Dr.Pulkit Modi - Samved Orthopaedic Joint Replacement Hospital, Patan

  • Home
  • India
  • Patan
  • Dr.Pulkit Modi - Samved Orthopaedic Joint Replacement Hospital, Patan

Dr.Pulkit Modi - Samved Orthopaedic Joint Replacement Hospital, Patan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Pulkit Modi - Samved Orthopaedic Joint Replacement Hospital, Patan, Hospital, Yash Plaza, University Rd, Chamunda society, Patan.

30/07/2024
પાટણ: ધારપુર હોસ્પિટલમાં valgus knee ના રોગનો ભોગ બનેલી મહિલાની સફળ સર્જરી કરાઈઘુંટણ નો ઘસારો એ એક વધતી ઉંમરે થતો સાંધા ...
29/04/2023

પાટણ: ધારપુર હોસ્પિટલમાં valgus knee ના રોગનો ભોગ બનેલી મહિલાની સફળ સર્જરી કરાઈ

ઘુંટણ નો ઘસારો એ એક વધતી ઉંમરે થતો સાંધા નો ઘસારો છે. ભારત માં ઘુંટણ નો ઘસારા નું પ્રમાણ વિશ્વ માં સૌથી વધારે છે. ભારત માં ઘુંટણના ઘસારો મુખ્યત્વે Varus knee હોય છે. અને તેનું ઓપરેશન એકંદરે સરળ હોય છે. Valgus knee ભારત માં બહુજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને તેનુ ઓપરેશન એકંદરે મુશ્કેલ હોય છે.

દર્દી નામ ભગવતીબેન પટેલ , ઉંમર ૫૫ વર્ષ , રનુજ રેહવાસી જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર ખાતે હાડકાં નાં વિભાગ માં બતાવતાં આવેલ હતાં. દર્દી ને મુખ્યત્વે બંને ઘુંટણ માં દુખાવો હતો , ચાલવામાં તકલીફ પડતી હતી અને બેસીને ઉભા થવામાં તકલીફ પડતી હતી.આ તકલીફ દર્દી ને છેલ્લાં ૭ વર્ષથી હતી. ડૉ. પુલકીત મોદી અને એમની ટીમ દ્રારા તપાસ કરતાં માલુમ પડ્યું કે દર્દી ને બંને ઘુંટણ માં અતિશય ધસારો હતો અને દર્દી ને valgus knee માલુમ પડ્યું. આ માટે દર્દી ને ઘુંટણ બદલવાના ઓપરેશન ની સલાહ આપવામાં આવી. (Total knee replacement operation).

આ માટે દર્દી ને જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર ખાતે દાખલ કરી એકપણ પૈસા નાં ખર્ચ વગર આયુષ્માન ભારત યોજના હેઠળ બંને ઘુંટણનાં સાંધા બદલવાનું ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું. ઓપરેશન બાદ દર્દી ને દુખાવામાં રાહત છે અને દર્દી દુખાવા વગર હરિફરી શકે છે.
ઓપરેશન બાદ દર્દી ની તકલીફ નું નિદાન થતાં દર્દી ડૉ. પુલકીત મોદી અને એમની ટીમ તથા જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુરના ડીન ડૉ. હાર્દિક શાહ સર તથા તબીબી અધિ‌ક્ષક ડૉ. પારૂલ શર્મા મેડમ અને સંપૂર્ણ જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુરનો આભાર માને છે

Source:
https://ptndigitalmedia.com/patan-a-woman-suffering-from-valgus-knee-disease-underwent-successful-surgery-at-dharpur-hospital/

https://www.deeptimes.co.in/en/ધારપુર-હોસ્પિટલમાં-ધૂટણન/

Address

Yash Plaza, University Rd, Chamunda Society
Patan
384265

Telephone

+919978907135

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Pulkit Modi - Samved Orthopaedic Joint Replacement Hospital, Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Pulkit Modi - Samved Orthopaedic Joint Replacement Hospital, Patan:

Share

Category