Relief Piles Hospital

Relief Piles Hospital Relief Hospital - The Speciality Day Care Hospital For Treatments Of Piles , Fissures , Fistula , Co

09/09/2024
હરસ - મસા - ભગંદર નો ફ્રી નિદાન અને ખુબજ રાહત દરે ઓપરેશન નો કેમ્પ. તારીખ - 12/03/2023 થી 16/03/2023 સુધી નામ નોંધાવવું ફ...
06/03/2023

હરસ - મસા - ભગંદર નો ફ્રી નિદાન અને ખુબજ રાહત દરે ઓપરેશન નો કેમ્પ.

તારીખ - 12/03/2023 થી 16/03/2023 સુધી

નામ નોંધાવવું ફરજીયાત
[નામ નોંધાવવા - 9638739663 , 6355751695 , 9998424476]

સરનામું - રિલીફ હોસ્પિટલ , ગઠામણ ગેટ , ડો. લોઢીયા સાહેબ ના દવાખાના ની ઉપર , માધવી આઈસક્રીમ ઉપર બીજો માળ , પાલનપુર (02742-266366)

Wish You all Happy Republic Day Of India 🇮🇳🇮🇳🇮🇳
26/01/2023

Wish You all Happy Republic Day Of India 🇮🇳🇮🇳🇮🇳

ડૉ. આલમ દાર ચૌધરી 🏥રિલીફ હોસ્પિટલ , ગઠામણ  ગેટ , માધવી ડેરી ની ઉપર - પાલનપુર 👉ઉપલબ્ધ સારવાર :- ▪️હરસ , મસા , ફિશર ની ઓપર...
23/11/2017

ડૉ. આલમ દાર ચૌધરી
🏥રિલીફ હોસ્પિટલ , ગઠામણ ગેટ , માધવી ડેરી ની ઉપર - પાલનપુર

👉ઉપલબ્ધ સારવાર :-
▪️હરસ , મસા , ફિશર ની ઓપરેશન વગર / સાથેની સારવાર
▪️જટિલ ભગંદર ની અત્યંત પ્રચલીત ક્ષારસૂત્ર પદ્ધતિ થી સારવાર
▪️ડે-કેર યુનિટ તથા લેડીઝ સ્ટાફ ની સુવિધા

👉ક્ષારસૂત્ર પદ્ધતિ ના ફાયદા :-
▪️આ પદ્ધતિ થી રિંગ નો કન્ટ્રોલ ગુમાવવાની શક્યતા રહેથી નથી
▪️બીજા જ દિવસ થી દર્દી પોતાનું કામ કરી શકે છે
▪️મોટા વાઢ કાપ ની જરૂર રહેતી નથી
▪️રોગ ફરીવાર થતો નથી

24/10/2017

Address

Palanpur

Telephone

7016838488

Website

Alerts

Be the first to know and let us send you an email when Relief Piles Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category