08/02/2026
Dhany Ayurveda Multi-speciality Hospital Morbi આયુર્વેદિક ઉપચાર દ્વારા કબજિયાત અને ગેસનો કાયમી ઉકેલ મેળવો!
શું તમને ભારેપણું, વારંવાર ઓડકાર, કે સવારે તાજગીનો અભાવ લાગે છે? આ બધા લક્ષણો કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓના હોઈ શકે છે.
ધન્ય આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે મોરબી ખાતે નિષ્ણાત ડૉક્ટર્સ, ડૉ. રવિરાજ લિખિયા અને ડૉ. જીત જકાસણીયા દ્વારા મેળવો 100% શુદ્ધ અને કાયમી આયુર્વેદિક ઉપચાર.
હવે ચિંતા નહીં, પાચનને બનાવો સ્વસ્થ!
Book Your Appointment Today:
81404 46830 |
8200 817657
Dhany Ayurveda Multi-speciality Hospital,Near SardarBag, Opp.Bhadshiya Hospital, Sanala Road, Morbi-363641.
Raviraj Likhiya