18/08/2020
આપ સર્વે ના સાથ અને સહકારની અપેક્ષા સહ તા ૧૮/૦૮/૨૧૦૬ ના રોજ શરૂ કરેલ નવીન સફર ના આજે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ એ પ્રસંગે આપ સર્વે નો ખુબ ખુબ આભાર....
આ શૃંખલા આગળ વધારી જગત કલ્યાણ માટેનો ઉદેશ્ય સાર્થક થાય એ માટે સંપૂર્ણ સમર્પણ સાથેના શ્રેષ્ઠ પ્રયત્નો ચાલુ રાખીશું....🎂