13/10/2025
આજે નવી જગ્યાએ અમથીબા હોસ્પિટલને ચાર વર્ષ પૂર્ણ કરી ને પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ ....
સતત ચાર વર્ષ કામ કરવાનો અનેરો સંતોષ મેળવ્યો છે અને આગળ પણ અવિરત હું અને અમારી ટીમ વતી દર્દીને અને સમગ્ર પાટણ પંથકને સંતોષ થાય એવું કામ કરતા રહીશું
ખૂબ આશીર્વાદ રુપી સાથ સહકાર મળ્યો મિત્રોનો સગા સંબંધીઓનો વડીલોનો પાટણ અને પાટણની આજુબાજુ પ્રેક્ટિસ કરતા તમામ ડોક્ટર નો તથા તમામ મેડિકલ લાઈન થી જોડાયેલા મિત્રોનો ખૂબ જ સપોર્ટ મળ્યો 🙏
આપના સાથ સહકાર વગર સફળતા મળવી એ શક્ય ન હતી.
ખૂબ ખૂબ આભાર
🙏🙏🙏