Riddhi Siddhi Medical STORE

Riddhi Siddhi Medical STORE We are open Monday to Saturday 8:00 am to 8:00pm તમારી મેડિસિન ખરીદતા પહેલા એકવાર અમને પૂછો, We offering good discount.

15/05/2025
🙏🏻🙏🏻🙏🏻   Happy Navratri   🙏🏻🙏🏻🙏🏻
03/10/2024

🙏🏻🙏🏻🙏🏻 Happy Navratri 🙏🏻🙏🏻🙏🏻

10/04/2024

(૧) ઉનાળાનું પહેલું અમૃત !
ખારી, મીઠી છાશ! ૪/૫ ગ્લાસ પીવો ત્યારે મનમાં થાય છે હાશ.

(૨) ઉનાળાનું બીજું અમૃત !
કાચી કેરીનો બાફલો, ૨/૪ ગ્લાસ પીવો તો ગરમીનો દૂર થાય કાફલો.

(૩) ઉનાળાનું ત્રીજું અમૃત !
લીલા નારિયેળનું પાણી, જલ ક્ષય મટાડે ભલે જાત હોય બફાની.

(૪) ઉનાળાનું ચોથું અમૃત !
તીખી, રડાવતી ડુંગળી, ગમે તેટલી લુ લાગે, તેને જાય છે ગળી.

(૫) ઉનાળાનું પાંચમું અમૃત !
લીંબુ ખાટું ખાટું, શરબત બનાવી ને પીવો, તો લુને મારે પાટું.

(૬) ઉનાળાનું છઠ્ઠુ અમૃત !
લીલું લીલું તરબૂચ! તેના શરબત પીવાથી દૂર થાય, ઓછા પેશાબની ગૂંચ.

(૭) ઉનાળાનું સાતમું અમૃત !
ગુલાબનો ઠંડો ગુલકંદ! દૂધમાં નાખી પીવો તો સ્વાદે છે મનપસંદ.

(૮) ઉનાળાનું આઠમું અમૃત !
કોકમનું શરબત ! હાયપર એસિડિટી ઉપર આ શરબત ફેરવે મોટી કરવત.

(૯) ઉનાળાનું નવમું અમૃત !
મીઠો સુગંધી વાળો, પાણીમાં નાખી પીશો તો નહિ નડે કાળો ઉનાળો.

(૧૦) ઉનાળાનું દસમું અમૃત !
કેરીનું કચુંબર, તડકામાંથી આવ્યા હો તો ગરમી કરે છુમંતર.

(૧૧) ઉનાળાનું અગિયારમું અમૃત !
કાચી કેરીનો મુરબ્બો, સખત તાપને લુને તે પાછળથી મારે ધબ્બો.

(૧૨) ઉનાળાનું બારમું અમૃત !
પાકી કેરીનો રસ, સૂંઠ ઘી નાખી પીશો તો રાજી થશે નસે નસ.

ઉનાળાના આ છે અમૃત બાર,
જે ઉનાળાના રોગોને કરે છે ઠાર.

🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕માં આધ્યાશક્તિની આરાધનાના પાવન પર્વ …….ચૈત્રી નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.          🛕🙏જય શ્રી અંબે 🙏🛕
09/04/2024

🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕

માં આધ્યાશક્તિની આરાધનાના પાવન પર્વ …….

ચૈત્રી નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

🛕🙏જય શ્રી અંબે 🙏🛕

નડિયાદ શ્રી સંતરામ મંદિર ની બહુ જ સુંદર અને સેવા ભાવિ પ્રવૃત્તિ જરૂરિયાત મંદો એ ખાસ લાભ લેવો .જય મહારાજ
13/12/2023

નડિયાદ શ્રી સંતરામ મંદિર ની બહુ જ સુંદર અને સેવા ભાવિ પ્રવૃત્તિ
જરૂરિયાત મંદો એ ખાસ લાભ લેવો .

જય મહારાજ

Address

Nana Kumbhnath Road
Nadiad
387001

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm

Telephone

8200446328

Website

Alerts

Be the first to know and let us send you an email when Riddhi Siddhi Medical STORE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Riddhi Siddhi Medical STORE:

Share