Amrut Ayurved Kendra

Amrut Ayurved Kendra Amrut Ayurveda Kendra & Panchakarma Hospital, pride in practicing Ayurveda with the ancient science Who specializes in the practice of Ayurveda.

This Ayurveda hospital is located in Palanpur city of North Gujarat in India. The well-established Ayurvedic clinic offers specific benefits from its symbiosis and unique instruction in its field. Today Ayurveda is experiencing a global revival and is increasingly recognized as the oldest and most intelligent system of medicine known to man. We started as a small clinic in the early 85s by the fou

nder Vd Mahesh A Akhani, now it has become a full-fledged Ayurvedic Panchakarma Hospital. Amrut Ayurveda Kendra is a unique wellness center. Here Ayurveda consultants protects the health of a healthy person and cures the physical and mental illnesses of the patient.

25/06/2025
🌿 Give your baby the best start with Ayurveda! 📖✨ Discover the power of Garbha Samskara for a healthy and intelligent ba...
01/03/2025

🌿 Give your baby the best start with Ayurveda! 📖✨ Discover the power of Garbha Samskara for a healthy and intelligent baby. 💖 Order now!

💖 A Ray of Hope for Motherhood! 💖Low AMH value? No worries! With holistic Ayurvedic care, another mom-to-be is celebrati...
18/11/2024

💖 A Ray of Hope for Motherhood! 💖
Low AMH value? No worries! With holistic Ayurvedic care, another mom-to-be is celebrating her journey. 🌸

💫 Let Amrut Ayurved Kendra guide you with natural and effective solutions. Your miracle could be next!

📩 DM us or 📞 Call: 094283 71155
🌿 Because every family deserves the joy of a little one.

29/10/2024

આયુર્વેદ નું અમૃત.... વૈદ્ય મહેશ અખાણી.

સૌની કબજીયાત જુદી જુદી

સામાન્યત: આપણે એક જ લાકડીએ બધાજ ઢોર હંકારવાના ટેવાયલા છીએ. આવું વનવગડામાં ચરતા પશુઓના માટે થઇ શકે. જો કે આપણે પણ હરડે, ત્રિફળા, હીંમજ, ઇસબગુલ, નસોતર, ગરમાળો જેવી નક્કી કરેલી દવાઓ રાત્રે સૂતા સમયે લઈને પેટ સાફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અંગ્રેજીમાં તો દવાઓની આડ અસર સ્વરૂપે પાચન બગાડે છે ત્યારે તેઓ એસીડીટીની કે પેરાફીન જેવી દવાઓ આપે છે પરંતુ તે દવાઓ પણ પાચન તો વધુ બગાડે છે તેથી આવું કરવાથી કબજીયાત કાયમી મટી શકે નહિ અને કાયમી દવાઓ ખાતા થઇ જઈએ છીએ.

કબજીયાતની નિયમિત દવાઓ ખાવાના કારણે દવાઓની ટેવ પડે, પાચન બગડે, વારંવાર ઝાડા થઇ જાય, અશક્તિ લાગે છે. હરડે, ત્રિફળાને આપણે નિર્દોષ માનીએ છીએ છતાં પણ સગર્ભાને, દુબળા વ્યક્તિને અપાય નહિ. તેથી ઘણી વખત અમે ગમ્મતમાં કહીએ છીએ કે, “કાયમ ચૂર્ણ લેવાય?”

પ્રકૃતિ એટલેકે સ્વભાવ, ઋતુ, રોગ, ઉમર, બળ, પાચન શક્તિ જેવા આયુર્વેદે દસ કારણો લખ્યાં છે જેના કારણે કોઈપણ બે વ્યક્તિનો રોગ એક જ જેવો હોવા છતાં તેમની સારવાર અને સલાહ જુદી જુદી હોઈ શકે છે. કબજીયાત એ એક એવું લક્ષણ છે કે, જેનાથી ઘણાં બધા રોગ થઇ શકે છે છતાં તેની સારવાર માણસે- માણસે જુદી જુદી થઇ શકે છે.

• જે વ્યક્તિને વારંવાર તાવ આવતો હોય કે તેના શરીરમાં જીર્ણજવર એટલેકે હાડતાવ રહેતો હોય તેને ત્રિફલાનું ઘી ( ગાયના ઘીને ત્રિફલાના ક્વાથથી સિદ્ધ કરીને બનાવવામાં આવે તે) નિયમિત પીવા આપવું જોઈએ. કાળીદ્રાક્ષનું પાણી પણ પીવા માટે આપી શકાય.
• જે વ્યક્તિનું પાચન નબળું હોય તેમને હરડે, સૂંઠ અને લીમડાની ગળોનો ઉકાળો આપીને અપચો અને કબજીયાત મટાડી શકાય.
• જે વ્યક્તિને અપચાની સાથે સાંધાઓમાં સોજા રહેતા હોયતો તેમને આમવાત હોઈ શકે છે. તેમને સૂંઠના ઉકાળામાં દીવેલ એક ચમચી ઉમેરીને દરરોજ સવારે લેવા માટે આપી શકાય.
• જે વ્યક્તિને નબળું પાચનના કારણે લીવર કે બરોળ ઉપર સોજો હોય, વારંવાર વિશામ્જ્વાર એટલેકે મલેરિયા આવતો હોય કે માનસિક રોગી હોય તેમને માટે ગોમૂત્ર યુક્ત હરડે અથવા પંચગવ્યઘૃત પીવા માટે આપવું જોઈએ.
• જે તાવવાળા માણસનો મળ અત્યંત ગંઠાઈ ગયો હોય તેમને જવનાં સરખા ભાગે ચોખા તથા લીંડીપીપર, આમળાં નાખીને ઉકાળેલી રાબ તૈયાર કરીણે ગાયના ઘીમાં વઘારીને પીવા માટે આપવી.
• સૂંઠ, આમળાં, ગંઠોડા, કાળીદ્રાક્ષ નાખીને બનાવેલી ચોખાની રાબ પીવાથી તાકાત આવે, કબજીયાત માટે, તાવ પણ ઉતરે અને પાચન સારું થાય છે.
આમ, આયુર્વેદ એ સર્વાંગી વિજ્ઞાન છે કે જ્યાં એક જ દવાથી સૌને એક દર્દની સારવાર થતી નથી. હા... તેના માટે અભ્યાસુ, અનુભવી વૈદ્યનું માર્ગદર્શન જરૂરી છે. ..........................................................આજે ધન્વંતરિ ત્રયોદશી - વિશ્વ આયુર્વેદ દિવસની સૌને હાર્દિક શુભેચ્છા................................................. વૈદ્ય મહેશ અ. અખાણી, વૈદ્ય પરાશર મ. અખાણી. અમૃત આયુર્વેદ કેન્દ્ર, આયુર્વેદ સંકુલ, હનુમાન ટેકરી, પાલનપુર. મો. ૯૪૨૮૩૭૧૧૫૫.

💔 In Loving Memory of Ratan Tata 💔Today, we remember and celebrate the extraordinary life of Ratan Tata, a visionary lea...
09/10/2024

💔 In Loving Memory of Ratan Tata 💔

Today, we remember and celebrate the extraordinary life of Ratan Tata, a visionary leader and a compassionate human being. His unwavering dedication to innovation, philanthropy, and the betterment of society has left an indelible mark on our nation and the world.

Ratan Tata’s legacy is one of inspiration, resilience, and kindness. He taught us the importance of giving back and believing in the power of dreams. His contributions to industry and society will continue to inspire generations to come.

Thank you, Mr. RATAN TATA, for everything. You will be greatly missed. Rest in peace.

On the auspicious occasion of Janmashtami, the Gokul Garbh Sanskar Dham was inaugurated at Gokul Global University. The ...
26/08/2024

On the auspicious occasion of Janmashtami, the Gokul Garbh Sanskar Dham was inaugurated at Gokul Global University. The inauguration was graced by the esteemed presence of Honorable Cabinet Minister Shri Balvantsinh Rajput.

Present at the event were Dr. Maheshbhai Akhani, Dr. Pralhadbhai, Dr. Dipuba Devda, Anitaben Patel, Dr. Mittalben Vyas, Shrimati Bhikhba Rajput, Tejalben Rajput, Dr. Smitaben Panchal, Dr. Grishmaben, and eight expectant mothers from the surrounding areas who joined the Garbh Sanskar Dham.

10/08/2024

🌿 આયુર્વેદ અને પંચકર્મ ધ્વારા વંધ્યત્વ નો ઈલાજ શક્ય છે🌿

અમૃત આયુર્વેદ કેન્દ્ર, પાલનપુર - ઉત્તર ગુજરાતની એકમાત્ર NABH માન્ય આયુર્વેદ હોસ્પિટલ, જ્યાં મેડીક્લેમમાં કેશલેશ અને ઇન્ડોર પેશન્ટ સુવિધા ઉપલબ્ધ છે.

Vd Mahesh Akhani
Vd Parashar Akhani

Amrut Ayurved Kendra

🏥 "Ayurveda Sankul"

Near Hanumaan Temple & Shree Arcade,
Hanumaan Tekari
Abu highway,
Palanpur(Guj.) - 385001
INDIA

Location -
https://maps.app.goo.gl/xtCqxGwLpX5dQNHw7

📞 +91 9428371155

🌐



Amrut Ayurveda Kendra & Panchakarma Hospital, pride in practicing Ayurveda with the ancient science

✨ Honoring Excellence in Ayurveda ✨We're thrilled to announce that Vaidya Mahesh Akhani, Senior Chief Physician at   (an...
16/07/2024

✨ Honoring Excellence in Ayurveda ✨

We're thrilled to announce that Vaidya Mahesh Akhani, Senior Chief Physician at (an NABH accredited Ayurveda Hospital), has been felicitated with the prestigious Award! 🏆

This accolade recognizes his immense contributions and unwavering dedication to the field of Ayurveda.

Join us in celebrating this remarkable achievement and his continuous efforts to promote the ancient science of life. 🌿

*ઘર ઘર માં આયુર્વેદ લઇ જવાની ભાવના સાથે શરુ થયેલી અમારી આ આયુર્વેદ યાત્રા ૪૦માં વર્ષમાં પ્રવેશ કરે છે.* *તે નિમિતે સર્વ ...
25/04/2024

*ઘર ઘર માં આયુર્વેદ લઇ જવાની ભાવના સાથે શરુ થયેલી અમારી આ આયુર્વેદ યાત્રા ૪૦માં વર્ષમાં પ્રવેશ કરે છે.*

*તે નિમિતે સર્વ રોગ નિદાન કેમ્પ અને નેત્ર ધારા (નેત્ર પરીષેક) નું આયોજન વિના મુલ્યે કરવામાં આવેલ છે.*

*તારીખ – 25/04/2024 - ગુરુવાર*
*સમય – સવારે 9 થી 1 અને સાંજે 4 થી 7*

*આ ઉનાળાની ઋતુમાં આંખોને ઠંડક અને આરામ આપો.*

*નેત્ર ધારા ના ફાયદા –*
*1.* દ્રષ્ટિ માં સુધારો આવે છે.
*2.* માનસિક સ્વસ્થતા આપે છે.
*3.* આંખો માંથી ખંજવાળ અને સ્ત્રાવ ને અટકાવે છે.
*4.* આંખોમાં આવતી સુકાશને અટકાવે છે.

*વધારે માહિતી માટે – સંપર્ક – +91 9428371155*
*સ્થળ – “આયુર્વેદ સંકુલ” હનુમાન મંદિર અને શ્રી આર્કેડ ની વચ્ચે, આબુ હાઇવે, હનુમાન ટેકરી, પાલનપુર*

  Your Well-being with  !✨   that Await You:🌿  🌼  🌸  💆‍♀️  🌟  -Body HarmonyUnwind, rejuvenate, and embark on a journey t...
29/02/2024

Your Well-being with !

✨ that Await You:

🌿
🌼
🌸
💆‍♀️
🌟 -Body Harmony

Unwind, rejuvenate, and embark on a journey to holistic well-being with our Abhyanga experience.

Embrace the bliss, embrace the balance.

For bookings and inquiries, contact us at +91 94 28 37 11 55

Address

"Ayurveda Sankul" Near Hanuman Mandir & Shree Arcade, Abu Highway
Palanpur
385001

Opening Hours

Monday 9am - 1:30pm
4pm - 7pm
Tuesday 9am - 1:30pm
4pm - 7pm
Wednesday 9am - 1:30pm
4pm - 7pm
Thursday 9am - 1:30pm
4pm - 7pm
Friday 9am - 1:30pm
4pm - 7pm
Saturday 9am - 1:30pm
4pm - 7pm

Telephone

+919428371155

Alerts

Be the first to know and let us send you an email when Amrut Ayurved Kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Amrut Ayurved Kendra:

Share

Category