Dr.Joshi’s Medicogym

Dr.Joshi’s Medicogym Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Joshi’s Medicogym, Physical therapist, Palanpur.

03/05/2025

Back pain

24/04/2025

ક્યારે ગરમ શેક કરવો અને ક્યારે ઠંડો શેક કરવો ???

21/01/2025
28/11/2024

રજી્ટ્રેશન વિના ઓફર નો લાભ મળશે નહી

Physiotherapist

24/05/2024

Dr Joshi's Medicogym
Physiotherapy fitness center
Abu Highway, palanpur

#ઘૂંટણ નો દુખાવો
#નસ દબાવી
#ગરદન નો દુખાવો
#કમર નો દુખાવો
#લકવો

Patient's feedback:-

પુરીબેન પ્રજાપતિ ને કમર ના મણકા માં ક્રેક આવી હતી તેઓ પોતાની જાતે બેસી કે ઊભા પણ રહી સકતા નહતા. Dr.Nidhi Oza પાસે તેમને સારવાર કરાવી. પૂરીબેન હવે તેમની રોજીંદા જીવનની દરેક કામગીરી જાતે કરી સકે છે

પુરિબેન દ્વારા તેમનો સુંદર પ્રતિસાદ વીડિયો સ્વરૂપે વ્યકત કરેલા છે.

pain
pain

pain
's palsy

Dr Nidhi Oza
☎️ :- 8160180144

Address:- એસ -૯ કોમ્પલેક્ષ,4 થો માળ, દુકાન નં.:-20 , બિહારી બાગ ની સામે, આબુ હાઇવે, પાલનપુર, બનાસકાંઠા

Address:- S-9 complex, 4th floor, Shop no -20 , opposite Bihari bag, Abu Highway, palanpur

02/05/2024

Physiotherapist

ફ્રી કેમ્પ ફકત મહિલા માટેતારીખ:- 4/03l2024 તો 9/03/2024
01/03/2024

ફ્રી કેમ્પ ફકત મહિલા માટે
તારીખ:- 4/03l2024 તો 9/03/2024

22/11/2023

We are celebrating
2nd year anniversary

20/11/2023

Dr.Joshi’s Medicogym
Physiotherapy fitness center
Abu Highway, palanpur

#કમર નો દુખાવો
# ઘૂંટણ નો દુખાવો
#ગરદન નો દુખાવો
#લકવો / ચેહરા નો લકવો
#નસ દબાવી
# ખભા નો દુખાવો

Patient' feedback (પ્રતિસાદ)

જ્ઞાનસિંઘ ને છેલ્લાં 3 મહીના થી ખભા માં તક્લીફ હતી. તેમનો હાથ ઉપર જતો નહતો. હાથ પાછળ એને બાજુ માંથી ઉપર જતો નહતો. તેમને Dr. Joshi's medicogym માં મુલાકાત લીધી. તેમને 1 મહીના ની સારવાર બાદ તેમને તેમનો હાથ ઉપર, પાછળ જવા લાગ્યો. તે બદલ તેમનો સુંદર પ્રતિસાદ વિડિયો સ્વરૂપે અભિવ્યકત કરેલો છે.

pain
pain

pain



Dr.Nidhi Oza
☎️ 8160180144

Address:- S-9 complex, 4th floor, shop no 20, opposite Bihari bag, Abu Highway, palanpur

સરનામું:- એસ -9 કોમ્પલેક્ષ, 4 થો માળ, દુકાન નં 20, બિહારી બાગ ની સામે, આબુ હાઈવે, પાલનપુર

13/11/2023

Dr.Joshi’s Medicogym
Physiotherapy fitness center
Abu Highway, palanpur

Dr. Nidhi Oza
☎️ 081601 80144

# કમર નો દુખાવો
# નસ દબાવી
# ઘૂંટણ નો દુખાવો
# ગરદન નો દુખાવો
#ચેહરા નો લકવો

Patient feedback (પ્રતિસાદ)
ઉદયસિંહ ઝાલા ને છેલ્લા થોડાં સમય થી કમર માં દુખાવો થતો હતો. તેમને Dr.joshi's medicogym ની મુલાકાત લીધી. ઉદયસિંહ ને sciatica (રાંઝણ) ની તકલીફ હતી. તેમને 22 દિવસ ની સારવાર માં ખૂબ જ સરસ પરિણામ મળેલ છે. જેનો ખૂબ સુંદર પ્રતિસાદ વિડિયો સ્વરૂપે અભિવ્યકત કરેલો છે.

# back pain
pain
pain
pain
# frozen shoulder


તથા તેને અનુરૂપ કોઈ પણ પ્રકાર ના દુખાવા માટે તમારે ગભરાવાની જરૂર નથી. ડોકટર ની સલાહ હેઠળ અથવા તો સીધા જ અમારી મુલાકાત લઈ શકો છો.
physio
patient

સરનામું:- એસ -9 કોમ્પલેક્ષ, 4 થો માળ, દુકાન નં 20, બિહારી બાગ ની સામે, આબુ હાઈવે, પાલનપુર

Address:- S-9 complex, 4th floor, shop nu 20, opposite Bihari bag, Abu Highway, palanpur

12/10/2023

Dr.Joshi’s Medicogym
Physiotherapy fitness center
Palanpur





pain

Patient's feedback (પ્રતિસાદ):-

મધુસૂદનભાઈ જોષી ને 15 દિવસ પેહલા ચેહરા પર જમણી બાજુએ લકવા ની અસર થઈ હતી. તેમને ડૉક્ટર ની સલાહ લીધી અને ત્યાર બાદ તેઓ એ Dr. Joshi's medicogym ની મુલાકાત લીધી. મધુસૂદનભાઈ ને 15 દીવસ ની સારવાર બાદ 100% રાહત છે. તે બદલ તેમનો સુંદર પ્રતિસાદ વિડિયો સ્વરૂપે અભિવ્યકત કરેલો છે

# ચેહરા નો લકવો
# ગરદન નો દુખાવો
# નસ દબાવી
# ઘૂંટણ નો દુખાવો
#કમર નો દુખાવો

તથા તેને અનુરૂપ કોઈ પણ પ્રકારના દુઃખાવા માટે તમારે ગભરાવાની જરૂર નથી. તમે ડોક્ટર ની સલાહ હેઠળ અથવા તો સીધા જ અમારો સંપર્ક કરી શકો છો.

physio
patient

Dr.Nidhi Oza
☎️- 081601 80144
સરનામું :- એસ 9 કોમ્પલેક્ષ,4 થો માળ,દુકાન નં -20, બિહારી બાગ ની સામે , આબુ હાઈવે, પાલનપુર

Address:- S-9 complex, 4th floor, shop no -20, opposite Bihari bag, Abu Highway, palanpur

Address

Palanpur

Telephone

+918160180144

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Joshi’s Medicogym posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram