Gazal Hospital Patan

Gazal Hospital Patan Dr Marmik V. Modi
જનરલ,લેપ્રોસ્કોપીક સર્જન & લેસર સર્જરી સ્પેશ્યાલિસ્ટ
Dr Deval A. Doshi
ડરમેટોલોજીસ્ટ

Sunscreen અને Sunblock બંને UV protection આપે છે, પરંતુ તેમનો કામ કરવાની રીત અલગ છે.તમારી સ્કિન ટાઈપ પ્રમાણે યોગ્ય પ્રોડ...
08/05/2026

Sunscreen અને Sunblock બંને UV protection આપે છે, પરંતુ તેમનો કામ કરવાની રીત અલગ છે.
તમારી સ્કિન ટાઈપ પ્રમાણે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરવું મહત્વપૂર્ણ છે.
ડર્મેટોલોજિસ્ટ સલાહ માટે સંપર્ક કરો Gazal Hospital patan

AC માં વધુ સમય પસાર કરો છો? ❄️તો તમારી સ્કિન ડ્રાય અને ડેમેજ થઈ શકે છે! 😓હાઇડ્રેશન રાખો, યોગ્ય મોઈશ્ચરાઈઝર વાપરો અને સ્ક...
06/05/2026

AC માં વધુ સમય પસાર કરો છો? ❄️
તો તમારી સ્કિન ડ્રાય અને ડેમેજ થઈ શકે છે! 😓
હાઇડ્રેશન રાખો, યોગ્ય મોઈશ્ચરાઈઝર વાપરો અને સ્કિનની કાળજી લો 💧✨
વધુ માર્ગદર્શન માટે મુલાકાત લો Gazal Hospital

ઓઇલી સ્કિન માટે સમર કેર ખૂબ જ જરૂરી છે 💧ફેસવોશ, મોઈશ્ચરાઈઝર, પાણી અને સનસ્ક્રીન—આ 4 સ્ટેપ્સ ભૂલશો નહીં ✔️વધુ માર્ગદર્શન ...
05/05/2026

ઓઇલી સ્કિન માટે સમર કેર ખૂબ જ જરૂરી છે 💧
ફેસવોશ, મોઈશ્ચરાઈઝર, પાણી અને સનસ્ક્રીન—આ 4 સ્ટેપ્સ ભૂલશો નહીં ✔️
વધુ માર્ગદર્શન માટે મુલાકાત લો Gazal Hospital

29/01/2026

❄️ Antarctica की ठंड में moisturizer भी काम नहीं आया…
तो penguin ने चुना Gazal Hospital 🐧✨
Because skin care needs expert care!
#




Gazal Hospital Patan

Hair Fall is not just a problem, it’s a sign! 🚨તમારા વાળ પડવાના સાચા કારણને જાણો અને યોગ્ય Treatment લો 💙Expert Dermatol...
22/01/2026

Hair Fall is not just a problem, it’s a sign! 🚨

તમારા વાળ પડવાના સાચા કારણને જાણો અને યોગ્ય Treatment લો 💙

Expert Dermatology Care at
Gazal Hospital ✨

Healthy Scalp = Healthy Hair 🌿





અનુભવી ડર્મેટોલોજિસ્ટની વિશેષ સેવા હવે પાલનપુરમાં 👩‍⚕️✨દર રવિવારે બપોરે 12:00 થી 02:00📍 સદભાવના હોસ્પિટલ, દિયોદર રોડ, પા...
16/01/2026

અનુભવી ડર્મેટોલોજિસ્ટની વિશેષ સેવા હવે પાલનપુરમાં 👩‍⚕️✨

દર રવિવારે બપોરે 12:00 થી 02:00
📍 સદભાવના હોસ્પિટલ, દિયોદર રોડ, પાલનપુર

ચામડી, વાળ અને નખ સંબંધિત તમામ સમસ્યાઓ માટે
આધુનિક લેસર, PRP, GFC અને એડવાન્સ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ 💉✨

📞 અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો:
9574235681 | 9409425504

Gazal Hospital – Your Skin, Our Care 🤍

❄️Cold weather, warm care for your hair!શિયાળાની ઠંડીમાં પણ રાખો તમારા વાળ strong, smooth & healthy — સાચી કાળજી અને એક્...
06/01/2026

❄️Cold weather, warm care for your hair!
શિયાળાની ઠંડીમાં પણ રાખો તમારા વાળ strong, smooth & healthy — સાચી કાળજી અને એક્સપર્ટ ડર્મેટોલોજી કેર સાથે.

🏥 Gazal Hospital, Patan
Scientific care for healthy winter hair ✨

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ગઝલ હોસ્પિટલ,પાટણને સફળતા પૂર્વક પ્રથમ વર્ષ પૂર્ણ કરવા બદલ તા: ૨૮/૦૭/૨૦૨૫ (સોમવાર)ના રોજ સ...
26/07/2025

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ગઝલ હોસ્પિટલ,પાટણને સફળતા પૂર્વક પ્રથમ વર્ષ પૂર્ણ કરવા બદલ તા: ૨૮/૦૭/૨૦૨૫ (સોમવાર)ના રોજ સર્જીકલ ઓપીડી નિઃશુલ્ક રાખેલ છે. જેની જાણકારી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા વિનંતી.

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ગઝલ હોસ્પિટલ,પાટણને સફળતા પૂર્વક પ્રથમ વર્ષ પૂર્ણ કરવા બદલ તા: ૨૮/૦૭/૨૦૨૫ (સોમવાર)ના રોજ સ...
26/07/2025

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ગઝલ હોસ્પિટલ,પાટણને સફળતા પૂર્વક પ્રથમ વર્ષ પૂર્ણ કરવા બદલ તા: ૨૮/૦૭/૨૦૨૫ (સોમવાર)ના રોજ સ્કીન ઓપીડી નિઃશુલ્ક રાખેલ છે. જેની જાણકારી જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા વિનંતી.

13/07/2025

Marmik Modi Deval Doshi

03/05/2025

Left Sided Thoracotomy+Decortication
Marmik Modi Deval Doshi Modi Vinod Modi

Address

3rd Floor, Vinayak Icon, Opp. Railway Station Road, VTC Patan
Patan
384265

Telephone

+919427128312

Website

Alerts

Be the first to know and let us send you an email when Gazal Hospital Patan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Gazal Hospital Patan:

Share

Category