Parikh Hospital - Mahajan Hospital

Parikh Hospital - Mahajan Hospital Charitable and a non profit making hospital providing best of sevices at affordablity. Our full-time doctors treat the above patients.

Parikh Hospital, Palanpur is one of the oldest and most trusted health care services providers in Banaskantha District. Established in 1911 as the Zaveri Mangalji Vamalshi Dispensary, today we are a tertiary care hospital with state of the art operation theatres, ICU beds, general special beds for admitting patients. All medical conditions, all orthopaedic conditions and all general surgery condit

ions are treated in Parikh Hospital. Over and above that Parikh Hospital is a Centre of Excellence in Joint Replacement, Arthroscopy, Urology Surgeries and Laparoscopic Surgeries of all types. Our Dental Surgery department is one of the best in the district and apart from three high end chairs we have Orthopentogram facility. Our Dialysis service is one of the best in town and caters to both needy patients through Government Sponsored Schemes like the Ayushman Bharat PMJ Yojana.

08/05/2025


Please like and share Parikh Hospital - Mahajan Hospital

29/03/2025

ઓર્થોપેડીક વિભાગ મહાજન હોસ્પિટલ

13/10/2024

21/02/2024

પાલનપુરની મહાજન (પરીખ) હોસ્પીટલ ખાતે સર્વરોગ ફ્રી મેગા કેમ્પ યોજાઈ ગયો જેમાં જરૂરિયાતમંદ દર્દીઓએ કેમ્પમાં સેવાનો લાભ મેળવેલ.
પાલનપુરમાં આવેલ જુની અને જાણીતી સંસ્થા જેનો ઉદ્દેશ "માનવ સેવા એજ પ્રભુ સેવા" ના ઉદ્દેશથી મહાજન હોસ્પિટલમાં ગત તારીખ ૯ જાન્યુઆરી થી ૧૧જાન્યુઆરી સુધી સર્વ રોગ ફ્રી મેગા કેમ્પ કરેલ. પાલનપુરના ધારાસભ્યશ્રીના હસ્તે રિબીન કાપી તેમજ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવેલ હતો.
જેમ્સ & જવેલેરીના સૌજન્યથી દાતાશ્રી કલ્પનાબેન હરેશકુમાર જોગાણી તરફથી યોજવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓની સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરશ્રી ધ્વારા નિ:શુલ્ક તપાસ તથા જરૂરી લેબોરેટરી, એક્ષ- રે,કાડિયોગ્રામ, સોનોગ્રાફી તથા એન્ડોસ્કોપી જેવી ઇન્વેસ્ટીગેશન કરી જરૂરિયાતમંદ દર્દીઓને ઑપરેશન કરેલ તથા આંખોની તપાસ કરી ચશ્મા ફ્રી માં આપ્યા તથા જરૂરી હોય તેવા દર્દીઓને ફ્રીમાં ઑપરેશન કરાવેલ તેમજ અંદાજીત ૭૦૦૦થી વધુ સંખ્યામાં મહાજન હોસ્પીટલ તથા તેની આજુબાજુના ગામોમાં જેમકે પાંચડા, દલપુરા, ફોરણા માં કેમ્પ દરમિયાન સેવા કરવાનો લાભ મળેલ.
આ કેમ્પમાં મુંબઇથી પધારેલ ટ્રસ્ટીશ્રીઓએ હાજર રહેલ તથા અંતમાં હોસ્પીટલનાં એડમીનીસ્ટ્રેટર સૌ કોઈનો આભાર વ્યક્ત કરેલ.

26/01/2024

06/12/2023
એક ૨૮ વર્ષીય મહિલા ____ તેઓને લાંબા સમયથી પેટનાં ભાગે સખત દુખાવો રહેતો હતો જે માટે તેઓએ પ્રાઇવેટ હોસ્પિટલનાં સારા એવા દવ...
25/07/2023

એક ૨૮ વર્ષીય મહિલા ____ તેઓને લાંબા સમયથી પેટનાં ભાગે સખત દુખાવો રહેતો હતો જે માટે તેઓએ પ્રાઇવેટ હોસ્પિટલનાં સારા એવા દવાખાનાઓ માં બતાવી જોયું પણ તેમને કોઈ આરામ થયો નહીં અને દુખાવો દિવસે ને દિવસે સખત વધતો જતો હતો તથા સાથે સાથે તેમને પાંચ માસનો ગર્ભ પણ હોઈ વધુ દવાઓનો પ્રયોગ કરી શકાય તેવા સંજોગો ન હતા અને પરિવારની સ્થિતિ પણ ગરીબ હોઈ મોટા હોસ્પિટલોનાં પ્રાઇવેટ રિસર્ચ સેન્ટરોના ખર્ચા પણ પરવડે તેવી પરિસ્થિતિ ન હતી.તે જ સમય દરમિયાન તેઓને ક્યાંકથી ખબર મળી કે પાલનપુર શહેરની મધ્યમાં આવેલ મહાજન હોસ્પિટલ (પરીખ હોસ્પિટલ ના નામે ઓળખાતી) ટ્રસ્ટ હોસ્પિટલ વિષે જાણવા મળ્યું કે અહીં તમામ રોગોની સારવાર એકદમ વ્યાજબી દરે અનુભવી નિષ્ણાંતો દ્વારા આધુનિક સાધનોથી કરવામાં આવે છે તેથી તેઓ ઝડપભેર અહીં મહાજન હોસ્પિટલમાં આવી પહોંચ્યા અને અહીં હોસ્પિટલના ફૂલટાઇમ સર્જન સાહેબ શ્રી ડો.કુશ પટેલનો સંપર્ક કર્યો અને તે ડોકટર પણ ઉત્સાહિત અને સેવાભાવી જેમને યોગ્ય પરીક્ષણ કર્યા બાદ એપેન્ડિક્સની ગાંઠ હોય તેવું નિદાન કરેલ જેને મેડિકલ ભાષામાં (જેનું નામ એપેન્ડીક્યુલર લંબફોરમેસન)ના નામનું નિદાન થયું અને આની સારવાર મળે તે માટે તેનું બહુ જલદી ઓપરેશન કરવું એજ ઉચિત હતું તે માટે દર્દીને ડોકટરે બધી વાત કરેલ પણ પરંતુ સાથે સાથે પ્રેગ્નેન્સી પણ હોઈ બહુ જ જોખમકારક ઓપરેશન હતું છતાં ઉત્સાહિત સેવાભાવી ડો. કુશ પટેલ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવેલ અને ડોક્ટર કુશ પટેલ સાહેબે સહયોગ અને મહેનતથી ઓપરેશન સફળ થાય અને બહુ જ કઠિન કહી શકાય તેવી ગાંઠનું ઓપરેશન કરીને એક ગરીબ,મધ્યમ વર્ગના દર્દીને તેના ગર્ભ સાથે જીવ બચાવેલ.એમનાં કહ્યાં પ્રમાણે આવા ઓપરેશન માટે મોટા ચીરા મૂકીને કરવામાં આવતા હોય છે પરંતુ ડોક્ટર કુશ પટેલે લેપ્રોસ્કોપી મશીન વડે સાવ સામાન્ય નાનકડો હોલ વડે ઓપરેશન સફળ કરેલ છે.દર્દી ને મળેલ જીવન બદલ દર્દી અને તેઓના સગાવ્હાલાઓએ હોસ્પિટલના તમામ સ્ટાફના હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર માનેલ.

ડો. કુશ પટેલ
જનરલ સર્જન.

17/06/2023

પ્રેસ નોટ
ઝવેરી મંગળજી વમળશી ડિસ્પેન્સરી સંચાલિત પરીખ હોસ્પિટલ પાલનપુર ખાતે ફ્રી કેમ્પ યોજાયેલ
જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ ફ્રી સેવાનો લાભ મેળવ્યો.
-------------------------------------------------------------------------------------------------------------------------------------પાલનપુરમાં આવેલ મહાજન હોસ્પિટલના હુલામણા નામથી જાણીતી હોસ્પિટલ જે પાલનપુર અને આજુબાજુ ના ગરીબ દર્દીઓ માટે આર્શિવાદ રૂપ છે આ હોસ્પિટલમાં સમયાંતરે વિવિધ દાતાશ્રી ના સહયોગથી ફ્રી સારવાર કેમ્પ નું આયોજન થતું રહેતું હોય છે આવોજ કેમ્પ તાજેતરમાં “ પરીખ ફાઉન્ડેશન મુંબઈ” ના સહયોગ થી ગતરોજ યોજવા માં આવેલ આ કેમ્પ માં સર્જન, ફિજીશીયન,ડેન્ટલ,ઓર્થોપેડીક,ઈ.એન.ટી,સાયકયાટ્રિક,ન્યૂરોસર્જરી,મનો ચિકિત્સક જેવા વિવિધ વિભાગો માં મળીને ૯૦૬ ઉપરાંત દર્દી ને તપાસવા માં આવેલ જેમાંથી ૨૨૬ દર્દીઓ ને લેબોરેટરી ૩૨ દર્દીઓ ને કાર્ડિયોગ્રામ ૮૦ દર્દીઓ ને સોનોગ્રાફી અને ૩૦૫ દર્દીઓ ને બી એમ ડી ટેસ્ટ વિના મૂલ્યે કરી આપવા માં આવેલ આ કેમ્પ માં સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સત્યવતીબેન કોઠારી હાજર રહી જરૂરી માર્ગ દર્શન અને સૂચન આપેલ આ પ્રસંગે સીમાબેન શાહ પોપટભાઈ પંચાલ પ્રદીપભાઈ પટેલ ડી એ ઉકાવાળા [ ઓડિટર] વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી ને પ્રોત્સાહન પૂરું પાડેલ
સંસ્થા ના સુપ્રી શ્રી અમૃત ભાઈ એ જણાવેલ કે અમો આજુબાજુ ના તબીબ મિત્રો / કર્મચારીઓ સાથે સંકલન કરી ને આગામી દિવસો માં વધુ માં વધુ જરૂરિયાત મંદ વ્યકતીઓ સુધી લાભ પહોંચી એવું આયોજન કરવા માં આવનાર છે
આ સમગ્ર કેમ્પ નું સફળ સંચાલન કનૈયાલાલ રાવલ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલ
અંત માં હોસ્પિટલ ના એડમિનિસ્ટર ડૉ અનુરૂપસર સૌ નો આભાર વ્યકત કરેલ

Newly appointed General Surgeon Dr Kush Patel, at Parikh (Mahajan) hospital, is highly skilled and compassionate towards...
22/04/2023

Newly appointed General Surgeon Dr Kush Patel, at Parikh (Mahajan) hospital, is highly skilled and compassionate towards his patient. This is an ideal combination which any Doctor should possess.

Address

Delhi Gate
Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Parikh Hospital - Mahajan Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Parikh Hospital - Mahajan Hospital:

Share

Category