Aayush Hospital

Aayush Hospital At Aayush Hospitals, we believe healing is more than medicine - it’s care, comfort, and connection.
(1)

For 10+ years, families across Gujarat have trusted us for expert treatment and genuine compassion, making us their partner in health and hope. In the vibrant city of Morbi, nestled in the heart of Gujarat, there was an urgent call for advanced healthcare. People traveled to tier-1 cities seeking specialized treatments, facing not only medical challenges but also the heavy burden of high expenses.

Recognizing this pressing need, Aayush Hospitals was founded, igniting a beacon of hope in Gujarat's healthcare landscape. With the motto “Quality and Affordable Healthcare for All,” Aayush emerged as a sanctuary of healing, breaking barriers and redefining norms. Starting humbly as a 45-bed hospital in 2015, Aayush has since blossomed into Gujarat's largest multi-specialty hospital chain, spanning seven key cities—Rajkot, Morbi, Jamnagar, Surendranagar, Kutch, Mehsana, and Junagadh. Each expansion signifies not just infrastructural growth but also our unwavering dedication to serving diverse communities. Aayush Hospitals is a distinguished healthcare network, transcending geographical boundaries to touch lives across Gujarat. Rooted in our founding values, we are driven by a relentless pursuit of excellence and a deep-seated commitment to advancing healthcare. Our mission is clear and resolute—to deliver exceptional healthcare that is accessible to all. We prioritize affordability without compromising on quality, ensuring that no one is left behind in their pursuit of well-being. Through comprehensive initiatives in clinical research, academia, telemedicine, and pharmaceuticals, we strive to exceed expectations, driving innovation and setting new standards of excellence in the healthcare sector.

27/05/2026

35 વર્ષના યુવાન અને ઘરના એકમાત્ર કમાઉ સભ્યને અચાનક બ્રેન સ્ટ્રોકનો હુમલો આવ્યો, 💙🧠⚠️

તેમની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવારની જરૂર હતી 😟
તેઓ Aayush Hospital - Morbi આવ્યા અને ડો. સત્યજીતસિંહ જાડેજા સરના માર્ગદર્શન હેઠળ સમયસર સારવાર આપવામાં આવી 💪✨

ડોક્ટર અને સ્ટાફ 👨‍⚕️👩‍⚕️ દ્વારા સમગ્ર સારવાર દરમિયાન ઉત્તમ કાળજી અને સહકાર આપવામાં આવ્યો 🤝❤️

સમયસર લેવામાં આવેલ યોગ્ય નિર્ણય ✔️ અને સારવારના કારણે આજે તેઓ પહેલાં કરતાં ઘણું સારું અનુભવી રહ્યા છે 😊
અને સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે 🚶‍♂️✨

તેઓ ડો. સત્યજીતસિંહ જાડેજા સર અને Aayush Hospital - Morbiની સમગ્ર ટીમનો દિલથી આભાર માને છે ❤️🙏
અને આયુષ હોસ્પિટલ પર વિશ્વાસ રાખવા બદલ આભાર 💙

* વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 8888 4
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.

RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

25/05/2026

👶💙 માત્ર 500 ગ્રામ વજન સાથે જન્મેલું આ નાનકડું જીવન…
હાથમાં સમાઈ જાય એટલું નાનું શરીર…
શ્વાસ માટે મશીનનો સહારો…
અને દરેક પળ સાથે લડતું એક નાનું યોદ્ધા… ❤️‍🩹

પરિવાર આશા લઈને આયુષ હોસ્પિટલ પહોંચ્યો… 🏥
જ્યાં અનુભવી ડોક્ટરો અને NICU ટીમની સતત દેખરેખ હેઠળ બાળકની સારવાર શરૂ કરવામાં આવી… 👨‍⚕️👩‍⚕️

દરેક દિવસ એક નવી લડાઈ હતી…
પણ દરેક પ્રાર્થના અને સારવાર સાથે આ નાનકડું જીવન મજબૂત બનતું ગયું… ✨

આજે બાળક સ્વસ્થ છે… 👶🌸
અને પરિવારના ચહેરા પર ફરી ખુશી આવી છે…

📍RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

24/05/2026

જો તમે બીડી 🚬 કે સિગારેટ 🚭નું સેવન નથી કરતા તો પણ તમને ફેફસાનું કેન્સર 🫁 થઈ શકે છે 😔

ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ સ્મોકિંગ માનવામાં આવે છે 🚬
પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે સ્મોકિંગ નથી કરતા છતાં તેમને ફેફસાનું કેન્સર થવાની શક્યતા રહે છે ⚠️

એના માટે જવાબદાર છે Passive Smoking 😷
એટલે કે અન્ય લોકોના ધુમ્રપાનનો ધુમાડો સતત શ્વાસમાં જવો 🌫️

લાંબા સમય સુધી Passive Smoking ના સંપર્કમાં રહેવું પણ ફેફસાના કેન્સરનું જોખમ વધારી શકે છે 🫁⚠️

🎥 સાંભળો શું કહે છે… ✨
ડો. પિનાકિન ટંડેલ 👨‍⚕️
DM (Medical Oncology) 🩺

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 8888 78
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ,
ખંભાળિયા હાઇવે, જામનગર

RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

23/05/2026

મોઢાના કેન્સરની સર્જરી 🩺 વિશે દર્દીઓમાં સૌથી મોટો પ્રશ્ન અને ડર 😟 એ હોય છે કે —
“શું હું સર્જરી પછી બોલી શકીશ? 🗣️
શું હું સારી રીતે જમી શકીશ? 🍲”

આ પ્રશ્નનો જવાબ છે — હા ✅

આધુનિક Head & Neck Cancer Surgery 🏥, અનુભવી સર્જન 👨‍⚕️ અને યોગ્ય સારવાર દ્વારા ઘણા દર્દીઓ સર્જરી પછી ફરી સામાન્ય જીવન જીવવા લાગે છે 🌿✨
યોગ્ય સમય પર સારવાર લેવાથી દર્દી બોલવાની 🗣️, ખાવા-પીવાની 🍽️ અને રોજિંદી જીવનની ઘણી ક્ષમતાઓ ફરી મેળવી શકે છે 💪💙

🎥 સાંભળો શું કહે છે… ✨

👨‍⚕️ ડો. સુહાસ માંગરૂલકર
Head & Neck Cancer Surgeon

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 8888 78
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ, ખંભાળિયા હાઇવે, જામનગર

RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

22/05/2026

તમારી એક અવગણના તમારી જીંદગીમાં ગંભીર અસર કરી શકે છે 😟💙
સ્તનનું કેન્સર ( Breast Cancer )

🎗️ આજના સમયમાં મહિલાઓમાં સૌથી સામાન્ય અને ગંભીર કેન્સરમાંથી એક છે 🩺

પરંતુ સમયસર ચકાસણી 🔍 અને જાગૃતિ દ્વારા તેને વહેલી તકે શોધી શકાય છે ✔️✨
🎥 Dr. Subhojit મહત્વપૂર્ણ માહિતી આપે છે

👩 20 વર્ષની ઉમર પછી મહિલાઓએ
🩺 નિયમિત સ્વ-ચકાસણી (Self Breast Examination) કરવી જોઈએ
અને 40 વર્ષની ઉમર પછી મેમોગ્રાફી ટેસ્ટ કરાવવો જરૂરી છે 📊

સમયસર નિદાન ⏱️ અને યોગ્ય સારવાર 💊 જીવન બચાવી શકે છે 💪💖
અનુભવી ડોક્ટરો 👨‍⚕️👩‍⚕️ અને આધુનિક સુવિધાઓ 🏥 સાથે અહીં દરેક દર્દીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે 👍

તમારા અને તમારા પરિવારના સ્વસ્થ ભવિષ્ય માટે આજે જ જાગૃત બનો ❤️

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો

🏥 આયુષ કેન્સર હોસ્પિટલ
📞 7573 888878
📍 બીલ્ડીંગ નં.-1, સમર્પણ જનરલ હોસ્પિટલ કેમ્પસ,
ખંભાળિયા હાઇવે, જામનગર

22/05/2026

સવિતાબેનને મગજમાં ગાંઠની ગંભીર સમસ્યા હતી 🧠😔
પરિસ્થિતિ જટિલ હતી, પરંતુ સવા આયુષ હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોક્ટરો 👨‍⚕️👩‍⚕️ અને આધુનિક સારવાર 🩺🏥 દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું ✨

ઓપરેશન મુશ્કેલ હતું 💙, છતાં ડોક્ટર અને ટીમની સતત કાળજી ❤️ તથા યોગ્ય સારવારથી હવે સવિતાબેનની તબિયત સારી છે 😊🌿

હવે સવિતાબેન પોતાનું રોજિંદું કામ પોતાની જાતે કરી શકે છે 🙌✨

પરિવારજનોએ ડોક્ટર અને સમગ્ર ટીમનો દિલથી આભાર માન્યો 🙏💐

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 સવા આયુષ હોસ્પિટલ
📞 7573 0 8888 2
📍 જોરાવરનગર, સુરેન્દ્રનગર

22/05/2026

બેબીનો જન્મ થયો ત્યારે તેનું વજન માત્ર 500 ગ્રામ હતું 😔🍼

પરિસ્થિતિ પડકારજનક હતી, પરંતુ આયુષ હોસ્પિટલ જુનાગઢ 🏥 ખાતે નિષ્ણાત ડોક્ટરો 👨‍⚕️👩‍⚕️ અને ટીમની સતત કાળજી ❤️ તથા સારવાર 🩺 દ્વારા બેબીની કેર કરવામાં આવી.

સારવાર પછી બેબીનું વજન 1.2 kg થયું ⚖️🌱
અને આજે બેબી એકદમ સ્વસ્થ છે 😊💖

બેબીના માતા-પિતા 🙏 ડોક્ટર અને સમગ્ર ટીમનો દિલથી આભાર માને છે 💐🤝

* વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો
🏥 આયુષ હોસ્પિટલ
📞 7572 8888 72
📍 ઝાંઝરડા ચોકડી, જુનાગઢ

21/05/2026

💙🩺 કિડની, પથરી કે પ્રોસ્ટેટ — દરેકનું સોલ્યુશન આપે છે માત્ર એક 🏥✨
#️⃣ આયુષ હોસ્પિટલ

ડૉ. ગૌરવ બાગમાર
M.B.B.S, M.S, Mch. (Urology)
કન્સલ્ટન્ટ યુરો સર્જન

🔹 યુરો સર્જરી વિભાગમાં ઉપલબ્ધ સારવાર
🪨 પથરીના દૂરબીનથી ઓપરેશન
🩺 કિડનીના ઓપરેશન
💙 પ્રોસ્ટેટના ઓપરેશન

🪪 આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન અને સારવાર ઉપલબ્ધ ✨
આજે જ રજીસ્ટ્રેશન કરાવો📢

🏥સવા આયુષ હોસ્પિટલ
📍જોરાવરનગર, સુરેન્દ્રનગર.
📞 7573088882

RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

21/05/2026

💙🩺 કિડની, પથરી કે પ્રોસ્ટેટ — દરેકનું સોલ્યુશન આપે છે માત્ર એક 🏥✨
#️⃣ આયુષ હોસ્પિટલ

ડૉ.વિનીત શુક્લ
Mch. (Urology)
કન્સલ્ટન્ટ યુરો સર્જન

🔹 યુરો સર્જરી વિભાગમાં ઉપલબ્ધ સારવાર
🪨 પથરીના દૂરબીનથી ઓપરેશન
🩺 કિડનીના ઓપરેશન
💙 પ્રોસ્ટેટના ઓપરેશન

🪪 આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન અને સારવાર ઉપલબ્ધ ✨
આજે જ રજીસ્ટ્રેશન કરાવો📢

🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ
📍દિગ્વિજય પ્લોટ, જામનગર.
📞 75 73 0 88884

RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

21/05/2026

💙🩺 કિડની, પથરી કે પ્રોસ્ટેટ — દરેકનું સોલ્યુશન આપે છે માત્ર એક 🏥✨
#️⃣ આયુષ હોસ્પિટલ

🔹 યુરો સર્જરી વિભાગમાં ઉપલબ્ધ સારવાર
🪨 પથરીના દૂરબીનથી ઓપરેશન
🩺 કિડનીના ઓપરેશન
💙 પ્રોસ્ટેટના ઓપરેશન

🪪 આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન અને સારવાર ઉપલબ્ધ ✨
આજે જ રજીસ્ટ્રેશન કરાવો📢

🏥 આયુષ હોસ્પિટલ - મહેસાણા
📍રાધનપુર રોડ, મહેસાણા.
📞 70698888 30

RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

21/05/2026

💙🩺 કિડની, પથરી કે પ્રોસ્ટેટ — દરેકનું સોલ્યુશન આપે છે માત્ર એક 🏥✨
#️⃣ આયુષ હોસ્પિટલ

ડૉ. કેયુર પટેલ
Mch. (Urology)
કન્સલ્ટન્ટ યુરો સર્જન

🔹 યુરો સર્જરી વિભાગમાં ઉપલબ્ધ સારવાર
🪨 પથરીના દૂરબીનથી ઓપરેશન
🩺 કિડનીના ઓપરેશન
💙 પ્રોસ્ટેટના ઓપરેશન

🪪 આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઓપરેશન અને સારવાર ઉપલબ્ધ ✨
આજે જ રજીસ્ટ્રેશન કરાવો📢

🏥 આયુષ હોસ્પિટલ - મોરબી
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી.
📞 75 75 0 88884

RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

Address

Destiny Complex, 150ft Ring Road, Ambedkar Circle, Mavdi Village, Mavdi, Rajkot
Morbi
360004

Alerts

Be the first to know and let us send you an email when Aayush Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Aayush Hospital:

Share

Category