Government Ayurved Hospital, Patan

Government Ayurved Hospital, Patan This is a state government organisation provides health related services with ayurved and panchkarma

સુવર્ણ પ્રાશન ૨૧/૫/૨૬ લાભાર્થી ૭૨૭
21/05/2026

સુવર્ણ પ્રાશન ૨૧/૫/૨૬ લાભાર્થી ૭૨૭

17/05/2026

સ્વસ્થ રહેવા માટે વિરેચન કર્મ પછી લાભાર્થી એ વ્યક્ત કરેલ સંતોષ

16/05/2026

ગૃધ્રસી (કમરના મણકા ની તકલીફ) ના લાભાર્થી એ કટી બસ્તી, જાનુ બસ્તી, તિક્ત ક્ષિર બસ્તી, અભ્યંગ અને સ્વેદન સારવાર પછી વ્યક્ત કરેલ સંતોષ

વર્તમાન પત્રના માધ્યમથી લોકજાગૃતિ નો પ્રયત્ન ભાગ-૩૦૧
15/05/2026

વર્તમાન પત્રના માધ્યમથી લોકજાગૃતિ નો પ્રયત્ન ભાગ-૩૦૧

10/05/2026

એકકૃષ્ઠ (psoriasis) ના લાભાર્થી એ વિરેચન કર્મ પછી વ્યક્ત કરેલ સંતોષ

10/05/2026

અજીર્ણના લાભાર્થી એ વિરેચન કર્મ પછી વ્યક્ત કરેલ સંતોષ

09/05/2026

શ્વેતપ્રદર (સફેદ પાણી), કષ્ટાર્તવ (માસિક વખતે દુઃખાવો), ગ્રિવા‌ સ્તંભ(ગરદનની ઝકડાહટ), ગૃધ્રસી (કમરથી લઇ આખા પગનો દુઃખાવો) ના લાભાર્થી એ વિરેચન, કટી બસ્તી, ગ્રીવા બસ્તી, અભ્યંગ અને સ્વેદન સારવાર પછી વ્યક્ત કરેલ સંતોષ

વર્તમાન પત્રના માધ્યમથી લોકજાગૃતિ નો પ્રયત્ન ભાગ-૩૦૦
09/05/2026

વર્તમાન પત્રના માધ્યમથી લોકજાગૃતિ નો પ્રયત્ન ભાગ-૩૦૦

03/05/2026

સંધિગત વાત (ઢીંચણ ની તકલીફો) ના લાભાર્થી એ જાનુ બસ્તી, તિક્ત ક્ષિર બસ્તી, અભ્યંગ અને સ્વેદન સારવાર પછી વ્યક્ત કરેલ સંતોષ

Address

General Hospital Compound
Patan
384265

Opening Hours

Monday 8:30am - 12:30pm
4pm - 6pm
Tuesday 8:30am - 12:30pm
4pm - 6pm
Wednesday 8:30am - 12:30pm
4pm - 6pm
Thursday 8:30am - 12:30pm
4pm - 6pm
Friday 8:30am - 12:30pm
4pm - 6pm
Saturday 8:30am - 12:30pm

Telephone

02766220473

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Ayurved Hospital, Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category