Dr Dhaval Prajapati Spine Surgeon

Dr Dhaval Prajapati Spine Surgeon Hi, I'm Dr. Dhaval Prajapati, an Orthopaedic Spine Surgeon. On a journey towards a healthy Spine.

પાલનપુરમાં સ્પાઇન સર્જન તરીકે 1 વર્ષ !છેલ્લા એક વર્ષમાં મારા બધા દર્દીઓ અને શુભેચ્છકોના વિશ્વાસ, સમર્થન અને પ્રેમ બદલ આભ...
13/04/2025

પાલનપુરમાં સ્પાઇન સર્જન તરીકે 1 વર્ષ !

છેલ્લા એક વર્ષમાં મારા બધા દર્દીઓ અને શુભેચ્છકોના વિશ્વાસ, સમર્થન અને પ્રેમ બદલ આભારી છું.

અમે કરોડરજ્જુ અને ફેફસાના દર્દીઓ માટે મફત OPD આયોજન કરી રહ્યા છીએ.

તારીખ: 14 થી 18 એપ્રિલ
સમય:
સાંજે: 5 વાગ્યે - 7 વાગ્યે

સ્થાન:
ડો.ધવલ પ્રજાપતિ (મણકાના નિષ્ણાત)
ડૉ. પંક્તિ પ્રજાપતિ (ફેફસાના નિષ્ણાત)

માવજત મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, માનસરોવર રોડ, પાલનપુર

એપોઇન્ટમેન્ટ માટે, સંપર્ક કરો:
097267 00711
95582 00200

**🌟 શક્તિ અને  સ્વાસ્થ્યની કહાની 🌟**એક વર્ષથી વધુ સમયથી કમરના દુખાવાથી પીડાતી ૫૫ વર્ષીય મહિલા છેલ્લા ૨.૫ મહિનાથી સંપૂર્ણ...
24/03/2025

**🌟 શક્તિ અને સ્વાસ્થ્યની કહાની 🌟**

એક વર્ષથી વધુ સમયથી કમરના દુખાવાથી પીડાતી ૫૫ વર્ષીય મહિલા છેલ્લા ૨.૫ મહિનાથી સંપૂર્ણપણે પથારીવશ હતી. અનેક ડોકટરોની સલાહ લેવા છતાં તે ઊભી કે ચાલી શકતી ન હતી.

એક દિવસ, તેના સંબંધી એ મને તેના રિપોર્ટ્સ બતાવ્યા, અને સંપૂર્ણ તપાસ પછી, તે સ્પષ્ટ થયું કે તેને મણકામાં ચેપ છે, જેના કારણે તેના કરોડરજ્જુ સંપૂર્ણપણે તૂટી ગયું હતું.સર્જરી જ એકમાત્ર રસ્તો હતો.

પરિણામ? આશ્ચર્યજનક ! 🙌
✨ સર્જરી પછી * 5 મા દિવસે* ચાલવાનું શરૂ કર્યું.

✨ 20દિવસના ફોલો-અપમાં, તેણીએ ખુશીથી શેર કર્યું, *” સાહેબ 2.5 મહિના પછી જમીન પર પગ મુક્યો છે.”*

એક ખુશ દર્દી, આભારી પરિવાર અને એક નવુ જીવન 💖

27/12/2024
Success Story!A 72-year-old lady was unable to walk or stand due to severe back pain for 1.5 months. After a thorough ev...
20/12/2024

Success Story!

A 72-year-old lady was unable to walk or stand due to severe back pain for 1.5 months. After a thorough evaluation, we suspected tuberculosis and performed surgery.

The result? She was walking on the 3rd day after surgery!

Both the patient and her family are overjoyed with the outcome. We've also started her on anti-tuberculosis treatment.

For any spine-related concerns, consult Dr. Dhaval Prajaapti.

હવે મહેસાણા શહેરમાંકમરના મણકાના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.ધવલ પ્રજાપતિશુકવાર સવારે 10થી 12ગેલેક્ષી હોસ્પિટલ મોઢેરા ચોકડી પાસ...
15/10/2024

હવે મહેસાણા શહેરમાં
કમરના મણકાના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.ધવલ પ્રજાપતિ

શુકવાર સવારે 10થી 12

ગેલેક્ષી હોસ્પિટલ મોઢેરા ચોકડી પાસે

શું તમને કમરમાં નશ દબાય છે? શુ આપને કમરમાં દુઃખાવો થાય છે? શું તમને પગમાં જનજનાટી થાય છે? શું આપને ચાલવામાં કે ઊભા રહેવા...
04/09/2024

શું તમને કમરમાં નશ દબાય છે?
શુ આપને કમરમાં દુઃખાવો થાય છે?
શું તમને પગમાં જનજનાટી થાય છે?
શું આપને ચાલવામાં કે ઊભા રહેવામાં તકલીફ છે ?
શું આપને સાયટિકા ની તકલીફ છે?
શું તમને ઓપરેશનની સલાહ આપી છે?

હવે કમરને લગતી તમામ સારવાર
સ્પાઈન સર્જન ડો.ધવલ પ્રજાપતિ દ્વારા

31/08/2024

Consult for any Spine related issues
Dr Dhaval Prajapati
Monday and Thursday
Morning 9-12
Civil Hospital Palanpur
9726700711

Address

Mavjat Multispeciality Hospital
Palanpur
385001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm

Telephone

+919726700711

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Dhaval Prajapati Spine Surgeon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Dhaval Prajapati Spine Surgeon:

Share

Category