
07/10/2024
ROTARY CLUB OF PATAN
દ્વારા
આયોજિત ઓનલાઈન કાઉનસ્લીંગ
ATTENTION DEFICIT & HYPERACTIVITY DISORDER (ADHD)
તારીખ : 13/10/2024 , રવિવાર
સમય: 2:00 થી 6: 00
0 થી 14 વર્ષ ના બાળકો માટ
રિસોર્સ પર્સન: ડો. ગૌરાંગ જોષી
કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ (ઓટીઝમ, મનોરોગ તથા કોમ્યુનીકેશન ડીસઓર્ડર ના નિષ્ણાંત)
એમએમપીજે હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર, ભુજ.
જો તમારા બાળક માં નીચે ના માંથી કોઈ પણ પ્રકાર ના લક્ષણો દેખાય તો તરત જ સ્પંર્ગ કરો
અતિ ચંચળતા (HYPER CHILD)
બેધ્યાનપણું (INATTENTION)
સામાન્ય સુચન ન અનુસરવા
ઓછી એકાગ્રતા (LACK OF CONCENTRATION)
બિન જરૂરી વાતો તથા અલગ પ્રકારના અવાજ કરવા (TIC DISORDER)
ભાષાનો તથા સ્પીચ અને સામાન્ય સમજણનો મોડો અથવા નહીવત વિકાસ
ઓછી સમજ – મંદબુદ્ધિ જેવી પરિસ્થતિ.
વધુ માહિતી તથા એપોઈમેન્ટ માટે 9427182209 પર સંપર્ક કરવો