Mavjat Multispecialty Hospital

Mavjat Multispecialty Hospital 100 bedded Multi-super Speciality Charitable Hospital.

24/02/2026

ગર્ભાવસ્થામાં શું ખાવું? શું ન ખાવું ? – તો ગાયનેક ડોક્ટર દ્વારા આ માહિતી જરૂર સાંભળો.”

માવજત હોસ્પિટલ ની વધુ માહિતી માટે
9558 200 200 / 600 600

#બનાસકાંઠા #પાલનપુર

માવજત હોસ્પિટલ દ્વારા રતનપુર PHC ખાતે અવેરનેસ કાર્યક્રમઆજે રતનપુર PHC ખાતે આશાબહેનો માટે વિશેષ અવેરનેસ સેશનનું આયોજન કરવ...
21/02/2026

માવજત હોસ્પિટલ દ્વારા રતનપુર PHC ખાતે અવેરનેસ કાર્યક્રમ

આજે રતનપુર PHC ખાતે આશાબહેનો માટે વિશેષ અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
માવજત હોસ્પિટલના નિષ્ણાત ગાયનેક ડૉ દેવાંશી શાહ અને પીડિયાટ્રિક ડૉ રુચિ બગવાડિયા દ્વારા માતા–બાળ આરોગ્ય અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

સેશન દરમિયાન નીચેના મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી:

> માતા અને બાળકની આરોગ્યસંભાળ

> ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી કાળજી

> નવજાત બાળકની સંભાળ

> પોષણ, રસીકરણ અને સામાન્ય તકલીફો અંગે માહિતી

#બનાસકાંઠા #પાલનપુર

20/02/2026

"🌟 દર્દીનો અભિપ્રાય 🌟"

"બાળરોગ" ની "માવજત હોસ્પિટલ - પાલનપુર" ખાતેના તેમના અનુભવ વિશે સકારાત્મક પ્રતિસાદ શેર કરવા માટે અમે આતુર છીએ.

"માવજત હોસ્પિટલ"માં "બાળરોગ ના દર્દી" નો સારો અનુભવ જુઓ, તેઓ તેમને મળેલી ઉત્તમ સારવાર અને સંભાળ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

બાળરોગ ના દર્દી નો સકારાત્મક પ્રતિસાદ એ દર્દી ને મળતી સંભાળ માટે અમારી પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

"🌟रोगी की राय 🌟"

हम "मावजत अस्पताल - पालनपुर" में आपके साथ एक "बच्चे के रोग" के अनुभव की सकारात्मक प्रतिक्रिया साझा करने के लिए हम उत्सुक हैं।

"मावजत अस्पताल" में एक "बच्चे के दर्दी" के अच्छे अनुभव को देखें, वो उन्हें प्राप्त उत्तम उपचार और देखभाल के लिए "मावजत अस्पताल" का हृदय से आभार व्यक्त करते हैं।

एक "बच्चे के दर्दी" से प्राप्त सकारात्मक प्रतिक्रिया जो दर्दी के देखभाल के प्रति हमारी प्रतिबद्धता को उजागर करती है।

#બનાસકાંઠા #પાલનપુર

માવજત હોસ્પિટલ માં હવે પ્લાસ્ટીક સર્જન ના નિષ્ણાત....ડૉ. કેતન પટેલ સોમવાર થી શનિવાર સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધીહોસ્પિટલ ની...
18/02/2026

માવજત હોસ્પિટલ માં હવે પ્લાસ્ટીક સર્જન ના નિષ્ણાત....

ડૉ. કેતન પટેલ

સોમવાર થી શનિવાર સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી

હોસ્પિટલ ની વધુ માહિતી માટે
9558 200 200 / 600 600

માવજત હોસ્પિટલ તરફથી મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામના...                                                     #બનાસકાંઠા ...
15/02/2026

માવજત હોસ્પિટલ તરફથી મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામના...

#બનાસકાંઠા #પાલનપુર

જનરલ સર્જરી | લેપ્રોસ્કોપિક સર્જરી | એન્ડોસ્કોપી | ગેસ્ટ્રો સર્જરી | એનોરેકટલ સર્જરી... બધી જ સર્જરી એક જ છત નીચે... માવ...
12/02/2026

જનરલ સર્જરી | લેપ્રોસ્કોપિક સર્જરી | એન્ડોસ્કોપી | ગેસ્ટ્રો સર્જરી | એનોરેકટલ સર્જરી... બધી જ સર્જરી એક જ છત નીચે...

માવજત હોસ્પિટલ ની વધુ માહિતી માટે
9558 200 200 / 600 600

#બનાસકાંઠા #પાલનપુર

Mavjat Hospital Welcomes "Dr. Kartik Maheshwari- M.S." to Our Medical Team                                              ...
09/02/2026

Mavjat Hospital Welcomes "Dr. Kartik Maheshwari- M.S." to Our Medical Team

#બનાસકાંઠા #પાલનપુર

માવજત હોસ્પિટલ મા (તા.૦૧-૦૨-૨૬ થી તા.૦૮-૦૨-૨૬ સુધી ના ડોકટર્સ) નું લિસ્ટ                                                ...
03/02/2026

માવજત હોસ્પિટલ મા (તા.૦૧-૦૨-૨૬ થી તા.૦૮-૦૨-૨૬ સુધી ના ડોકટર્સ) નું લિસ્ટ

#બનાસકાંઠા #પાલનપુર

31/01/2026

“તમારા બાળકને વારંવાર તાવ આવે છે? તો બાળરોગ ના ડોક્ટર દ્વારા આ માહિતી જરૂર સાંભળો.”

માવજત હોસ્પિટલ ની વધુ માહિતી માટે
9558 200 200 / 600 600

#બનાસકાંઠા #પાલનપુર

ધ્વજવંદન સમારોહ – માવજત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલપ્રજાસત્તાક દિન 2026ના પવિત્ર અવસરે, માવજત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમ...
26/01/2026

ધ્વજવંદન સમારોહ – માવજત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ

પ્રજાસત્તાક દિન 2026ના પવિત્ર અવસરે, માવજત મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને એકતા, બલિદાન અને રાષ્ટ્રપ્રેમના ભાવને ઉજવીને ઉજવણી કરવામાં આવી.

✨ આપ સૌના આરોગ્ય અને સશક્ત જીવન માટે સતત પ્રતિબદ્ધ, માવજત હોસ્પિટલ, રાષ્ટ્રની સેવા માટે પણ તત્પર છે.

જય હિન્દ!

#બનાસકાંઠા #પાલનપુર

HAPPY REPUBLIC DAY                                                      #બનાસકાંઠા  #પાલનપુર
26/01/2026

HAPPY REPUBLIC DAY

#બનાસકાંઠા #પાલનપુર

માવજત હોસ્પિટલ તરફથી વસંત પંચમી ની હાર્દિક શુભકામના...                                                   #બનાસકાંઠા  #પા...
23/01/2026

માવજત હોસ્પિટલ તરફથી વસંત પંચમી ની હાર્દિક શુભકામના...

#બનાસકાંઠા #પાલનપુર

Address

Mansarovar Lake
Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Mavjat Multispecialty Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Mavjat Multispecialty Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category