We'll Care

We'll Care The Most Qualified Rehab Station in Gujarat

ગુજરાતનું સૌથી ક્વોલીફાઈડ વ્યસનમુક્તિ કેન્દ્ર

03/05/2026

વ્યસન મુક્તિ ની સફર માં
સૌથી અઘરું છે — મન ને ટકાવી રાખવું.

એટલે જ Well Care Nasha Mukti Kendra, Navsari માં
દરરોજ સવારે થાય છે

🌅 સૂર્ય નમસ્કાર
🧘 યોગ અને પ્રાણાયામ
🕊️ ધ્યાન

અને આ સત્ર કરાવે છે
જગદીશ ખેરનાર
✅ 15 વર્ષ નો યોગ અનુભવ
✅ Baba Ramdev સાથે પ્રશિક્ષણ
✅ Gujarat State Yoga Board સાથે 5 વર્ષ થી જોડાયેલા છે.

કારણ કે Well Care માં
ફક્ત શરીર ની નહીં
મન ની પણ સારવાર થાય છે.

શ્રેષ્ઠ Nasha Mukti Kendra Navsari

📲 095123 46666
📍 318, Nani Pethan, Navsari, Gujarat

27/04/2026

4 મહિના Well Care Nasha Mukti Kendra માં વિતાવ્યા પછી આજે અશોકભાઈ છેલ્લા પોણા 3 વર્ષથી વ્યસનમુક્ત જીવન જીવી રહ્યા છે પોતાની family સાથે, સન્માન સાથે અને નવી શરૂઆત સાથે.

એક સમય એવો હતો જ્યારે વ્યસનએ જીવન, પરિવાર અને મનની શાંતિ બધું છીનવી લીધું હતું…

પણ યોગ્ય સારવાર, સાચું માર્ગદર્શન અને પરિવારના સાથથી આજે જીવન સંપૂર્ણ બદલાઈ ગયું છે.

તેમની પત્ની પણ કહે છે —
“પહેલાં જે પરિસ્થિતિ હતી અને આજે જે શાંતિ છે, એ શબ્દોમાં કહી શકાય તેવી નથી.”

વ્યસન માત્ર એક વ્યક્તિને નહીં, આખા પરિવારને અસર કરે છે.
પણ યોગ્ય સમયે લેવાયેલો એક નિર્ણય આખું જીવન બદલી શકે છે.

જો તમારા ઘરમાં પણ કોઈ આ સ્થિતિમાં છે —
આ post એ વ્યક્તિ સુધી જરૂર પહોંચાડો જેને તેની ખરેખર જરૂર છે.
કદાચ તમારું એક share કોઈનું આખું જીવન બચાવી શકે.

📲 095123 46666

📍 Well Care Nasha Mukti Kendra

Gujarat RehabilitationCentre LifeTransformation RecoveryJourney FamilySupport NewLife Hope Healing DrugFreeLife AlcoholRecovery

21/04/2026

વ્યસનમુક્તિ કેન્દ્ર = ખરાબ ખાવાનું?
નહીં. Well Care માં જુઓ શું બને છે. 👇

ઘણા પરિવારો અમને સૌ પ્રથમ આ જ પૂછે છે —
"ત્યાં ખાવાનું સારું મળશે ને?" અને અમે સમજીએ છીએ આ સવાલ પાછળ નો પ્રેમ.

Well Care માં ખાવાનું ફક્ત "બનાવાતું" નથી.

દરેક રોટલી, દરેક શાક —
બને છે સ્વચ્છ હાથે.
બને છે સ્નેહ સાથે.
બને છે ઘર ની યાદ સાથે.
કારણ કે અમે જાણીએ છીએ —
Recovery ફક્ત દવા થી નહીં
ઘર જેવા સ્વાદ થી પણ થાય છે.

જ્યારે પેટ ભરેલું હોય ઘર જેવા જમવાથી ત્યારે મન પણ ઝડપથી સ્વસ્થ બને છે.

Well Care — The De-Addiction Center, Navsari માં મળે છે

🍽️ ઘર જેવું સ્વાદિષ્ટ જમવાનું
🏠 ઘર જેવું સ્વચ્છ વાતાવરણ
🤝 ઘર જેવો પ્રેમ અને સંભાળ

જો તમારા ઘર માં પણ કોઈ ને આ સ્થળ ની જરૂર છે
આ video કોઈ એક ને મોકલો જેને આ જાણવું જોઈએ.

📲 095123 46666
📍 318, Nani Pethan, Navsari

15/02/2026
14/02/2026

घर में किसी को मदद चाहिए तो शुरुआत सही conversation से होती है।
✅ बहस नहीं—पहले सुनिए
✅ Judgement नहीं—सिर्फ समझ
✅ धीरे से counselling suggest कीजिए

ये small steps अक्सर recovery की तरफ पहला रास्ता बनते हैं।
Confidential guidance के लिए DM/Call करें — और ऐसी tips के लिए Follow करें।
Save & Share करें—किसी की मदद हो सकती है।

07/02/2026

Help मांगना हिम्मत है—और आपकी identity, dignity और confidentiality हमारी पहली priority है।
✅ 100% confidential support
✅ Respectful counselling
✅ Clean, structured & trusted care environment

ऐसी awareness guidance के लिए Follow करें।

नशा धीरे-धीरे काम, पढ़ाई, रिश्ते और आत्मविश्वास सब रोक देता है।लेकिन सही मदद से आप फिर से अपनी life की speed वापस पा सकत...
05/02/2026

नशा धीरे-धीरे काम, पढ़ाई, रिश्ते और आत्मविश्वास सब रोक देता है।
लेकिन सही मदद से आप फिर से अपनी life की speed वापस पा सकते हैं।
✅ Counselling ✅ Structured recovery ✅ Aftercare support
DM/Call करें — Confidential guidance available.

शराब/नशा शरीर और दिमाग—दोनों पर असर डालता है।अगर आदत बढ़ रही है, control कम हो रहा है, या घर में तनाव बढ़ रहा है—तो समय ...
04/02/2026

शराब/नशा शरीर और दिमाग—दोनों पर असर डालता है।
अगर आदत बढ़ रही है, control कम हो रहा है, या घर में तनाव बढ़ रहा है—तो समय पर counselling लेना सबसे सही कदम है।
✅ Confidential support ✅ Recovery guidance ✅ Aftercare plan
DM/Call करें—सही जानकारी से सही फैसला होता है।

“One day” becomes months… until you decide “Day One.”If substance use is affecting sleep, mood, work, or relationships —...
03/02/2026

“One day” becomes months… until you decide “Day One.”
If substance use is affecting sleep, mood, work, or relationships — early counselling + recovery support + aftercare can help.
✅ Confidential guidance | ✅ Family support | ✅ Structured plan
DM/Call to understand the next step.

Address

Nani Pethan Gam
Navsari
396445

Telephone

+919512346666

Website

Alerts

Be the first to know and let us send you an email when We'll Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to We'll Care:

Share