
08/06/2025
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ તથા પ. પૂ. મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી તા. 08/06/2025 ને રવિવાર ના રોજ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય, નડિયાદ દ્વારા શ્રી આત્મારામ મહારાજ ની મઢી, મહીસા, મુકામે મફત આંખના રોગના નિદાન-ઓપરેશન તેમજ ચશ્માં વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેની તસ્વીરો 👇