04/03/2025
A 73 year old mr. Parmar, a farmer, a diabetic, had non healing ulcer on left foot on great toe since 2 months and had dressing done at local place and not recovered. Outside he was advised for amputation so he Came to opd with worsening of ulcer. Biothesiometry done, I did xray foot which found normal, hba1c is of 13.0 mg/dl. I explained him and his son about the severity, we console him and told them, will recover for sure without amputation"" Long acting insulin has been started along with antibiotics. Offloading explained, We did dressing on every 4th and 5th day. Just after 19 days ulcer got healed, antibiotics gradually stopped, sugars becoming under controlled, he was very happy. After completion of treatment of 27 days he got completely recovered and went back to his village.
એક 73 વર્ષીય શ્રી. પરમાર, ખેડૂત, અનિયંત્રિત ડાયાબિટીસ, 2 મહિનાથી ડાબા પગના અંગૂઠા પર નોન હીલિંગ અલ્સર હતું અને સ્થાનિક જગ્યાએ ડ્રેસિંગ કરતા હતા. એમાં કોઈ રીકવરી આવતી ન હોતી. ત્યાં તેમને અંગવિચ્છેદન (amputation) માટે સલાહ આપવામાં આવી હતી માટે તેઓ અલ્સરની આ સ્થિતિ સાથે ઓપીડી પર આવ્યા. એમનું બાયોથેસિઓમેટ્રી કરવામાં આવ્યું, એક્સરે ફુટ કર્યું જે સામાન્ય લાગ્યું, HbA1c (ત્રણ મહિનાનું સરેરાશ સુગર) 13.0 mg/dl હતું. મેં તેમને અને તેમના પુત્રને સ્થિતિ ની ગંભીરતા અને તિવ્રતા વિશે સમજાવ્યું, તેમને આશ્વાસન આપ્યું અને કહ્યું, "અંગવિચ્છેદન કર્યા વિના રિકવરી પ્રાપ્ત થશે, ચિંતા કરવાની જરૂર નથી, એની બાહેંધરી પણ આપી" એન્ટિબાયોટિક્સની સાથે ઇન્સ્યુલિન શરૂ કરવામાં આવ્યા. Offloading સમજાવ્યુ, અને દર 4 થી 5 માં દિવસે ડ્રેસિંગ કર્યું. ફક્ત 19 દિવસ ના અંતે અલ્સર સારું થઈ ગયા પછી, એન્ટિબાયોટિક્સ ધીમે ધીમે બંધ થઈ ગઈ, સુગર નિયંત્રિત થઈ, તેઓ ખૂબ ખુશ હતા. 27 દિવસની સંપૂર્ણ સારવાર બાદ તેઓ પૂર્ણ રીતે રિકવર થઈ ગયા અને પાછા તેમના ગામ ગયા.
**ડૉ. કેની દોશી શાહ **
કન્સલટન્ટ ડાયાબિટોલોજિસ્ટ અને ફેમિલી ફિઝિશિયન
MBBS FFM FID (UK) PGCDM
CCGDM (ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ),
CCBPNTD (આહાર અને પોષણ),
CCCDFM (ડાયાબિટીક ફૂટ મેનેજમેન્ટ) (UK)
Keny Doshi Shah