Samarpan Eye Hospital

Samarpan Eye Hospital TMSJ Eye Trust Samarpan Hospital Eye specialist In addition Trust has added new Facility.

Dental, Physiotherapy and diabetelogy and general Medicine Since last two Year and People take a benefit of that.Eyes are precious; we care for your Eyes.

Google આંખોનાં ડોક્ટર નહિ બને.અમે તમારું દર્દ સમજીને યોગ્ય સારવાર કરીએ છીએ.તમારી નજરની સાચી કાળજી – સમર્પણ હોસ્પિટલ.    ...
19/07/2025

Google આંખોનાં ડોક્ટર નહિ બને.
અમે તમારું દર્દ સમજીને યોગ્ય સારવાર કરીએ છીએ.
તમારી નજરની સાચી કાળજી – સમર્પણ હોસ્પિટલ.










A true Guru brings light, healing, and hope into our lives.On Guru Purnima, we honour every doctor and healer as a guidi...
10/07/2025

A true Guru brings light, healing, and hope into our lives.
On Guru Purnima, we honour every doctor and healer as a guiding force.
With deep respect — by Samarpan Hospital. 🙏

તમારું દૃષ્ટિ, અમારી જવાબદારી 👁️અદ્યતન તકનીક અને નિષ્ણાત સર્જન સાથેસમર્પણ હોસ્પિટલ – આંખોની સાચી સંભાળ
08/07/2025

તમારું દૃષ્ટિ, અમારી જવાબદારી 👁️
અદ્યતન તકનીક અને નિષ્ણાત સર્જન સાથે
સમર્પણ હોસ્પિટલ – આંખોની સાચી સંભાળ










તમારું આરોગ્ય, અમારી પ્રાથમિકતા!સંપૂર્ણ સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ.આજેજ મુલાકાત લો સમર્પણ હોસ્પિટલમાં!
05/07/2025

તમારું આરોગ્ય, અમારી પ્રાથમિકતા!
સંપૂર્ણ સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ.
આજેજ મુલાકાત લો સમર્પણ હોસ્પિટલમાં!









તમારું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી!વિશ્ર્વાસપાત્ર સારવાર માટે પસંદ કરો સમર્પણ હોસ્પિટલ.અહીં મળશે નિષ્ણાત ડોક્ટરો અને આધુનિ...
28/06/2025

તમારું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી!
વિશ્ર્વાસપાત્ર સારવાર માટે પસંદ કરો સમર્પણ હોસ્પિટલ.
અહીં મળશે નિષ્ણાત ડોક્ટરો અને આધુનિક સારવાર સુવિધાઓ.










જગન્નાથ રથયાત્રાના પાવન અવસરે સમર્પણ હોસ્પિટલ તરફથી હાર્દિક શુભકામનાઓ।ભગવાન જગન્નાથ સૌને આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિ આપે। ...
27/06/2025

જગન્નાથ રથયાત્રાના પાવન અવસરે સમર્પણ હોસ્પિટલ તરફથી હાર્દિક શુભકામનાઓ।
ભગવાન જગન્નાથ સૌને આરોગ્ય, શાંતિ અને સમૃદ્ધિ આપે। 🚩🙏










તમારું સ્મિત અમારી પ્રાથમિકતા છે!તૂટેલા કે ગુમ થયેલા દાંતનો હવે આરામથી ઉકેલ.સમર્પણ હોસ્પિટલમાં મેળવો આધુનિક ડેન્ટલ સારવા...
16/06/2025

તમારું સ્મિત અમારી પ્રાથમિકતા છે!
તૂટેલા કે ગુમ થયેલા દાંતનો હવે આરામથી ઉકેલ.
સમર્પણ હોસ્પિટલમાં મેળવો આધુનિક ડેન્ટલ સારવાર.










સંપૂર્ણ સમર્પણ સાથે સમર્પણ હોસ્પિટલની ૧૦ વર્ષની સફળતા! મોતીયાના 1200થી વધુ ચેકઅપ અને 299 વિનામૂલ્યના ઓપરેશન – નવી નજર, ન...
10/06/2025

સંપૂર્ણ સમર્પણ સાથે સમર્પણ હોસ્પિટલની ૧૦ વર્ષની સફળતા! મોતીયાના 1200થી વધુ ચેકઅપ અને 299 વિનામૂલ્યના ઓપરેશન – નવી નજર, નવી આશા! આપનો વિશ્વાસ અમારી શક્તિ છે.


દરરોજ સાંજે 4:00 વાગ્યાથી 6:00 વાગ્યા સુધી 65 વર્ષથી ઉપરના દર્દીઓ માટે ફ્રી તપાસ દરેક વિભાગમાં
02/06/2025

દરરોજ સાંજે 4:00 વાગ્યાથી 6:00 વાગ્યા સુધી 65 વર્ષથી ઉપરના દર્દીઓ માટે ફ્રી તપાસ દરેક વિભાગમાં

વિશ્વનું સહુથી ઊંચુ શિખર એવરેસ્ટ સર કરી ભારતનું મસ્તક ઊંચુ કરનારશ્રી ડૉ.જીગરભાઈ આસ્નાનીનુંसमर्पण HOSPITAL પરિવાર હાર્દિક...
29/05/2025

વિશ્વનું સહુથી ઊંચુ શિખર એવરેસ્ટ સર કરી ભારતનું મસ્તક ઊંચુ કરનાર
શ્રી ડૉ.જીગરભાઈ આસ્નાનીનું
समर्पण HOSPITAL પરિવાર હાર્દિક સ્વાગત કરે છે.
વિશ્વભરના પર્વતારોહીઓનું સફળ નેતૃત્વ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન...

વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ સર કરી ભારતનું મસ્તક ઊંચું કરનાર શ્રી ડોક્ટર જીગરભાઈ આસ્નાનીનું સમર્પણ  હોસ્પિટલ પરિવાર...
28/05/2025

વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ સર કરી ભારતનું મસ્તક ઊંચું કરનાર શ્રી ડોક્ટર જીગરભાઈ આસ્નાનીનું સમર્પણ હોસ્પિટલ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે ખૂબ ખૂબ અભિનંદન

સમર્પણ હોસ્પિટલના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ફ્રી કેમ્પનું આયોજન!૧૨૦૦થી વધુ દર્દીઓની નિઃશુલ્ક તપાસ અને ૨૯૯થી વધુના...
27/05/2025

સમર્પણ હોસ્પિટલના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ફ્રી કેમ્પનું આયોજન!
૧૨૦૦થી વધુ દર્દીઓની નિઃશુલ્ક તપાસ અને ૨૯૯થી વધુના મફતમાં ઓપરેશન થયા!
આ આભાર યાત્રા છે તમારું વિશ્વાસ અને અમારી સેવાની!










Address

Suresh Mehta Chowk, Near Girls High School, Palanpur/, Dist/Banaskantha, North
Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Samarpan Eye Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Samarpan Eye Hospital:

Share

Category