
10/07/2025
મોબાઇલની બાળકો પર થતી ખરાબ અસરો 📱👶🏻
૧.માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ: ચિંતા, ડિપ્રેશન અને અનિંદ્રા
૨.આંખોને નુકસાન
૩.શારીરિક વિકાસમાં અવરોધ
૪.વર્તનમાં બદલાવ: બાળકોમાં મોબાઇલની લતને કારણે ચીડિયાપણું, ગુસ્સો અને અન્ય નકારાત્મક વર્તનમાં વધારો છે.
૫.ડિજિટલ સ્મૃતિ ભ્રંશ: હાઇ-સ્પીડ મીડિયા કન્ટેન્ટ દ્વારા બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થાય છે.
૬.સામાજિક જીવનમાં અવરોધ
૭.આત્મહત્યા
હીરાબેન માનસિક રોગોની હોસ્પિટલ
ડો. કલ્પેશ જે. ઈલાસરીયા (પટેલ)
MBBS, MD(Psychiatry)
🏥 #માનસિકરોગોનીહોસ્પિટલ 🏥
✅ 🧠💚