28/02/2026
“OT માં કલાકો સુધી ઊભું રહેવું…
Emergency માં દોડવું…
Stress સહન કરવું…
પણ કોના માટે?”
👉 લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવા માટે 🤍
👉 સલામત માતા અને સ્વસ્થ બાળક માટે 👶🏻✨
👉 પરિવારની આંખોમાં ઝળહળતી ખુશી માટે 😊
👉 “Sir… Pregnancy Positive!” સાંભળવાની ખુશી માટે 💫
👉 અને… કોઈના ખુશીમાં ખુદ ખુશ થવા માટે ❤️
આ માત્ર વ્યવસાય નથી…
આ છે વિશ્વાસ.
આ છે સેવા.
આ છે દિલથી જોડાયેલી જવાબદારી 🤍✨