોઈ પણ સ્કિન ની તકલીફ??

ગોલ્ડ મેડલ મેળવનાર સ્કિન ના ડોક્ટર ની સલાહ લો..

માધવ હોસ્પિટલ - સ્કિન વિભાગ.

મોરબી ની સ્વાસ્થ્ય પ્રિય જનતા માટે ચામડી, વાળ, નખ અને કોસ્મેટિક માટે માધવ હોસ્પટલ માં તેમજ કાન, નાક ની બીમારી માટે મારુત...
31/01/2021

મોરબી ની સ્વાસ્થ્ય પ્રિય જનતા માટે ચામડી, વાળ, નખ અને કોસ્મેટિક માટે માધવ હોસ્પટલ માં તેમજ કાન, નાક ની બીમારી માટે મારુતિ હોસ્પિટલમાં ભવ્ય ફ્રી મેગા કેમ્પ નું આયોજન કરેલ છે..વધુ માં વધુ લોકો એ કેમ્પ નો લાભ લેવો..

12/12/2020

🎖️મોરબી માં સૌ પ્રથમ વાર સ્કિન, હેર અને કોસ્મેટિક ની સારવાર હવે ગોલ્ડ મેડલપ્રાપ્ત ડોક્ટર દ્વારા માધવ હોસ્પિટલમાં🎖️

મોરબી ના હેલ્થ કોન્સિયસ લોકો ને જણાવતા આનંદ થાય છે કે હવે માધવ હોસ્પિટલ હમેશાં લોકો ના વિશ્વાસ ઉપર ખરી ઉતરી છે. હાલમાં M.D Medicine માટે ગોલ્ડ મેડલ મેળવનાર ડોક્ટર ચિરાગ આદ્રોજા દ્વારા થઈ રહી સારવાર નો આપ લોકો એ લાભ લીધેલો જ છે.
હવે સ્કિન, હેર, નખ અને કોસ્મેટિક ની સારવાર પણ ગોલ્ડ મેડલ મેળવનાર ડોક્ટર ચાંદની આદ્રોજા દ્વારા માધવ હોસ્પિટલ માં મળશે.
મોરબીના અયોધ્યાપુરી રોડ પર જલારામ મંદિરની સામે સાવસર પ્લોટ 7/8માં આવેલ પરમેશ્વર પ્લાઝાના પહેલા માળે કાર્યરત માધવ હોસ્પિટલમાં સ્કિન, હેર એન્ડ કોસ્મેટિક સેન્ટરનો શુભારંભ થયો છે. જ્યાં કોઢ, ધાધર, કરોળીયા, ખરજવું, ખસ, ગુમડા, અળાઈઓ, ખીલ તથા ખીલના ડાઘા, સન- ટેનિંગ, સોરીયાસિસ, પેમ્ફીગસ, ચેપી તથા બિન ચેપી મસા, દાઝ પડી જવી, કેમિકલ ફેસિયલ, પાર્ટી પિલ, સ્કિન પોલીસિંગ, મેડિફેસિયલ, આંખના કાળા કુંડાળા, અણગમતા વાળને દૂર કરવા, વાળ ખરવા, ખોડો, ટાલ, ઉંદરી, એલર્જી, કેલોઇડ, હરપીસ ઝોસ્ટર, ઇન્સ્ટન્ટ ગ્લો તેમજ મેરેજ પહેલા ત્વચાના નિખાર માટે અને ચામડી તેમજ રોગને લગતા તમામ રોગોની સારવાર ઉપલબ્ધ છે.

Address

Madhav Hospital, , 7/8, Savsar Plot, Opp. Jalaram Temple, , Ayodhyapuri Road. Morbi
Morbi
363641

Telephone

02822227033

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhav Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Madhav Hospital:

Share

Category