
09/05/2025
પાલનપુર માં ફરી એક વાર મેડીપોલીસ અને ધ અધર સોન્ગ, મુંબઈ દ્વારા આયોજિત ( ફ્રી હોમીયોપેથીક કેમ્પ!!! )
મુંબઈ ના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન સાથે 3 મહિના સુધીની ફ્રી દવા
ક્યાં ક્યાં રોગો ની સારવાર મળશે
[ ચામડીના રોગો, સ્ત્રી રોગો, પેટ ના રોગો, હાડકા અને સાંધા ના રોગો, બાળ રોગો, માનસિક રોગો જેવા ગણા અન્ય રોગો ]
📍 સ્થળ: G-Block, ધ અધર સોન્ગ હોમીઓપેથીક ક્લિનિક, મેડિપોલીસ ડીસા હાઈવે પાલનપુર.
📅 તારીખ: ૧૪ મે ૨૦૨૫.
🕘 સમય: સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ સુધી.
નોંધ : પહેલા થી અપોઈટ્મેન્ટ ફોન પર જ લેવી જરૂરી છે.
આ સુવર્ણ અવસર ને ચૂકશો નહિ! હોમીયોપેથીક સારવારનો લાભ ઉઠાવો અને આરોગ્ય માટે એક નવો દ્રષ્ટિકોણ અપનાવો.
વધુ માહિતી માટે : +91 90818 19290