Navjiav vyasan mukti kendra

Navjiav vyasan mukti kendra Rehabilitation Therapy & Alcohol addiction treatment center

23/03/2024

વ્યસનથી બચો ,જીવન સુધારો, વ્યસનમુક્તિ માટે અમારો સંપર્ક કરો

Rehabilitation Therapy & Alcohol addiction treatment center

23/03/2024

नशे की लत ने समुद्र से ज्यादा लोगों को डुबाया है।

Rehabilitation Therapy & Alcohol addiction treatment center

HELLO FAMILY, હું આનંદ એક શરાબી,આજનો દિવસ મારા જીવન નો અત્યંત મહત્વ નો દિવસ છે આજથી પાંચ વર્ષ અગાઉ આજના જ દિવસે મને દારૂ...
16/02/2024

HELLO FAMILY, હું આનંદ એક શરાબી,આજનો દિવસ મારા જીવન નો અત્યંત મહત્વ નો દિવસ છે આજથી પાંચ વર્ષ અગાઉ આજના જ દિવસે મને દારૂ ના ઘાતક વ્યસન માંથી મુક્ત થવાનો સાચો માર્ગ મળ્યો હતો મારા માં બાપના આશીર્વાદ, ઈશ્વર ની કૃપા અને મારા વિશાળ NAVJIVAN ફેમિલીના સાથ સહકારથી આજના દિવસે શરાબના પેહલા ઘાતક ઘૂંટથી દૂર છું, સારું તો લાગેજ છે પણ દિલ માં થી એક સૂકુનનો એહસાસ થાય છે. વ્યસનમુક્તિ નો જે સંદેશો મને વર્ષ 2019 માં મળ્યો હતો, એને આજે 5 વર્ષે પણ અન્ય વ્યસન પીડિતો સુધી પહોંચાડી મારા પ્રોગ્રામના રસ્તે ચાલવાનું જે સૌભાગ્ય મને મળ્યું છે, ખરેખર એક રોમાંચિત કરનારો દિવસ છે આજના દિવસે વધુ કંઈ ન કેહતા હું માત્ર એટલુંજ કહીશ કે, જો આજના દિવસે હું કોઈને સૌથી વધારે યાદ કરું છું તો એ છે મારા માતા પિતા , ફોઈ ફુવા , _Umeshbhai_ p , _Umeshbhai D,Alcoholics anonymous ,A A fellowship_ અને ઈશ્વર કૃપાળુ અને દયાળુ છે, કે મને NAVJIVAN વ્યસનમુક્તિ કેન્દ્રના માધ્યમથી એક વિશાળ પરિવાર મળ્યો, અગણિત માતા પિતાઓ ના શુભાષીશ મળ્યા. .વ્યસન નામના જીવલેણ દૂષણને સમાજ માંથી નાબૂદ કરવાનું જે બીડું મેં આજથી 5 વર્ષે પહેલા ઝડપ્યું હતું તે આવનારા સમયમાં પણ એક એક દિવસ પ્રમાણે અવિરત ચાલુ રહે એવી ઈશ્વરને પ્રાર્થના, સાથેજ સમગ્ર NAVJIVAN ફેલોશીપ અને NAVJIVAN સ્ટાફના સભ્યોનો તેમજ એ દરેક વ્યકિત જે મારી રિકવરી મા મને મદદગાર બન્યા છે એ સૌ નો ખુબ ખુબ આભાર.🙏

વ્યસનથી બચો ,જીવન સુધારો, વ્યસનમુક્તિ માટે અમારો સંપર્ક કરો
21/12/2023

વ્યસનથી બચો ,જીવન સુધારો, વ્યસનમુક્તિ માટે અમારો સંપર્ક કરો

17/10/2023

शराब को छोडो और अपनों को गले लगाऔ फिर जीवन का हर सुख पाऔ ...!!

Rehabilitation Therapy & Alcohol addiction treatment center

12/10/2023

नशे की लत,
मौत को खत।

Rehabilitation Therapy & Alcohol addiction treatment center

08/10/2023

जो होगा नशे का आदि, उसके जीवन की होगी बर्बादी!

Rehabilitation Therapy & Alcohol addiction treatment center

30/09/2023

વ્યસનથી બચો ,જીવન સુધારો, વ્યસનમુક્તિ માટે અમારો સંપર્ક કરો.

Rehabilitation Therapy & Alcohol addiction treatment center

26/09/2023

દારૂ છોડાવો પરિવાર બચાવો

Rehabilitation Therapy & Alcohol addiction treatment center

21/09/2023

Rehabilitation Therapy & Alcohol addiction treatment center

Address

Lanva
Patan
384229

Telephone

+917046678586

Website

Alerts

Be the first to know and let us send you an email when Navjiav vyasan mukti kendra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Navjiav vyasan mukti kendra:

Share