11/04/2026
પ્રેમજીભાઈ ચૌધરીની પ્રેરણાદાયક સફર
પ્રેમજીભાઈ ચૌધરીને છેલ્લા 10 વર્ષથી શુગર (ડાયાબિટીસ) હતી. તેઓ સતત ગોળીઓ લેતા હતા, છતાં પણ તેમની શુગર હંમેશા હાઈ જ રહેતી હતી. ઘણી વાર નિરાશા પણ આવતી, પરંતુ પ્રેમજીભાઈએ ક્યારેય હિંમત હારી નહોતી.
એક દિવસ તેમણે Pramukh Madhavbaug Palnapur માં સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો. યોગ્ય ડાયેટ, એક્સરસાઈઝ અને આયુર્વેદિક સારવાર સાથે તેમણે નિયમિત રીતે થેરાપી લીધી.
માત્ર 3 મહિનામાં જ આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું — તેમની શુગર સંપૂર્ણ રીતે નોર્મલ થઈ ગઈ! એટલું જ નહીં, તેમણે 15 વખત સતત થયેલી શુગર ટેસ્ટ પણ સફળતાપૂર્વક પાસ કરી.
આજે પ્રેમજીભાઈની કહાની આપણને શીખવે છે કે જો હિંમત અને યોગ્ય માર્ગદર્શન હોય, તો કોઈપણ બીમારીને હરાવી શકાય છે.