Palanpur Muslim Blood Seva Samiti

Palanpur Muslim Blood Seva Samiti નાત,જાત,ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના જરૂરીયાતમંદ દર્દીને લોહી મળી રહે તે જ માત્ર ઉદ્દેશ્ય

આપ સહુના યોગદાન વડે અને ઉપરવાળાની મહેરબાનીથી એક જરૂરતમંદ ગરીબ બાળકને નવજીવન મળવાનો ઝરિયો બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું......
11/05/2023

આપ સહુના યોગદાન વડે અને ઉપરવાળાની મહેરબાનીથી એક જરૂરતમંદ ગરીબ બાળકને નવજીવન મળવાનો ઝરિયો બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું....

16/04/2023
ડિલિવરી પેશન્ટ માટે AB પોઝિટિવ ફ્રેશ બ્લડ ની  12 બોટલ ની જરૂર પડતાં અમારી અપીલ પર  તરત જ મિત્રો બ્લડ બેંક આવી  પહોચ્યાં ...
15/04/2023

ડિલિવરી પેશન્ટ માટે AB પોઝિટિવ ફ્રેશ બ્લડ ની 12 બોટલ ની જરૂર પડતાં અમારી અપીલ પર તરત જ મિત્રો બ્લડ બેંક આવી પહોચ્યાં અને બ્લડ આપેલ તે બદલ પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ આ ખિદમતગુજાર નવયુવાન સાથીઓનો ખૂબખૂબ આભાર માને છે.

O નેગેટિવ ફ્રેશ બ્લડ ની જરૂર પડતાં મજાદર થી અબ્દુલ હમીદ ભાઈ પોતાની દુકાન બંધ કરી અમારી જોડે પાલનપુર બનાસ બ્લડ બેંક આવી o...
16/03/2023

O નેગેટિવ ફ્રેશ બ્લડ ની જરૂર પડતાં મજાદર થી અબ્દુલ હમીદ ભાઈ પોતાની દુકાન બંધ કરી અમારી જોડે પાલનપુર બનાસ બ્લડ બેંક આવી o નેગેટિવ બ્લડ આપેલ છે ,તે બદલ અબ્દુલ હમીદ ભાઈ નો પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ તરફ થી ખૂબખૂબ આભાર માનેલ છે ..ખૂબખૂબ આભાર અબ્દુલ હમીદ ભાઈ આપનો .... લી...પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ

ઇમરજન્સી ઓપરેશન માટે O નેગેટિવ ફ્રેશ બ્લડ ની જરૂર પડતાં અમારા એક ફોનથી અમારા ખાસ  ખિદમતગુજાર સાથી આરીફ ભાઈના મસ્તુરાતે  ...
15/03/2023

ઇમરજન્સી ઓપરેશન માટે O નેગેટિવ ફ્રેશ બ્લડ ની જરૂર પડતાં અમારા એક ફોનથી અમારા ખાસ ખિદમતગુજાર સાથી આરીફ ભાઈના મસ્તુરાતે આરીફ ભાઈ સાથે બનાસ બ્લડ બેંક આવીને O નેગેટિવ ફ્રેશ બ્લડ આપેલ છે તે બદલ આરીફ ભાઈ તેમજ તેમના વાઇફનો પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ તરફ થી ખૂબખૂબ આભાર માનેલ છે ...એક લેડીસ રાત ના સમય 10 વાગે બ્લડ બેંક આવી બ્લડ આપેલ છે જે ખુબજ ગર્વ ની વાત છે , આ સેવા અને હિંમત બદલ ખૂબ ખૂબ આભાર મોટા બહેન આપનો ... લી...પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ.

ગાયના શિંગડા થી ઘવાયેલ ડીસા શહેરના વતની સાહિલ ભાઈ મેમણ માટે રાત્રિ ના 12 વાગે 31 બોટલ O પોઝીટીવ ફ્રેશ બ્લડની જરૂર પડતાં ...
28/02/2023

ગાયના શિંગડા થી ઘવાયેલ ડીસા શહેરના વતની સાહિલ ભાઈ મેમણ માટે રાત્રિ ના 12 વાગે 31 બોટલ O પોઝીટીવ ફ્રેશ બ્લડની જરૂર પડતાં માત્ર એક જ મેસેજ થી બધા જ સાથી મિત્રો બ્લડ બેંક આવી ગયેલ અને બ્લડ આપેલ છે , કમનસીબે સાહિલ ભાઈ નો રાત્રે 2 વાગે પાલનપુર માવજત હોસ્પિટલ ખાતે અવસાન થઈ ગયેલ. અમારી અપીલ પર દોડીને અર્ધી રાત્રે બ્લડ આપવા આવેલ દરેક મિત્રોનો પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ ખૂબખૂબ આભાર માને છે....
લી...પાલનપુર મુસ્લિમ બ્લડ સેવા સમિતિ

બાદરપૂરા ગામના વતની મોહમ્મદ સુલેમાન ભાઈ કોઇ કામ અર્થે મુંબઈથી પાલનપુર આવેલ હતા તે દરમિયાન ઝકરિયા હોસ્પિટલ, માહી ખાતે તેમ...
30/08/2022

બાદરપૂરા ગામના વતની મોહમ્મદ સુલેમાન ભાઈ કોઇ કામ અર્થે મુંબઈથી પાલનપુર આવેલ હતા તે દરમિયાન ઝકરિયા હોસ્પિટલ, માહી ખાતે તેમણે બ્લડ ડોનેશનની ઈચ્છા જાહેર કરી. ઝકરિયા હોસ્પિટલ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવતા મોહમ્મદ સુલેમાન ભાઈને બનાસ બ્લડ બેંક બોલાવી તેમનું બ્લડ ડોનેટ કરાવવામાં આવેલ. આ બદલ અમે મોહમ્મદ સુલેમાન ભાઈ અને ઝકરિયા હોસ્પિટલના આભારી છીએ.

30 ઑગસ્ટના રોજ બ્લડ ડોનેશન કેમ્પ...માનવતાની સેવાનો અમૂલ્ય અવસર. કેમ્પમાં ભાગ લઈ કોઈકની જિંદગી બચાવો.
28/08/2022

30 ઑગસ્ટના રોજ બ્લડ ડોનેશન કેમ્પ...માનવતાની સેવાનો અમૂલ્ય અવસર. કેમ્પમાં ભાગ લઈ કોઈકની જિંદગી બચાવો.

Address

Palanpur
385001

Website

Alerts

Be the first to know and let us send you an email when Palanpur Muslim Blood Seva Samiti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram