Manaya_fights_DMD

Manaya_fights_DMD Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Manaya_fights_DMD, Medical and health, Nadiad.

29/07/2022



A boy from nadiad is suffering from a very rare genetic disorder… we have decided to help him and raise the fund of 4 crores which is the cost of the treatment

I know this kid personally

Let’s get united and save the kid..

Scan the code to donate

Or click the link :

https://www.impactguru.com/fundraiser/help-maanya-brahmbhatt

નામ છે તેનું માન્ય બ્રહ્મભટ્ટ સંતરામ મહારાજની પૂણ્યભૂમી નડીઆદમાં તે રહે છે. ઉંમર છે માત્ર ૯ વર્ષ. તે પણ પોતાની ઉંમરના બા...
11/07/2022

નામ છે તેનું માન્ય બ્રહ્મભટ્ટ સંતરામ મહારાજની પૂણ્યભૂમી નડીઆદમાં તે રહે છે. ઉંમર છે માત્ર ૯ વર્ષ. તે પણ પોતાની ઉંમરના બાળકોની જેમ જ મેદાનમાં ક્રિકેટ રમવા માગે છે, મમ્મી પપ્પા સાથે પકડદાવ રમવું છે, દાદી સાથે ચાલતા મંદિરમાં દર્શને જવું છે. પરંતુ આ તમામ ઈચ્છાઓને દરરોજ પોતાના હાથે જ મારી રહ્યો છે. કારણ છે જન્મ થતાંની સાથે મહાકાય વિલન બનીને આવેલી DUCHENNE MUSCULAR DYSTROPHY નામની બિમારી. આપણા દેશમાં જન્મતાં પ્રત્યેક 10 લાખ બાળકમાંથી સરેરાશ 1 બાળક ને આ જટિલ બિમારી નો સામનો કરવો પડે છે.
સામાન્ય ભાષામાં કહીએ તો આ એક એવી સમસ્યા છે જેમાં જન્મના 2-3 વર્ષ માં કમરની નીચેના સ્નાયુ નબળા પડવા લાગે છે, બાળક માટે ચાલવું તો દૂર ટેકો લઈ ને ઊભું થવું જાણે અશક્ય થવા લાગે છે. ધીરે ધીરે આ બિમારી ઉધઈ જેમ શરીરના અન્ય ભાગ પર આગળ વધે છે અને હ્રદય - શ્વસન માટે ના સ્નાયુ નબળા પાડવા લાગે છે.
માન્ય બ્રહ્મભટ્ટના પિતા ઋષિ બ્રહ્મભટ્ટ ' મરતાં ને ના કહે મર ' એવા સંવેદનશીલ અને એકલા જ રડી - લડી લેવાનું પણ કોઈ ની સામે હાથ નહિ લંબાવવાનો તેવા સ્વમાની છે. પરંતુ સમયની કોર્ટ એવા કઠેડામાં ઊભા કરી દે છે કે જેમાં વ્યક્તિ પાસે લાચાર બની ને ઉભા રહેવા સિવાય જાણે કોઈ વિકલ્પ જ રહેતો નથી.
આ રોગ એવી જીનેટિક બીમારી છે કે જેની ભારતમાં કોઈ દવા નથી અને વિદેશમાં છે પણ એની કિંમત કરોડોની છે. સામાન્ય પરિવારમાંથી આવતા માણસની પાસે જ્યારે આ પુંજી ના હોય ત્યારે તે કુદરત સામે હાર સ્વીકારી લાચાર બને છે. ત્યારે આવો આપને સંવેદના દર્શાવીએ, માનવતાની સાંકળ રચીને માનસિક હૂંફ, માર્ગદર્શન અને નાણાંની મદદ દ્વારા માન્યના જીવનદીપને ઝળહળતો રાખીએ. મારી આપ સૌ મિત્રો ને અરજ છે દીવાદાંડી કે દીવો બની ને આ પરિવારમાં ઉજાસ પાથરીએ...
Let's Help Maanya Brahmbhatt
(શક્ય તેટલો આ મેસેજ વધુ લોકો સુધી પહોંચાડીએ)

This life-saving surgery costs up to 4 Crore._
You Can Donate at the link given below: https://www.impactguru.com/fundraiser/help-maanya-brahmbhatt

- Bank Name: RBL Bank
- Account number : 2223330016898552
- Account name : Maanya Brahmbhatt
- IFSC code : RATN0VAAPIS
(The digit after N is Zero)
For UPI Transaction: assist.maanya@icici

*Indian 80G Tax Benefit Available*

Address

Nadiad
387002

Telephone

+919824072308

Website

Alerts

Be the first to know and let us send you an email when Manaya_fights_DMD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Manaya_fights_DMD:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram