Dr Navin Chaudhary Dermatologist Patan

Dr Navin Chaudhary Dermatologist Patan ચામડી, વાળ, લેસર, કોસ્મેટિક અને ગુપ્તરોગોના નિષ્ણાંત

Tired of stubborn Freckles?Get visible results in just 1-2 sessions with Advanced USFDA Approved Tribeam Laser at Navin ...
09/05/2026

Tired of stubborn Freckles?
Get visible results in just 1-2 sessions with Advanced USFDA Approved Tribeam Laser at Navin Skin Clinic.✨

📞 8799211953

30/04/2026

29/04/2026

Polished skin. Refiner pores. Fresh glow ✨
Experience the magic pf Carbon Facial for cleaner, brighter, smoother skin

✨ Acne/pimples isn’t just on the face — it can appear on your back, chest, or shoulders too! 💬✨ This kind of acne is qui...
12/11/2025

✨ Acne/pimples isn’t just on the face — it can appear on your back, chest, or shoulders too! 💬
✨ This kind of acne is quite common but often ignored, and it can leave dark marks or scars if not treated in time.
✨ With the right diagnosis, proper treatment, and a few lifestyle changes, clear skin is definitely possible!
💡 Don’t pop — consult a dermatologist!

31/10/2025

ડૉ. નવિન આર. ચૌધરી (એમ. ડી. સ્કિન)

સ્થળ: બીજો માળ, બેંક ઓફ બરોડાની ઉપર, હેપ્પી મોલની સામે, થરાદ (શુક્રવાર અને શનિવાર)
સોમથી ગુરુ: કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ

વધુ માહિતી માટે/ એપોઇન્ટમેંટ બુક કરાવવા માટે #સંપર્ક
📲 9725156123
📲 8799211953

હર્પીસ ઝોસ્ટર (Herpes Zoster) નામની આ બીમારી એચઝેડવી વાયરસ (Herpes Zoster Virus) ના કારણે થાય છે. આ જ વાયરસના કારણે નાની...
30/10/2025

હર્પીસ ઝોસ્ટર (Herpes Zoster) નામની આ બીમારી એચઝેડવી વાયરસ (Herpes Zoster Virus) ના કારણે થાય છે. આ જ વાયરસના કારણે નાની ઉંમરમાં અછબડા થાય છે અને તેના પછી આ વાયરસ શરીરની ચેતાતંતુમાં નિષ્ક્રિય સ્થિતિમાં રહે છે. વર્ષો બાદ ફરીથી અમુક કારણોસર આ વાયરસ સક્રિય થઈને હર્પીસ ઝોસ્ટર રૂપે દેખાય છે.

🌟 લક્ષ્ણો
આ બીમારી શરીરના એક જ બાજુના ભાગને અસર કરે છે તે ભાગમાં દુઃખાવો અને બળતરા થાય છે બાદમાં લાલ ચામડી પર પાણી ભરેલા ફોલ્લા થાય છે.
ઘણીવાર આ બીમારીમાં શરૂઆત દુઃખાવાથી થાય છે અને ફોલ્લા પાછળથી થાય છે. તે શરીરના કોઈપણ ભાગને અસર કરી શકે છે. માથામાં થાય તો શરૂઆતમાં એવું લાગે છે કે માઈગ્રેનનો દુઃખાવો છે. છાતીમાં ડાબી બાજુ થાય તો હૃદય રોગનો હુમલો હોય તેવું લાગે છે અને દર્દી ઘણીવાર છાતીની પટ્ટી (ECG) કઢાવીને આવે છે. કમરના ભાગે થાય તો પથરીનો દુઃખાવો હોય તેવું લાગે છે.
જેમની ઉંમર 50 વર્ષથી વધારે હોય અને ડાયાબિટીસ કે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી કે અન્ય કોઈ કારણોસર રોગપ્રતિકારક શક્તિ કમજોર હોય તેવા લોકોને આ રોગ થવાનું જોખમ વધારે રહે છે. પરંતુ તે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે.

🌟 ફેલાવો: ફોલ્લાના પ્રવાહીથી અછબડા ના થયેલા બાળકોને અછબડાનો ચેપ લાગી શકે પરંતુ હર્પીસ ઝોસ્ટર નહીં

🌟 ઝડપી સારવાર શા માટે જરૂરી?
સમયસર સારવાર ન કરવાથી નસોમાં લાંબા સમય સુધી રહેતો દુખાવો (Post-herpetic Neuralgia) થવાનો ખતરો રહે છે તેથી તરત ચામડીના નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને 24-48 કલાકમાં સારવાર ચાલુ કરવી જોઈએ.

🌟 રોકવા માટે
Shingrix (GSK) નામની રસી ઉપલબ્ધ છે જેના બે ડોઝ લેવાના હોય છે. જે ખાસ કરીને 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ભલામણ કરાય છે.

ડૉ. નવિન ચૌધરી (એમ. ડી. સ્કિન)
📞 87992 11953

✨ આ દર્દીને પગ પરના સફેદ દાગ દવાથી મટતા નહોતા જેના માટે મીની પંચ ગ્રાફ્ટિંગ સર્જરી (MPG) કરવામાં આવી✨ આ પદ્ધતિ ખાસ કરીને...
04/10/2025

✨ આ દર્દીને પગ પરના સફેદ દાગ દવાથી મટતા નહોતા જેના માટે મીની પંચ ગ્રાફ્ટિંગ સર્જરી (MPG) કરવામાં આવી

✨ આ પદ્ધતિ ખાસ કરીને વિટીલિગોના જે સફેદ દાગ દવાથી ના મટતા હોય એવા ખાસ કરીને હોઠ અને હાથ-પગ પરનાં નાની સાઈઝના ચાઠામાં વધારે અસરકારક છે.

✨ આ પદ્ધતિમાં ચામડીના નોર્મલ રંગવાળી જગ્યા પરથી 1.5 મીલીમીટરની સાઈઝના નાના ટપકા (ગ્રાફ્ટ) લેવામાં આવે છે અને સફેદ દાગ વાળી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે છે. જેમાં થોડાક અઠવાડિયા પછી કલર આવવાનો ચાલુ થાય છે અને ત્રણ થી છ મહિનામાં સંપૂર્ણ કલર આવી જતા નોર્મલ ચામડી જેવી જ દેખાય છે

🧑‍⚕️ Dr Navin Chaudhary, MD Skin
📲 8799211953

03/10/2025

✨ From messy beard lines ➝ to sharp definition.
✨ Laser Hair Reduction for beard shaping = clean lines, smooth skin, and effortless grooming

Navratri 2k25 🎉🎊
25/09/2025

Navratri 2k25 🎉🎊

💡 3 Common Mistakes That Lead to Acne Scars 💡Many people unknowingly worsen their acne scars. Here’s what to avoid:1️⃣ P...
21/08/2025

💡 3 Common Mistakes That Lead to Acne Scars 💡
Many people unknowingly worsen their acne scars. Here’s what to avoid:
1️⃣ Popping pimples – causes deeper scars & infections
2️⃣ Skipping sunscreen – UV darkens post-acne marks
3️⃣ Ignoring treatment – early care prevents long-term damage
✅ Dermatologist tip: The earlier you treat acne, the less chance of permanent scarring.
👉 Save this post if you or someone you know is struggling with acne!
👩‍⚕️ For personalized acne care, consult a dermatologist.

Real results, real confidence ✨ Our patient’s journey from hair loss to hair regrowth. ✅ Say goodbye to hair loss with d...
20/08/2025

Real results, real confidence ✨ Our patient’s journey from hair loss to hair regrowth.

✅ Say goodbye to hair loss with dermatologist-led treatments

Share with a friend struggling with hair fall — because expert care makes all the difference

For more information or book an appointment,
Contact us at 📲 87992 11953
Or
Visit our clinic
📍 Navin Skin Clinic(Mon to Thu): Kilachand Shopping Centre, Opp City Point, Patan
📍Skinfinity Skin Clinic(Fri, Sat): Above Bank of Baroda, Tharad

Address

3rd Line, Kilachand Shopping Centre, Above Drive Hitendra Patel's Hospital, Opp. City Point
Patan
384265

Alerts

Be the first to know and let us send you an email when Dr Navin Chaudhary Dermatologist Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Navin Chaudhary Dermatologist Patan:

Share

Category