Green Juice Club

Green Juice Club Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Green Juice Club, Medical and health, 1, SONAL PARK SOCIETY, Patan.

ગ્રીનજ્યુસ એક નેચરલ જ્યુસ છે જે  શરીરને જરૂરી પોષકતત્વો પુરા પાડે છે, તો આજેજ બુક કરવો તમારો ગ્રીનજ્યુસ
26/07/2023

ગ્રીનજ્યુસ એક નેચરલ જ્યુસ છે જે શરીરને જરૂરી પોષકતત્વો પુરા પાડે છે, તો આજેજ બુક કરવો તમારો ગ્રીનજ્યુસ

19/03/2022
24/08/2021
29/07/2021

*अपना डॉक्टर अपने अन्दर*

जीवनी शक्ति का पहला कार्य
*पोषण निर्माण एवं विकास*

जीवनी शक्ति जब आहार के पाचन का कार्य करती है तब उसे जठराग्नि तथा पाचन शक्ति भी कहते हैं ।पाचन क्रिया द्वारा भोजन की वस्तुओं तथा वायुमंडल से पौष्टिक तत्व शरीर के सभी अंगों को पहुंचाना एवं शरीर का अवस्था अनुसार विकास करना जीवनी शक्ति का पहला कार्य है।

जीवनी शक्ति का दूसरा कार्य
*शरीर शुद्धि*

पाचन क्रिया से अवकाश मिलने पर जीवनी शक्ति शरीर शुद्धि का कार्य करना आरंभ कर देती है। यह भोजन का पाचन करने के पश्चात अनावश्यक मल एवं शरीर के अंदर ग्रहण की हुई अनावश्यक वस्तुओं को गुदा, मूत्रेन्द्रिय,नासिका, त्वचा तथा मुख द्वारा बाहर निकालती है।

जीवनी शक्ति का तीसरा कार्य
*शरीर की मरम्मत*

शरीर की आवश्यक मरम्मत करना स्वास्थ्य एवं सुंदरता को बनाए रखना जीवनी शक्ति का तीसरा कार्य है उदाहरण पुरुषों को दाढ़ी बनाते हैं या बहनों को सब्जी काटते समय जख्म हो जाता है तो थोड़ा रक्त निकल कर त्वचा पर जमा हो जाता है एवं दो-चार दिन में जख्म ठीक हो जाता है और त्वचा पहले जैसी दिखाई देने लगती है इस जख्म को किसी भी प्रकार की औषधि या लोशन नहीं लगाया इंजेक्शन या मुख द्वारा कोई औषधि भी शरीर में नहीं भेजी गई ।

*इससे सिद्ध होता है कि हमारे अंदर उपस्थित डॉक्टर जीवनी शक्ति ने जख्म ठीक करने का कार्य बिना किसी औषधि से पूरा कर लिया।*
🍀🍃☘️🪵🌱🌿🍀🪵🍃☘️

અપનાવો ગ્રીનજ્યૂસ રોગો થશે દૂર, તમે રહેશો આખુવર્ષ ફિટ આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને તેના ઉપયોગ અને તેનાથી થતા ફાયદા વિશે ...
28/06/2021

અપનાવો ગ્રીનજ્યૂસ રોગો થશે દૂર, તમે રહેશો આખુવર્ષ ફિટ

આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને તેના ઉપયોગ અને તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. આયુર્વેદ ઉપર ચાલનારા લોકો આજે સારી રીતે હેલ્ધી- તંદુરસ્ત જીવન જીવતા હોય છે તેમાં બેમત નથી. તેથી જ આજે અમે તમારી માટે ખાસ જ્યૂસ થેરાપીનો પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી શરીરને આખું તંદુરસ્ત રાખી શકાય છે.

આધુનિક સાયન્સના સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો અકસીર ઉપાય છે. કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દુષિત પદાર્થો (ટોક્સીક એલીમેન્ટ)ને દૂર કરે છે. રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બે થી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની વધારે કાર્યક્ષમ થાય છે. રોગને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે.

Address

1, SONAL PARK SOCIETY
Patan
384265

Telephone

+919998524885

Website

Alerts

Be the first to know and let us send you an email when Green Juice Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share